બનાસકાંઠા... દાંતાઅંબાજી રિંછડિયા મહાદેવ મંદિર નાં મહંત ને મારકુટ કરીને લૂટ ચલાવનાર 7 પૈકી 4 ગુનેગારો ને પકડી પાડતીઅંબાજી પોલીસ.કોટેશ્વર નાં એક વિધર્મી અને રાજ ત્રણ ઈસમો ફરી થી ચિખલા વિસ્તાર માં શંકાસ્પદ હિલચાલ કરતા પકડાતા ભાંડો ફૂટ્યો

બનાસકાંઠા... દાંતા
અંબાજી રિંછડિયા મહાદેવ મંદિર નાં મહંત ને મારકુટ કરીને લૂટ ચલાવનાર 7 પૈકી 4 ગુનેગારો ને પકડી પાડતી અંબાજી પોલીસ.કોટેશ્વર નાં એક વિધર્મી અને રાજ ત્રણ ઈસમો ફરી થી ચિખલા વિસ્તાર માં શંકાસ્પદ હિલચાલ કરતા પકડાતા ભાંડો ફૂટ્યો.યાત્રા ધામ અંબાજી નાં રિંછડિયાં મહાદેવ મંદિર ખાતે આજ થી બે માસ અગાઉ બનેલી ઘટના મહંત ને મારફૂટ કરીને લુંટ કરવાનો બનાવ બન્યો હતો તેમાં આરોપીઓને અંબાજી પોલીસ દ્વારા ઘણા સમયથી શોધખોડ કરવામાં આવતી હતી. પરંતુ આરોપીઓ સ્થાનિક નાં હોવા થી પોલીસના પંજામાં સપડાતા ન હતાં.ત્યારે પોલીસ અધિક્ષક ભુજ રેન્જ તેમજ પાલનપુર દ્વારા આવા લુંટધાડ નાં આરોપીઓ ને પકડી પાડવા અને ગુન્હાખોરીઓ ને શોધીને વધુ આવી પ્રવૃત્તિઓ ન બને તે માટે તેના પર રોક લગાડવા આવશ્યક સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ તે અંતર્ગત અંબાજી પોલીસ ગત રોજ ચીખલા પાસે  આવેલ ચેક પોઇન્ટ પાસે રાજસ્થાન પાર્સિંગ ની બાઈક નં. RJ.38.SD.4038 પર ત્રણ ઈસમો ફરી રહ્યા હતા તેમને રોકી પૂછપરછ કરતા કોઇ સરખો જવાબ ન મળતા તેમને અટકાવી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને યુક્તિ પ્રયુક્તિ તને કડકાઈ થી તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા પૂછ પરછ કરતા  આરોપીઓ ભાંગી પડતા તા.16/03/2021 નાં રાત્રિ નાં  રિંછડીયા માં બનેલ બનાવ અંગે ની કબૂલાત કરી હતી 
.જેમાં આરોપી
૧) મીઠાભાઈ શંકરભાઈ અંગારી, રહે જાંબુડી, રાજસ્થાન
૨). કેવડાભાઈ અણદાભાઈ આંગારી ,રહે ભાડવાફળી, આબુરોડ ,રાજ.
૩). હોનિયાભાઈ પુનાભાઈ અંગારિ ,રહે કુકડાફડી, આબુરોડ , રાજ.
૪).આમિરખાન મહંમદખાન પઠાણ ,રહે. કોટેશ્વર , તા.દાંતા, જીલ. બ.કા.
  માહિતી અનુસાર કોટેશ્વર  આમિરખાન મહંમદખાન પઠાણ એ અગાઉ નાં આરોપીઓ સાથે રાખીને મંદિર બતાવેલ તેમજ લૂંટફાટ કરેલ હતી અને રાત્રિનાં આ કામ ને અંજામ આપેલ હતું . લુંટની કામગીરી ને પાર પાડનાર ૭ પૈકી 4 આરોપી પોલીસ સકંજામાં આવતા બાકી રહેલા ગુનેગારો ને પણ વહેલી તકે પકડવા અંબાજી પોલીસ ગતિમાન બની છે .
તસવીર.જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું