પોસ્ટ્સ

જય માતાજી આજે વિસનગર મા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ના હોદ્દેદારો એ મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ વર્ષા બહેન ની મુલાકાત લીધી દિનભા ડેર મહેશસિહ પાટણ ભાવુભા ઠાકોર

છબી
જય માતાજી આજે વિસનગર મા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ના હોદ્દેદારો એ મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ  વર્ષા બહેન ની મુલાકાત લીધી દિનભા ડેર મહેશસિહ પાટણ ભાવુભા ઠાકોર આમ એક બિજાની સમયાંતરે મુલાકાત લઈ સમાજ ના દરેક ગામમાં સમાજ માટે લડત આપવા મજબૂત બની એક બીજા ની સલાહ સુચન થી આગળ વધશો

ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ.ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું.

છબી
ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ. ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું. ઠાકોર સમાજનો દિકરોઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ નુ નામ રોશન કરી રહી છે ત્યારે પ્રોફેસર બનવા માટે ની નેટ ની પરીક્ષા માં જીગરકુમાર ચીનુજી ઠાકોર ઉત્તીર્ણ થઇ સમગ્ર ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું છે  બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામ જીગરજકુમાર ઠાકોર થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પ્રોફેસરની પાત્રતા ધરાવતી સ્લેટની(state level eligibility test) પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયેલ છે અને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પ્રોફેસરની પાત્રતા ધરાવતી નેટની(Net-national eligibility test) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું અને ઠાકોર સમાજનું નામ રોશન કરતા તેમના મિત્રવર્તુળ તેમજ પરિવારમાં ખુશી જોવા મળી હતી. અહેવાલ : ભરતભાઈ ઠાકોર ભીલડી

ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા

છબી
--------------------------------------------––---------–------------  💫 *ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા* ----------------------------------------         💫 *બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં ચોરી ના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા           💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ   💫 *એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.અરજણાજી,ઇશ્વરભાઇ,મહેશભાઈ,રાજેશકુમાર,નરેશભાઈ,પો.કો.મહેશભાઈ.ડી,શંકરભાઇ,દિનેશભાઇ,દિલીપસિંહ,પ્રકાશભાઈ નાઓ દાંતીવાડા*  પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત  સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત આધારે વાઘરોળ ગામના *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર*  ના ખેતરમાં આવેલ રહેણાંક ઘરે સદરે ઇસમ મળી આવેલ જેનું નામ ઠામ પુછત *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર રહે.વાઘરોળ, તા.દાંતીવાડા* વાળો હોવાનું જણાવેલ  જેની પાસેથી એક લીનોવા કમ્પની

આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું શ્રવણ

છબી
આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆ સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું  શ્રવણ  આજરોજ મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યા માં પરમ પૂજ્ય ભગતબાપુ ની ૩૩૬ મી રામકથા નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે પોથી યાત્રા કીર્તન સાથે કથા પરિસર મા જ પરિક્રમા કરાવી વ્યાસપીઠ પર પધરાવી હતી ત્યારબાદ યજમાન દ્વારા વ્યાસપીઠ નું પૂજન કરવામાં આવેલ તેમજ વિવિધ પાવક જગ્યા જેવી કે સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુ ની જગ્યા ના ભરદ્વાજ ગીરીબાપુ, તેમજ નીંગાલા થી અમરદાસ બાપુ, વિજય હનુમાન થી શિવરામબાપુ, તથા મહુવા ના રામ પાસ રહો ની પાવક જગ્યા માંથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું ,તેમજ પૂજ્ય બાપુ પરિવાર અને યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાંઆવેલ આ સાથે ઉપસ્થિત અમર દાસ બાપુ અને ભરદ્વાઝબાપુ દ્વારા આશીર્વચન પાઠવવવામાં પણ આવેલ હતા આ પ્રસંગે મહુવાના વિવિધ ક્ષેત્ર ના આગેવાનો નું સન્માન  પણ પૂજ્ય નટુબાપુ દ્વારા કરવામાં આવેલ

મુડેઠા ના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને 755 વર્ષથી વધુ આપેલો કોલ આજે પણ નિભાવી રહ્યાં છે....કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સાદગી રીતે વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધિ યોજાઈ જેમાં 10 અશ્વો લઈને ધર્મની બહેનને ચુંદડી આપવા ગયા....

છબી
મુડેઠા ના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને 755 વર્ષથી વધુ આપેલો કોલ આજે પણ નિભાવી રહ્યાં છે.... કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સાદગી રીતે વિધિ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિધિ યોજાઈ જેમાં 10 અશ્વો લઈને ધર્મની બહેનને ચુંદડી આપવા ગયા.... બનાસકાંઠા ના ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ 755 વર્ષ થી વધુ આજેય પણ નિભાવી રહ્યાં છે જેમાં ભલાણીપાટી, ખેતાણીપાટી, દુદાણીપાટી, રાજાણીપાટી, ચાર પાટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ સવામણનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનો કોલ (વચન) પુરુ કરવા અશ્વો ઉપર સવાર થઈ  ભાઈબીજના દિવસે પેપળુ મુકામે જાય છે અને પેપળુ ધામે રાત્રે રોકાણ કરે છે જેમાં દંત કથા અનુસાર આજથી 755 વર્ષો પહેલાં રાજસ્થાન માં આવેલાં જાલોર ના રાજા વિરમસિંહ ચૌહાણ ના રાજવી ના રજવાડા ઉપર દિલ્લી ના બાદશાહ એ ઈસ. 1300 ની સાલમાં અલાઉદ્દીન ખીલજી ના લશ્કરે જાલોર ના રાજવી વિરમસિંહ ના રજવાડા ઉપર હુમલો કર્યો હતો તેમની વિરમસિંહ ની પોતાની કુંવરી ચોથબાને સુરક્ષિત માટે એક સાધુ મહાત્

મહુવા ભાવનગર નેશનલ હાઈ વે બિસ્માર થતા મહુવા ચેમ્બર ઓફ કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દવારા રસ્તા રોકો આંદોલન કરી કરવામાં આવેલ ચક્કાજામ◆

છબી
મહુવા ભાવનગર નેશનલ હાઈ વે બિસ્માર થતા મહુવા ચેમ્બર ઓફ  કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દવારા રસ્તા રોકો આંદોલન કરી કરવામાં આવેલ ચક્કાજામ મહુવા ભાવનગર હાઈ વે ને ફોર ટ્રેક ફેરવવાની કામગીરી ગોકળ ગતિ એ થતી હોય અને તેને લઈ નેશનલ હાઈ પર વધુ ટ્રાફિક અને વરસાદ ને લઈ છેલ્લા ઘણા સમય થી હયાત મહુવા ભાવનગર રસ્તો એકદમ બિસ્માર બની જતા મુસાફરો ને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે અને છાશવારે અકસ્માત પણ આ રસ્તા પર વધુ ને વધુ જોવા મળે છે   તેમજ વાહનો ને પણ પારાવાર નુકસાની નો સામનો કરવો પડતો હોય છે આ દરેક રસ્તા ની સમસ્યા ને લઈ ઉચ્ચ લેવલે ચેમ્બર ઓફ કૉમેર્સ તથા કોલ્ડ સ્ટોરેજ અસસીસીએશન દ્વારા વારંવાર રજુઆત કરતા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા ના છૂટકે સોમવાર ના રોજ રસ્તા રોકો આંદોલન કરી તંત્ર ની ઊંઘ ઉડાડવા નો પ્રયાસ કરવામાં આવેલ તેને લઈ આંદોલન ની ગંભીરતા સમજી મહુવા પ્રાંત અધિકારી એ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આગામી દિવસો માં રોડ રસ્તા નું મરામત કરી પડતી તકલીફ ને દૂર કરીશું તેવી હૈયાધારના પ્રાંત અધિકારી દ્વારા અપાતા આંદોલન કારી દ્વારા  આંદોલન સમેટી લેવામાં આવેલ છે

ગુજરાતગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીમાં વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જોડવામાં આવી*અમદાવાદ ખાતે 1500 લોકોનું સંગઠન આમ આદમી પાર્ટીમાં જોડાયું*

છબી
08.11.2020 આમ આદમી પાર્ટી ગુજરાત ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીમાં વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જોડવામાં આવી* અમદાવાદ ખાતે 1500 લોકોનું સંગઠન આમ આદમી પાર્ટીમાં જોડાયું *ધોળકા તાલુકાના ગામના માજી સરપંચ, માજી તલાટી, ભાજપના કાર્યકર અને કોંગ્રેસ યુથ કાર્યકર તેમના 150 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા* અમદાવાદ શહેર માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાકેશભાઈ ભારતીય દ્વારા ઘાટલોડિયા વોર્ડ કાર્યાલય અને જમાલપુર વોડૅ ઓફીસ નું ઉદ્ધાટન દિવસે ને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધતો જાય છે. રોજ બરોજ સેંકડોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને દિલ્હી સરકારના જનતાલક્ષી કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં નેતાઓ, સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. ગુજરાતના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રાકેશ

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-10,202 કી.રૂ.42,94,400/-તથા ટ્રેલર ગાડી સાથે કુલ 63,21,630/- નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી.શાખા પાલનપુર બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *બુધવાર તા.04/11/2020*  *પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-10,202 કી.રૂ.42,94,400/-તથા ટ્રેલર ગાડી સાથે કુલ  63,21,630/- નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી.શાખા પાલનપુર બનાસકાંઠા *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરતા* 💫 *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર  એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*  💫 *પો.સબ.ઇન્સ આર.જી. દેસાઈ તથા અ.હે.કો.નરેશભાઈ, દિગ્વિજયસિંહ,મહેશભાઈ,રાજેશકુમાર,મનીષભાઇ, અરજણાજી,વદુજી તથા પો.કો.જયપાલસિંહ,દિનેશભાઇ, શંકરભાઈ,પ્રવિણભાઇ* નાઓ પાલનપુર શહેર પશ્ચિમ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરહે બાતમી હકીકત મળેલ કે એક ટ્રેલર ગાડી નંબર *RJ-27-GC-3921* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવતી હોય જે ટ્રેલરને નાકાબંદી કરી રોકાવી ટ્રેલરમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ-10,202 કિ.રૂ.42,94,400/-  તથા ટ્રેલર ગાડી તેમ

જુના નેસડા ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું

છબી
જુના નેસડા ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું      ડિસા તાલુકાના જુના નેસડા ગામે રશણીયા હનુમાન યુવક મંડળ તેમજ સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ ના આગેવાનો દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું .જેમા 30 કિલ્લો વજન ધરાવતું બખતર,ઢાલ, તલવારો વગેરે અનેક શસ્ત્રોનું દશેરા નિમિતે ગ્રામજનો દ્વારા પુજન કરવામાં આવ્યું હતુ જેમાં આ કાર્યક્રમનું આયોજન રશણીયા હનુમાન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ વજેરામ ભીલડી

કોંગ્રેસના ગુજરાત રાજ્યના ઓબીસી સેલ પ્રમુખ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા*ઠાકોર સમાજ અગ્રણી તેમજ એડવોકેટ એવા કૈલાસભાઈ ઠાકોર તેમના સમર્થકો જોડે આમ આદમી પાર્ટીમાં જોડાયા*

છબી
પ્રેસ નોટ 25.10.2020 આમ આદમી પાર્ટી ગુજરાત *કોંગ્રેસના ગુજરાત રાજ્યના ઓબીસી સેલ પ્રમુખ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા* ઠાકોર સમાજ અગ્રણી તેમજ એડવોકેટ એવા કૈલાસભાઈ ઠાકોર તેમના સમર્થકો જોડે આમ આદમી પાર્ટીમાં જોડાયા અન્ય મહાનુભાવો પણ કેજરીવાલજીની નીતિ અને દિલ્હીમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા* ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટાચારની મિલીભગત થી જનતા તો ઠીક પરંતુ આ પાર્ટીઓના પદાધિકારીઓ પણ કંટાળ્યા છે. *કોંગ્રેસના ગુજરાતના બક્ષી પંચના મહામંત્રી, અમદાવાદ જિલ્લાના મહામંત્રી, ઠાકોર સમાજ અગ્રણી અને એડવોકેટ એવા કૈલાસભાઈ ઠાકોર* આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલથી પ્રભાવિત થઈ ને આજ રોજ આમ આદમી પાર્ટી માં તેમના બહોળા કાર્યકર પરિવાર સાથે વિધિવત રીતે જોડાયા. આ ઉપરાંત અમદાવાદ શહેરના *પૂર્વ ડિસ્ટ્રીકટ એજ્યુકેશન ઇન્સ્પેકટર અશોકભાઈ ત્રિવેદી* પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. *બીજેપી આઈ ટી સેલના મેમ્બર ધવલભાઈ નાયર* તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. *એન.એસ.યુ.આઈ.ના યુવા નેતા સૌમિલસિંહ પરમાર તેમના 50 સમર્થકો સાથે* આમ આદમી પાર્ટીમાં જોડાયા. *કોંગ્રેસના

ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અશોક લેલન ગાડી માથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નંગ-400 તથા અશોક લેલન ગાડી સાથે કુલ-મુદ્દદામાલ 4,24,000/- નો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *શનિવાર તા.24/10/2020*  *ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અશોક લેલન ગાડી માથી   ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નંગ-400 તથા અશોક લેલન ગાડી સાથે કુલ-મુદ્દદામાલ 4,24,000/- નો  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*  *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ* 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*    *અ.હે.કોન્સ.વદુજી, જયપાલસિંહ, ભરતભાઈ   ,ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ,મહેસભાઈ* નાઓ ભાભર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભાભર ટાઉનમાં  આવતા એક અશોક લેલન ગાડી શકમંદ હાલતમાં જણાતા અશોક લેલન  ગાડીમાં તપાસ કરતાં ખાટલા ની અંદર ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ તથા છૂટી બોટલો નંગ-400 કિંમત રૂપિયા 2,00,000/-તથા અશોક લેલન ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા ખાટલા કી.રૂ 14,000/-

અમદાવાદ.*શહેરના કુબેરનગર વિસ્તારના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આજે આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા હતા.*

છબી
*પ્રેસ નોટ* આમ આદમી પાર્ટી ગુજરાત 21.10.2020 *કુબેરનગરમાં ભાજપના  100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા*   એક તક ""આપ" ને પછી જુવો ગુજરાત ને અમદાવાદ. *શહેરના કુબેરનગર વિસ્તારના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આજે આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા હતા.* જી.એસ.ટી.બાદ લોકડાઉનમાં ધંધા વેપાર ઠપ્પ થઈ ગયા છે.વેપારીઓના નફો કરવાના બદલે નુકસાની ભોગવી રહ્યા છે.તેવા સમયમાં સરકાર કોઈ રાહત આપવાના બદલે માસ્કના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.દિવાળીના તહેવારમાં પણ બજારોમાં મંદી જોવા મળી રહી છે.ભાજપ સરકારની નીતિ નિયમોથી કંટાળી ગયા હતા. કુબેર નગર વિસ્તારમાં રહેતા અને સિંધી બજારમાં વેપાર-ધંધો કરતા 100 કરતા વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાવવા કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરનો સંપર્ક કર્યો હતો.આજ રોજ વેપારીઓએ લીલાશાહ હોલ,કુબેરનગર ખાતે મીટીંગ ગોઠવી હતી. આમ આદમી પાર્ટીમાં વેપારીઓ જોડાવવાના હોવાથી શહેર પ્રમુખ અમજદખાન પઠાણ. ઉત્તર ઝોન પ્રમુખ ક્રિપાલસિંહ રાઠોર અને લીગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચી અને દીપકભાઈ ઇન્દ્રેકર હજાર રહ્યા હતા.  અમજદખાન

દેશમાં કોઈપણ સ્થળે ખેડૂતોના પાક નું વેચાણ, ખેડૂતો દ્વારા કોઈપણ કંપનીઓ સાથે સીધી ડીલ, દલાલો/ઠેકેદારો વગર ખરીદ-વેચાણ, વાવેતર પહેલા અનાજનો ભાવ નક્કી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી અતિવૃષ્ટિ ના સમયમાં ખેડૂતોને લાભ, અનાજ એકઠું કરી સમયે ભાવ મળે ત્યારે વેચાણ શક્ય જેનાથી આવકમાં ઘણો લાભ કરતું ઐતિહાસિક કૃષિ સુધારા બીલ-૨૦૨૦ ની સચોટ માહિતી અને ફાયદાઓ થી ખેડૂતમિત્રોને અવગત કરવા રિપોર્ટ:Prime Hindustan News

છબી
*દેશમાં કોઈપણ સ્થળે ખેડૂતોના પાક નું વેચાણ, ખેડૂતો દ્વારા કોઈપણ કંપનીઓ સાથે સીધી ડીલ, દલાલો/ઠેકેદારો વગર ખરીદ-વેચાણ, વાવેતર પહેલા અનાજનો ભાવ નક્કી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી અતિવૃષ્ટિ ના સમયમાં ખેડૂતોને લાભ, અનાજ એકઠું કરી સમયે ભાવ મળે ત્યારે વેચાણ શક્ય જેનાથી આવકમાં ઘણો લાભ કરતું ઐતિહાસિક કૃષિ સુધારા બીલ-૨૦૨૦ ની સચોટ માહિતી અને ફાયદાઓ થી ખેડૂતમિત્રોને અવગત કરવા જન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત તાલુકાના માલુ મુકામે ખંભાત તાલુકા ભાજપ ના પૂર્વ મહામંત્રી અને વટાદરા જી.પં.સીટ ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ (જહાજ) ના અધ્યક્ષસ્થાને ખાટલા બેઠક યોજાઇ.*      આ બેઠકમાં શ્રી કે.સી. પટેલે કૃષિબીલ ના ફાયદા, કોન્ટ્રાક્ટ ફર્મિંગ, હોલ્ડિંગ વિશે વિસ્તારમાં માહિતી આપી ઉપરાંત શ્રી કે. સી. પટેલે જણાવ્યું કે કોરોનાકાળ હોય, વિકાસના કામો હોય કે અન્ય સહાયભૂત કામગીરી હોય ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ વ્હારે આવ્યો છે. વિપક્ષો એ માત્ર જુઠ્ઠાણા ફેલાવવા અને લોકોને ભ્રમિત કરવા સિવાય અન્ય કોઈ કામગીરી કરી નથી.      આ બેઠકમાં સહઈન્ચાર્જ શ્રી રણજીતસિંહ ચૌહાણ (વટાદરા), ખંભાત  એપીએ

:- બનાસ ડેરી મા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતી ના પશુપાલકો ને (નિયામક મંડળ) બોડૅ ઓફ ડિરેક્ટર્સ મા પ્રતીનિધીતવ આપવા બાબત

છબી
આવેદન પત્ર તા ૧૫-૧૦-૨૦ કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠા *બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન*       *B.           A.      N.      A.        S*  વિષય:- બનાસ ડેરી મા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતી ના પશુપાલકો ને (નિયામક મંડળ) બોડૅ ઓફ ડિરેક્ટર્સ મા પ્રતીનિધીતવ આપવા બાબત          ભારત દેશ ના બંધારણ મા આર્ટિકલ્ ૧૪,૧૫,૧૬,૧૭,૧૯,૩૮,૪૩,૪૬,૨૪૨(વ.ઠ) નો સરકાર દ્વારા જ ભંગ - ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે     ગુજરાત કો ઓ સોસાયટી. ( એમેનડમેનટ) એકટ -૨૦૧૩ - કલમ ૭૪ નો સરકાર દ્વારા આજ સુધી સહકારી શ્રેત્રે અમલ કરવામાં આવતો નથી ૧) બળવંત છત્રાલિયા  ૨) પ્રવિણ પુનડીયા ૩) ધમેન્દ્ર  સોલંકી ૪) સુરેશ સતવારીયા ૫) નવીન પરમાર

વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-148 તથા બોલેરો કેમ્પર ગાડી સાથે કુલ-59,200/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *રવિવાર તા.11/10/2020*  *વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-148 તથા બોલેરો કેમ્પર ગાડી સાથે કુલ-59,200/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા  *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ* 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *અ.હે.કોન્સ.નરેશભાઈ, જયપાલસિંહ, ભરતભાઈ,ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ, અમરસિંહ, દસરથભાઈ, ઓખાભાઈ,* નાઓ વાવ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દેવપુરા  કેનાલ પાસે આવતા એક બોલેરો કેમ્પર ગાડી શકમંદ હાલતમાં જણાતા બોલેરો કેમ્પર ગાડીમાં તપાસ કરતાં ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છૂટી બોટલો નંગ-148 કિંમત રૂપિયા 59,200/-તથા બોલેરો કેમ્પર ગાડીની કિંમત રૂપિયા 4,00,000/-મળી કુલ કિંમત રૂપિયા 4,59,200/- નો મુદ્દામાલ મળી આવતા ગાડીના ડ્રાઈવર ચાલક દીનેશરામ ચો