દેશમાં કોઈપણ સ્થળે ખેડૂતોના પાક નું વેચાણ, ખેડૂતો દ્વારા કોઈપણ કંપનીઓ સાથે સીધી ડીલ, દલાલો/ઠેકેદારો વગર ખરીદ-વેચાણ, વાવેતર પહેલા અનાજનો ભાવ નક્કી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી અતિવૃષ્ટિ ના સમયમાં ખેડૂતોને લાભ, અનાજ એકઠું કરી સમયે ભાવ મળે ત્યારે વેચાણ શક્ય જેનાથી આવકમાં ઘણો લાભ કરતું ઐતિહાસિક કૃષિ સુધારા બીલ-૨૦૨૦ ની સચોટ માહિતી અને ફાયદાઓ થી ખેડૂતમિત્રોને અવગત કરવા રિપોર્ટ:Prime Hindustan News

*દેશમાં કોઈપણ સ્થળે ખેડૂતોના પાક નું વેચાણ, ખેડૂતો દ્વારા કોઈપણ કંપનીઓ સાથે સીધી ડીલ, દલાલો/ઠેકેદારો વગર ખરીદ-વેચાણ, વાવેતર પહેલા અનાજનો ભાવ નક્કી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી અતિવૃષ્ટિ ના સમયમાં ખેડૂતોને લાભ, અનાજ એકઠું કરી સમયે ભાવ મળે ત્યારે વેચાણ શક્ય જેનાથી આવકમાં ઘણો લાભ કરતું ઐતિહાસિક કૃષિ સુધારા બીલ-૨૦૨૦ ની સચોટ માહિતી અને ફાયદાઓ થી ખેડૂતમિત્રોને અવગત કરવા જન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત તાલુકાના માલુ મુકામે ખંભાત તાલુકા ભાજપ ના પૂર્વ મહામંત્રી અને વટાદરા જી.પં.સીટ ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ (જહાજ) ના અધ્યક્ષસ્થાને ખાટલા બેઠક યોજાઇ.*
     આ બેઠકમાં શ્રી કે.સી. પટેલે કૃષિબીલ ના ફાયદા, કોન્ટ્રાક્ટ ફર્મિંગ, હોલ્ડિંગ વિશે વિસ્તારમાં માહિતી આપી ઉપરાંત શ્રી કે. સી. પટેલે જણાવ્યું કે કોરોનાકાળ હોય, વિકાસના કામો હોય કે અન્ય સહાયભૂત કામગીરી હોય ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ વ્હારે આવ્યો છે. વિપક્ષો એ માત્ર જુઠ્ઠાણા ફેલાવવા અને લોકોને ભ્રમિત કરવા સિવાય અન્ય કોઈ કામગીરી કરી નથી.
     આ બેઠકમાં સહઈન્ચાર્જ શ્રી રણજીતસિંહ ચૌહાણ (વટાદરા), ખંભાત  એપીએમસી ડિરેક્ટર કાન્તિભાઈ પી. પટેલ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ મફતભાઈ ઠાકોર (કણઝટ)તેમજ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો