જય માતાજી આજે વિસનગર મા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ના હોદ્દેદારો એ મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ વર્ષા બહેન ની મુલાકાત લીધી દિનભા ડેર મહેશસિહ પાટણ ભાવુભા ઠાકોર

જય માતાજી આજે વિસનગર મા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ના હોદ્દેદારો એ મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ  વર્ષા બહેન ની મુલાકાત લીધી દિનભા ડેર મહેશસિહ પાટણ ભાવુભા ઠાકોર
આમ એક બિજાની સમયાંતરે મુલાકાત લઈ સમાજ ના દરેક ગામમાં સમાજ માટે લડત આપવા મજબૂત બની એક બીજા ની સલાહ સુચન થી આગળ વધશો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.