ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ.ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું.

ઠાકોર સમાજની યુવાનોઓ પણ શીક્ષણ તરફ.
ધનકવાડા ગામના જીગરજી ઠાકોર નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું.

ઠાકોર સમાજનો દિકરોઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ નુ નામ રોશન કરી રહી છે ત્યારે પ્રોફેસર બનવા માટે ની નેટ ની પરીક્ષા માં જીગરકુમાર ચીનુજી ઠાકોર ઉત્તીર્ણ થઇ સમગ્ર ઠાકોર સમાજ નુ ગૌરવ વધાર્યું છે 
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામ જીગરજકુમાર ઠાકોર થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પ્રોફેસરની પાત્રતા ધરાવતી સ્લેટની(state level eligibility test) પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયેલ છે અને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પ્રોફેસરની પાત્રતા ધરાવતી નેટની(Net-national eligibility test) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું અને ઠાકોર સમાજનું નામ રોશન કરતા તેમના મિત્રવર્તુળ તેમજ પરિવારમાં ખુશી જોવા મળી હતી.

અહેવાલ : ભરતભાઈ ઠાકોર ભીલડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો