ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા


--------------------------------------------––---------–------------
 💫 *ધાનેરા પોસ્ટેનો અનડિટેક ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કી. રૂ.47,600/- નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા*
----------------------------------------
        💫 *બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં ચોરી ના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 
         💫 *શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ 
 💫 *એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.અરજણાજી,ઇશ્વરભાઇ,મહેશભાઈ,રાજેશકુમાર,નરેશભાઈ,પો.કો.મહેશભાઈ.ડી,શંકરભાઇ,દિનેશભાઇ,દિલીપસિંહ,પ્રકાશભાઈ નાઓ દાંતીવાડા*  પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત  સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત આધારે વાઘરોળ ગામના *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર*  ના ખેતરમાં આવેલ રહેણાંક ઘરે સદરે ઇસમ મળી આવેલ જેનું નામ ઠામ પુછત *અમરતભાઈ જેઠાભાઇ ભાકોદર રહે.વાઘરોળ, તા.દાંતીવાડા* વાળો હોવાનું જણાવેલ  જેની પાસેથી એક લીનોવા કમ્પનીનું ટેબલેટ મળી આવેલ  જે *ધાનેરા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.111950182009 96/20* ગુનો દાખલ થયેલ હોય જે ગુનાનો મુદ્દામાલ હોય તેમજ સદરે ટેબલેટ *રાણોભાઈ ઉર્ફે પાવો ચેલાભાઈ ભરથરી* એ આપેલાની  કબુલાત કરેલ સદરેના છાપરામાં ચોરીમાં ગયેલ લેપટોપ, સ્પીકર, એમ્પલીફાયર વિગેરે મુદ્દામાલ કી.રૂ.47,600/- નું ગણી C.R.P.C કલમ  41.(1)d,102  મુજબ કબજે કરી દાંતીવાડા પોસ્ટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.