જુના નેસડા ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું

જુના નેસડા ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું 
    ડિસા તાલુકાના જુના નેસડા ગામે રશણીયા હનુમાન યુવક મંડળ તેમજ સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ ના આગેવાનો દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.જેમા 30 કિલ્લો વજન ધરાવતું બખતર,ઢાલ, તલવારો વગેરે અનેક શસ્ત્રોનું દશેરા નિમિતે ગ્રામજનો દ્વારા પુજન કરવામાં આવ્યું હતુ જેમાં આ કાર્યક્રમનું આયોજન રશણીયા હનુમાન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટ વજેરામ ભીલડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી