ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અશોક લેલન ગાડી માથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નંગ-400 તથા અશોક લેલન ગાડી સાથે કુલ-મુદ્દદામાલ 4,24,000/- નો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

*પ્રેસનોટ*
*શનિવાર તા.24/10/2020*

 *ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અશોક લેલન ગાડી માથી   ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નંગ-400 તથા અશોક લેલન ગાડી સાથે કુલ-મુદ્દદામાલ 4,24,000/- નો  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા* 

*💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ*
💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*
   *અ.હે.કોન્સ.વદુજી, જયપાલસિંહ, ભરતભાઈ   ,ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ,મહેસભાઈ* નાઓ ભાભર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભાભર ટાઉનમાં  આવતા એક અશોક લેલન ગાડી શકમંદ હાલતમાં જણાતા અશોક લેલન  ગાડીમાં તપાસ કરતાં ખાટલા ની અંદર ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ તથા છૂટી બોટલો નંગ-400 કિંમત રૂપિયા 2,00,000/-તથા અશોક લેલન ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા ખાટલા કી.રૂ 14,000/- તથા મોબાઈલ નંગ- 1 કી.રૂ,10,000/- મળી કુલ કિંમત રૂપિયા 4,24,000/-નો મુદ્દામાલ મળી આવતા G.j.18 A.V 6223 નો ડ્રાઈવર  નાસી  જઈ તેના  વિરુદ્ધ માં ભાભર પો.સ્ટે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો