:- બનાસ ડેરી મા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતી ના પશુપાલકો ને (નિયામક મંડળ) બોડૅ ઓફ ડિરેક્ટર્સ મા પ્રતીનિધીતવ આપવા બાબત

આવેદન પત્ર તા ૧૫-૧૦-૨૦
કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠા
*બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન* 
     *B.           A.      N.      A.        S* 
વિષય:- બનાસ ડેરી મા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતી ના પશુપાલકો ને (નિયામક મંડળ) બોડૅ ઓફ ડિરેક્ટર્સ મા પ્રતીનિધીતવ આપવા બાબત 
        ભારત દેશ ના બંધારણ મા આર્ટિકલ્ ૧૪,૧૫,૧૬,૧૭,૧૯,૩૮,૪૩,૪૬,૨૪૨(વ.ઠ) નો સરકાર દ્વારા જ ભંગ - ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે
    ગુજરાત કો ઓ સોસાયટી. ( એમેનડમેનટ) એકટ -૨૦૧૩ - કલમ ૭૪ નો સરકાર દ્વારા આજ સુધી સહકારી શ્રેત્રે અમલ કરવામાં આવતો નથી

૧) બળવંત છત્રાલિયા 
૨) પ્રવિણ પુનડીયા
૩) ધમેન્દ્ર  સોલંકી
૪) સુરેશ સતવારીયા
૫) નવીન પરમાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.