પોસ્ટ્સ

રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામેથી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા છ શકુનીઓ ને રૂ.૩૯,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*

છબી
ભાવનગર ખાતે ગંજી પતા ના શોખીનો માં રંગમાં ભંગ પાડતી L C B. પોલીસ ટીમેં રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામેથી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા છ શકુનીઓ ને રૂ.૩૯,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં   *(૧) અમીનભાઇ યુનુસભાઇ

એક નવો રાષ્ટ્રીય પક્ષ રચાયો..સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નું રાષ્ટ્રીય કાર્યાલય અમદાવાદ ના નિકોલ ખાતે કાર્યરત થયું...

છબી
એક નવો રાષ્ટ્રીય પક્ષ રચાયો ..સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નું રાષ્ટ્રીય કાર્યાલય અમદાવાદ ના નિકોલ ખાતે કાર્યરત થયું... ............  અમદાવાદ ના નિકોલ ખાતે તા.23.જૂન 2020 ના અષાઢીબીજ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ના નવા રાષ્ટ્રીય કાર્યાલય નો પ્રારંભ થયો. આ પાર્ટીના અદયક્ષ શ્રી દશરથ ભાઈ પારેખ ના હસ્તે કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું.    આ રાષ્ટ્રીય પાર્ટી ના ઉદ્ઘાટન પ્રસંગે મર્યાદિત પદાધિકારીઓ ને આમંત્રણ કરાયાં હતા. સોશ્યલ ડિસ્ટનસીગ ના કારણે અન્ય કાર્યકર્તાઓ તથા નેતાઓ વીડિયો કોનફરસિંગ મારફતે સમારંભમાં હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય સુપ્રીમ શ્રી દશરથ ભાઈ પારેખ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જીગર કુમાર ડોડિયા.દેશના રાજકારણ માં હવે સંપૂર્ણ રીતે સક્રિય થવા માટે ગુજરાત ની પવિત્ર ભૂમિ ના આશીર્વાદ સાથે આગળ વધવા નો નીર્ધાર વ્યક્ત કર્યો હતો..અને આ  સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પાર્ટી નો સારો એવો આવકાર મળ્યો હતો.અને દરેક જિલ્લામાં. તાલુકામાં ગ્રામ્ય માં પ્રવાસ અને પ્રચાર કરવામાં આવશે.. તેવું સૂત્ર દ્વારા જાણવા મળેલ. ...

ખરા અને સાચા સમયે કોંગ્રેસ પક્ષ જનતા ના હીત માં ઉભી છે...સિહોર શહેર /તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના વિરોધ માં આક્રમક સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો..

છબી
....ખરા અને સાચા સમયે  કોંગ્રેસ પક્ષ જનતા ના હીત માં ઉભી છે...સિહોર શહેર /તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના વિરોધ માં આક્રમક સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો.. ......આજ રોજ સિહોર વડલા ચોક ખાતે સિહોર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારે પેટ્રોલ. ડીઝલ ના ભાવ વધારા અને અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પર ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન સાથે  સુત્રોચ્ચાર પણ કર્યા હતા.આ સાથે કોંગ્રેસ દ્વારા રાહદારીઓ ને ફૂલ આપી અને સરકાર ની નીતિ રિતિ નો વિરોધ દર્શાવા સહી ઝુંબેશ.હાથ ધરેલ અને રાહદારીઓ એ પણ કોંગ્રેસ ના વિરોધ ને બિરદાવી સહી ઓ પ્રેમથી કરી સરકાર નો વિરોધ સાથે આક્રોશ પણ વ્યક્ત કરેલ બહેનો એ પણ પોતે સહી કરી કોંગ્રેસ ને સમર્થન આપેલ.. આ કાર્યક્રમ સફળતા ને લઈ કોંગ્રેસ પ્રમુખો.જયદીપસિંહ ગોહીલ. ગોકુલભાઈ આલ. ધીરુભાઈ ચૌહાણ.અમિતભાઇ લવતુકા.દિલીપભાઈ પરમાર વડીયા.જિલ્લા પંચાયત સભ્ય.પ્રતાપભાઈ મોરી.તાલુકા પંચાયતના પ્રમુખશ્રી.કાંતિભાઇ ચૌહાણ. વકીલ.કેશુભાઈ ભગત.ચેતન ત્રિવેદી સહિત કોંગ્રેસ આગેવાનો. હોદેદારો. કાર્યકરો જોડાયા હતાં ..સિહોર પોલીસ તંત્રના PI.

ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ બજાવેલ.... ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.

છબી
બ્રેકિંગ ન્યુઝ.. ..ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન.. ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ  બજાવેલ.. .. ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા. ..સિહોર તાલુકાના અતીચર્ચિત આંબલા દુર્ઘટના વખતે એસ. પી તરીકે ફરજ માં હતા. .જેઓ ને કોરોના થયો હતો અને જેમનું અવસાન થયું છે.. ...સિહોર.. ...રિપોર્ટર.. હરીશ પવાર

જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની**સ્થાપના_કરવામાં_આવી..**અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..**ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું*

છબી
જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની* *સ્થાપના_કરવામાં_આવી..* *અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..* *ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું* *આ બ્લડ કમિટી નો મુખ્ય ઉદ્દેશ ભાવનગર જિલ્લા માં વસતા ચુવાળીયા ઠાકોર સમાજ તેમજ જાતિ ધર્મ અને લિંગ ના ભેદભાવ વગર તમામ સમાજ ના લોકો ને સરળતાથી બ્લડ મળી રહે તે માટે છે.* *માટે આ કમિટી હેઠળ આગામી સમય માં ભાવનગર જિલ્લા ના તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે  જય વેલનાથ બ્લડ કમિટી સ્થાપના કરી બ્લડ કેમ્પ કરવાનું આયોજન છે* *રક્તદાન જીવનદાન મહાદાન એ સૂત્ર ને સાર્થક કરવા માટે વધુમાં વધુ ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો ને જાગૃત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત આવશે.*.તે અંગે દિનેશભાઇ ઠાકોર દ્વારા જણાવવા માં આવેલ.. *જય વેલનાથ* *જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લો...* ...સિહોર ...રિપોર્ટર.. હરીશ પવાર

જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની**સ્થાપના_કરવામાં_આવી..**અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..**ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું**આ બ્લડ કમિટી નો મુખ્ય ઉદ્દેશ ભાવનગર જિલ્લા માં વસતા ચુવાળીયા ઠાકોર સમાજ તેમજ જાતિ ધર્મ અને લિંગ ના ભેદભાવ વગર તમામ સમાજ ના લોકો ને સરળતાથી બ્લડ મળી રહે તે માટે છે.**માટે આ કમિટી હેઠળ આગામી સમય માં ભાવનગર જિલ્લા ના તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે જય વેલનાથ બ્લડ કમિટી સ્થાપના કરી બ્લડ કેમ્પ કરવાનું આયોજન છે**રક્તદાન જીવનદાન મહાદાન એ સૂત્ર ને સાર્થક કરવા માટે વધુમાં વધુ ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો ને જાગૃત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત આવશે.*.તે અંગે દિનેશભાઇ ઠાકોર દ્વારા જણાવવા માં આવેલ..*જય વેલનાથ**જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લો...*...સિહોર...રિપોર્ટર.. હરીશ પવારમો.9327642820

ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી, રાજભવન ખાતે શપથવિધિ કરાઈ ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ કરાઈ હતી. હાલ શપથવિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે.

છબી
*ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી, રાજભવન ખાતે શપથવિધિ કરાઈ* ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ કરાઈ હતી. હાલ શપથવિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે. પૂર્વ જસ્ટિસ રાજેશ શુક્લા રાજ્યના આગામી લોકાયુક્ત કરીતે નિમણૂંક કરવામાં આવી છે. તેમની શપરથવિધિમાં રાજ્યના CM રૂપાણી સહિત પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસણા શપથગ્રહણમાં હાજર રહ્યા હતા. રાજ્યના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની શપથવિધિ હાલ પુર્ણ થઈ ગઈ છે. રાજભવન ખાતે રાજેશ શુક્લાની શપથવિધિ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદા મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. કોરોના મહામારીના પગલે માત્ર 20 લોકોની હાજરીમાં જ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. હવે રાજ્યના આગામી અને પાંચમા લોકાયુક્ત પુર્વ જસ્ટિસ રાજેશ શુક્લા વિધિવત રીતે બની ગયા છે. ...સિહોર ...રિપોર્ટર. હરીશ પવાર મો.9327642820

હાલ માં *બંગાળી ની ખાડી માં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશન નું વાતાવરણ સર્જાયું છે* અને તેને કારણે ખૂબ જ વરસાદ ની સંભાવના છે જેની *દિશા મધ્યપ્રદેશ થી પૂર્વે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજેસ્થાન ની છે

છબી
      હાલ માં *બંગાળી ની ખાડી માં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશન નું વાતાવરણ સર્જાયું છે* અને  તેને કારણે ખૂબ જ વરસાદ ની સંભાવના છે  જેની *દિશા  મધ્યપ્રદેશ થી પૂર્વે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજેસ્થાન ની છે .         મિત્રો આ *દિશા જાળવી રાખે તો ઉત્તર તેમજ પૂર્વે ગુજરાત ,મધ્ય ગુજરાત અને દક્ષિણ અને પૂર્વ રાજેસ્થાન* માં *મંગળવાર થી શુક્રવાર સુધીમાં ખુબજ વરસાદ પડી શકે તેમ છે.      મિત્રો *આપણે મોટેભાગે ખેતીના વ્યવસાય* સાથે સંકળાયેલા છીએ અને હાલ ના સમય માં *વરસાદ ની સંભાવના જોવા માટે એનડ્રોઇડ મોબાઈલ* મા *windy* એપ ડાઉનલોડ કરી લેવી અને તેના *ઉપયોગથી તમે તમારા વિસ્તારમાં વરસાદ ની સંભાવના* પણ જોઈ શકશો અને તેનાથી ખેતીવાડી ના કામો નુકશાન વગર સરળ રીતે કરી શકાશે. પરમાર પ્રધાનસિંહ MD prime hindustan News

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

છબી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી  આજે 21જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ ગણવા માં આવે છે ત્યારે દેશ ના વડાપ્રધાન દ્વારા યોગ ને વધુ મહત્વ આપવા આહવાન કરવા માં આવી રહ્યું છે ત્યારે દેશ માં આજ ના યોગ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઉજવા માં આવી રહ્યો છે        બનાસકાંઠા જિલ્લા ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ની ટિમ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી. કોરોના વાઇરસ થી બચવા માટે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ નું મહત્વ વધુ યોગ કરવા થઈ શરીર સ્વચ્છ અનેં તંદુરસ્ત બને છે રોગપ્રતિકારક શક્તિઓ નો વધારો થાય છે યોગ વિષય ઉપર સમજૂતી આપવા માં આવી હતી    બનાસકાંઠા જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી જીલ્લા ના તમામ સંયોજકો અને મંડળ ના સભ્યો દ્ધારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ , બનાસકાંઠા ના જીલ્લા કો અોર્ડીનેટર રાકેશભાઇ અને પીયુશભાઇ  દ્ધારા યોગાભ્યાસ કરવામાં આવેલ હતો.     સમગ્ર આયોજન પાલનપુર શહેર સંયોજક કૌશિકભાઈ

આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.

છબી
આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે. જ્યારે ભાવનગર જિલ્લાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ.તેમજ ડો.ધીરુભાઈ શિયાળ સહિત પરિવારના સભ્યો તેમના નિવાસસ્થાને વહેલી સવારે યોગના વિવિધ પ્રાણાયામો.કરવામાં આવેલ.  ડૉ. ધીરુભાઈ શિયાળ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે અમારો પરિવાર નિત્યક્રમ મુજબ વહેલી સવારે યોગ સહિત રનિંગ.કસરતો કરતાં હોઈએ છીએ  તેવું જણાવેલ ...સિહોર.. ..રિપોર્ટર.. હરીશ પવાર .મો.9327642820

ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...जून 20, 2020ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...

છબી
ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ... जून 20, 2020 ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ... ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા ના ડીસામાં આક્રોશ પ્રદશન... ડીસાના સાઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ તેમજ ડીસા શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીન દેશ નો કરાયો વિરોધ... ચીનની નાલાયક હરકતથી ભારતના શહીદ થયેલા સૈનિકોને બે મિનિટ મૌન આપી શ્રદધાંજલિ આપી... ચીન વિરુદ્ધ સૂત્રોચાર બોલી આક્રોશ પ્રદશન વક્ત કર્યું... તે બાદ ચીન ના રાષ્ટ્પતિ જિમ્પિંગ નું પૂતળા દહન કરાયું હતું... Prime Hindustan news शेयर करें टिप्पणियां

પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા પત્રકારોને એટલા માટે હેરાન કરવામાં આવે છે

છબી
પત્રકાર એકતા સંગઠન અને તેના પ્રદેશ પ્રમુખને બદનામ કરવા અને પુરાવા વગર અમુક પત્રકારોને બોટાદમાં દલાલ પત્રકારો દ્વારા ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પોતાની જાતને પત્રકાર  કહેતો અને નામ લખવાની હિંમત પણ નહીં ધરાવતો આ દલાલને ખબર નથી કે તે પણ આવી આંટીઘૂંટીમાં ફસાયો હતો ત્યારે પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખના પગ પકડી લીધા હતા કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં તોડ કર્યો છે પણ મને બચાવો... છતાં આ એસાન ભૂલેલા ગદ્દાર દ્વારા આજે કોઈ પણ જાત ની ખબર ન પડતી હોય બોટાદમાં પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા

આજ રોજ વડગામ ખાતે શ્રી રાજપૂત કરણી સેના વડગામ દ્વારા વડગામ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી અને એમની ટીમ ભુપતસિંહ રાજપૂત, સામંતસિંહ સોલંકી,નાથુસિંહ સોલંકી, ધવલસિંહ રાજપૂત દ્વારા કોરોના મહામારીમાં 45 દિવસ ભૂખ્યા ને ભોજન પીસરી જે સેવા કરવામાં આવી તે બદલ સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું.

છબી
પ્રેસ નોટ આજ રોજ વડગામ ખાતે શ્રી રાજપૂત કરણી સેના વડગામ દ્વારા વડગામ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી અને એમની ટીમ ભુપતસિંહ રાજપૂત, સામંતસિંહ સોલંકી,નાથુસિંહ સોલંકી, ધવલસિંહ રાજપૂત દ્વારા કોરોના મહામારીમાં 45 દિવસ ભૂખ્યા ને ભોજન પીસરી જે સેવા કરવામાં આવી તે બદલ સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ સચિવ શ્રી સુરપાલસિંહ બારડ, રાજેન્દ્રસિંહ બારડ, વડગામ તાલુકા અધ્યક્ષ શ્રી અશ્વિનસિંહ રાઠોડ, ઉપાધ્યક્ષ શ્રી હંસરાજસિંહ દેવડા, વિજયસિંહ સોલંકી અને વસંતસિંહ રાઠોડ હાજર રહ્યા 

પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે

છબી
....... બ્રેકિંગ ન્યુઝ ....... પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે જેથી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.નગરપાલિકા દવારા દર વર્ષે આ ગટરો ની સફાઈ કર વામાં આવે છે.પરંતુ આ વર્ષે હજી શુધી આ ગટરો ની સફાઈ કરવામાં નથી આવી જેથી ગટરો ચોકપ થઈ ગઈ છે. અને ગટરો નું ગન્ધુ પાણી રોડ પર રેલાઈ રહયું છે .જેથી તેની દુર્ગન્ધ એટલી હદે મારી રહી છે.કે ત્યાંથી  રાહદારીઓ તેમજ વાહન ચાલોકો ને પસાર મુશ્કેલ બની ગયું છે .જેથી નગરપાલિકા દવારા આ ગટરો ની જલ્દી થી  સાફાઈ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો ની માંગ છે.

વેવાઇ અને વેવાણની લીમડાના ઝાડ પર ગળેફાસો ખાધેલી હાલતમા લાશ મળતા ચકચાર

છબી
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની થેરાસણા ગામની ચોકાવનારી ઘટના  વેવાઇ અને વેવાણની લીમડાના ઝાડ પર ગળેફાસો ખાધેલી હાલતમા લાશ મળતા ચકચાર  ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામની સીમમાંથી લીમડાના ઝાડ પર લટકેલી હાલતમા લાશ મળી ત્રણ  દિવસ પહેલા વેવાઇ વેવાણ થયા હતા ફરાર  બન્ને મ્રૂતદેહોને પી.એમ અર્થે ખેડબ્રહ્મા સિવિલ મા ખસેડવામાં આવ્યા  ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી