જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની**સ્થાપના_કરવામાં_આવી..**અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..**ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું*

જય_વેલનાથ_બ્લડ_કમિટી_ભાવનગર_જીલ્લા_ની*
*સ્થાપના_કરવામાં_આવી..*
*અષાઢી બીજ ના પવિત્ર અવસર તેમજ વેલનાથ બાપુ ની* *જન્મજયંતિ નિમિતે આજે જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લા ની સ્થાપના કરવામાં આવી..*
*ભાવનગર જિલ્લા ના ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા બ્લડ ડોનેન્ટ કરવામાં આવ્યું*
*આ બ્લડ કમિટી નો મુખ્ય ઉદ્દેશ ભાવનગર જિલ્લા માં વસતા ચુવાળીયા ઠાકોર સમાજ તેમજ જાતિ ધર્મ અને લિંગ ના ભેદભાવ વગર તમામ સમાજ ના લોકો ને સરળતાથી બ્લડ મળી રહે તે માટે છે.*
*માટે આ કમિટી હેઠળ આગામી સમય માં ભાવનગર જિલ્લા ના તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે  જય વેલનાથ બ્લડ કમિટી સ્થાપના કરી બ્લડ કેમ્પ કરવાનું આયોજન છે*
*રક્તદાન જીવનદાન મહાદાન એ સૂત્ર ને સાર્થક કરવા માટે વધુમાં વધુ ચુવાળીયા ઠાકોર સમાજ ના યુવાનો ને જાગૃત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત આવશે.*.તે અંગે દિનેશભાઇ ઠાકોર દ્વારા જણાવવા માં આવેલ..

*જય વેલનાથ*
*જય વેલનાથ બ્લડ કમિટી ભાવનગર જીલ્લો...*
...સિહોર
...રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો