પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે

....... બ્રેકિંગ ન્યુઝ .......

પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે જેથી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.નગરપાલિકા દવારા દર વર્ષે આ ગટરો ની સફાઈ કર વામાં આવે છે.પરંતુ આ વર્ષે હજી શુધી આ ગટરો ની સફાઈ કરવામાં નથી આવી જેથી ગટરો ચોકપ થઈ ગઈ છે. અને ગટરો નું ગન્ધુ પાણી રોડ પર રેલાઈ રહયું છે .જેથી તેની દુર્ગન્ધ એટલી હદે મારી રહી છે.કે ત્યાંથી  રાહદારીઓ તેમજ વાહન ચાલોકો ને પસાર મુશ્કેલ બની ગયું છે.જેથી નગરપાલિકા દવારા આ ગટરો ની જલ્દી થી  સાફાઈ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો ની માંગ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી