આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.


આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.
જ્યારે ભાવનગર જિલ્લાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ.તેમજ ડો.ધીરુભાઈ શિયાળ સહિત પરિવારના સભ્યો તેમના નિવાસસ્થાને વહેલી સવારે યોગના વિવિધ પ્રાણાયામો.કરવામાં આવેલ. 
ડૉ. ધીરુભાઈ શિયાળ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે અમારો પરિવાર નિત્યક્રમ મુજબ વહેલી સવારે યોગ સહિત રનિંગ.કસરતો કરતાં હોઈએ છીએ  તેવું જણાવેલ
...સિહોર..
..રિપોર્ટર.. હરીશ પવાર .મો.9327642820

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.