એક નવો રાષ્ટ્રીય પક્ષ રચાયો..સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નું રાષ્ટ્રીય કાર્યાલય અમદાવાદ ના નિકોલ ખાતે કાર્યરત થયું...



એક નવો રાષ્ટ્રીય પક્ષ રચાયો
..સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નું રાષ્ટ્રીય કાર્યાલય અમદાવાદ ના નિકોલ ખાતે કાર્યરત થયું...
............
 અમદાવાદ ના નિકોલ ખાતે તા.23.જૂન 2020 ના અષાઢીબીજ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ના નવા રાષ્ટ્રીય કાર્યાલય નો પ્રારંભ થયો. આ પાર્ટીના અદયક્ષ શ્રી દશરથ ભાઈ પારેખ ના હસ્તે કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું.
   આ રાષ્ટ્રીય પાર્ટી ના ઉદ્ઘાટન પ્રસંગે મર્યાદિત પદાધિકારીઓ ને આમંત્રણ કરાયાં હતા. સોશ્યલ ડિસ્ટનસીગ ના કારણે અન્ય કાર્યકર્તાઓ તથા નેતાઓ વીડિયો કોનફરસિંગ મારફતે સમારંભમાં હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય સુપ્રીમ શ્રી દશરથ ભાઈ પારેખ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જીગર કુમાર ડોડિયા.દેશના રાજકારણ માં હવે સંપૂર્ણ રીતે સક્રિય થવા માટે ગુજરાત ની પવિત્ર ભૂમિ ના આશીર્વાદ સાથે આગળ વધવા નો નીર્ધાર વ્યક્ત કર્યો હતો..અને આ  સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પાર્ટી નો સારો એવો આવકાર મળ્યો હતો.અને દરેક જિલ્લામાં. તાલુકામાં ગ્રામ્ય માં પ્રવાસ અને પ્રચાર કરવામાં આવશે.. તેવું સૂત્ર દ્વારા જાણવા મળેલ.
...સિહોર..
..રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.