ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ બજાવેલ.... ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.

બ્રેકિંગ ન્યુઝ..
..ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..
ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ  બજાવેલ..
.. ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.
..સિહોર તાલુકાના અતીચર્ચિત આંબલા દુર્ઘટના વખતે એસ. પી તરીકે ફરજ માં હતા.
.જેઓ ને કોરોના થયો હતો અને જેમનું અવસાન થયું છે..
...સિહોર..
...રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.