ખરા અને સાચા સમયે કોંગ્રેસ પક્ષ જનતા ના હીત માં ઉભી છે...સિહોર શહેર /તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના વિરોધ માં આક્રમક સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો..


....ખરા અને સાચા સમયે  કોંગ્રેસ પક્ષ જનતા ના હીત માં ઉભી છે...સિહોર શહેર /તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના વિરોધ માં આક્રમક સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો..
......આજ રોજ સિહોર વડલા ચોક ખાતે સિહોર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારે પેટ્રોલ. ડીઝલ ના ભાવ વધારા અને અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પર ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન સાથે  સુત્રોચ્ચાર પણ કર્યા હતા.આ સાથે કોંગ્રેસ દ્વારા રાહદારીઓ ને ફૂલ આપી અને સરકાર ની નીતિ રિતિ નો વિરોધ દર્શાવા સહી ઝુંબેશ.હાથ ધરેલ અને રાહદારીઓ એ પણ કોંગ્રેસ ના વિરોધ ને બિરદાવી સહી ઓ પ્રેમથી કરી સરકાર નો વિરોધ સાથે આક્રોશ પણ વ્યક્ત કરેલ બહેનો એ પણ પોતે સહી કરી કોંગ્રેસ ને સમર્થન આપેલ.. આ કાર્યક્રમ સફળતા ને લઈ કોંગ્રેસ પ્રમુખો.જયદીપસિંહ ગોહીલ. ગોકુલભાઈ આલ. ધીરુભાઈ ચૌહાણ.અમિતભાઇ લવતુકા.દિલીપભાઈ પરમાર વડીયા.જિલ્લા પંચાયત સભ્ય.પ્રતાપભાઈ મોરી.તાલુકા પંચાયતના પ્રમુખશ્રી.કાંતિભાઇ ચૌહાણ. વકીલ.કેશુભાઈ ભગત.ચેતન ત્રિવેદી સહિત કોંગ્રેસ આગેવાનો. હોદેદારો. કાર્યકરો જોડાયા હતાં
..સિહોર પોલીસ તંત્રના PI. કે.ડી.ગોહિલ. મહીંલાPSI. જે.બી.પરમાર સહિત નો પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
...સિહોર..
..રિપોર્ટર.. હરીશ પવાર
.મો.9327642820

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો