પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા પત્રકારોને એટલા માટે હેરાન કરવામાં આવે છે

પત્રકાર એકતા સંગઠન અને તેના પ્રદેશ પ્રમુખને બદનામ કરવા અને પુરાવા વગર અમુક પત્રકારોને બોટાદમાં દલાલ પત્રકારો દ્વારા ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પોતાની જાતને પત્રકાર  કહેતો અને નામ લખવાની હિંમત પણ નહીં ધરાવતો આ દલાલને ખબર નથી કે તે પણ આવી આંટીઘૂંટીમાં ફસાયો હતો ત્યારે પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખના પગ પકડી લીધા હતા કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં તોડ કર્યો છે પણ મને બચાવો... છતાં આ એસાન ભૂલેલા ગદ્દાર દ્વારા આજે કોઈ પણ જાત ની ખબર ન પડતી હોય બોટાદમાં પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા પત્રકારોને એટલા માટે હેરાન કરવામાં આવે છે કે તેઓ દ્વારા દારૂ-જુગારના અડ્ડાઓ નો પર્દાફાશ સમાચાર ના માધ્યમથી કરવામાં આવતો હોય છે માટે આવા દલાલ પત્રકારોને કણાની જેમ આંખ માં ખૂચતા હોય છે 
આવા હપ્તાખાઉ પત્રકારોને તેના ચેનલ હેડ દ્વારા ઉપરથી ઠપકો અનેકવાર આપવામાં આવ્યો છે છતાં કુતરાની પુછડી વાકી ને વાકી માટે તમામ પત્રકાર બોટાદના આવા દલાલ પત્રકાર થી ચેતે  કેમકે જે તેના ઘરનો નથી થયો તે પત્રકારોનો શું થવાનો અને દલાલ હંમેશા દલાલ જ રહે
કોઈપણ નિર્દોષ પત્રકારોએ મૂંઝાવાની જરૂર નથી પત્રકાર એકતા સંગઠન હર હંમેશા સાચા પત્રકારોની સાથે જ રહેશે અને આવા અમુક દલાલ પત્રકાર થી જરા પણ ડરવાની જરૂર નથી અને આ પત્રકાર જ્યારે પણ દારૂ પીધેલો જણાય ત્યારે અમને ફોન કરવો અમે તે દારૂડિયા પત્રકારને પૂરાવી દઇશું

પત્રકાર એકતા જીંદાબાદ

પત્રકાર એકતા સંગઠન ગુજરાત

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો