ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...जून 20, 2020ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...

ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...
जून 20, 2020
ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...

ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા ના ડીસામાં આક્રોશ પ્રદશન...

ડીસાના સાઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ તેમજ ડીસા શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીન દેશ નો કરાયો વિરોધ...

ચીનની નાલાયક હરકતથી ભારતના શહીદ થયેલા સૈનિકોને બે મિનિટ મૌન આપી શ્રદધાંજલિ આપી...

ચીન વિરુદ્ધ સૂત્રોચાર બોલી આક્રોશ પ્રદશન વક્ત કર્યું...

તે બાદ ચીન ના રાષ્ટ્પતિ જિમ્પિંગ નું પૂતળા દહન કરાયું હતું...

Prime Hindustan news
शेयर करें
टिप्पणियां

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.