સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી 
આજે 21જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ ગણવા માં આવે છે ત્યારે દેશ ના વડાપ્રધાન દ્વારા યોગ ને વધુ મહત્વ આપવા આહવાન કરવા માં આવી રહ્યું છે ત્યારે દેશ માં આજ ના યોગ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઉજવા માં આવી રહ્યો છે

       બનાસકાંઠા જિલ્લા ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ની ટિમ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી. કોરોના વાઇરસ થી બચવા માટે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ નું મહત્વ વધુ યોગ કરવા થઈ શરીર સ્વચ્છ અનેં તંદુરસ્ત બને છે રોગપ્રતિકારક શક્તિઓ નો વધારો થાય છે યોગ વિષય ઉપર સમજૂતી આપવા માં આવી હતી
   બનાસકાંઠા જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી જીલ્લા ના તમામ સંયોજકો અને મંડળ ના સભ્યો દ્ધારા વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ , બનાસકાંઠા ના જીલ્લા કો અોર્ડીનેટર રાકેશભાઇ અને પીયુશભાઇ  દ્ધારા યોગાભ્યાસ કરવામાં આવેલ હતો. 
   સમગ્ર આયોજન પાલનપુર શહેર સંયોજક કૌશિકભાઈ અને યગ્નેશભાઇ દ્ધારા કરવામાં આવેલ હતુ....

અહેવાલ ભરતભાઈ ઠાકોર (ભીલડી) બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.