હાલ માં *બંગાળી ની ખાડી માં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશન નું વાતાવરણ સર્જાયું છે* અને તેને કારણે ખૂબ જ વરસાદ ની સંભાવના છે જેની *દિશા મધ્યપ્રદેશ થી પૂર્વે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજેસ્થાન ની છે


      હાલ માં *બંગાળી ની ખાડી માં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશન નું વાતાવરણ સર્જાયું છે* અને  તેને કારણે ખૂબ જ વરસાદ ની સંભાવના છે  જેની *દિશા  મધ્યપ્રદેશ થી પૂર્વે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજેસ્થાન ની છે .
        મિત્રો આ *દિશા જાળવી રાખે તો ઉત્તર તેમજ પૂર્વે ગુજરાત ,મધ્ય ગુજરાત અને દક્ષિણ અને પૂર્વ રાજેસ્થાન* માં *મંગળવાર થી શુક્રવાર સુધીમાં ખુબજ વરસાદ પડી શકે તેમ છે.
     મિત્રો *આપણે મોટેભાગે ખેતીના વ્યવસાય* સાથે સંકળાયેલા છીએ અને હાલ ના સમય માં *વરસાદ ની સંભાવના જોવા માટે એનડ્રોઇડ મોબાઈલ* મા *windy* એપ ડાઉનલોડ કરી લેવી અને તેના *ઉપયોગથી તમે તમારા વિસ્તારમાં વરસાદ ની સંભાવના* પણ જોઈ શકશો અને તેનાથી ખેતીવાડી ના કામો નુકશાન વગર સરળ રીતે કરી શકાશે.

પરમાર પ્રધાનસિંહ MD prime hindustan News

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી