પોસ્ટ્સ

બનાસકાંઠા કાંકરેજ તાલુકા મા આવેલું જાખેલ ગામ દ્વારા ભારતીય સેના આર્મી મેન મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને ગામ ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત.

છબી
બનાસકાંઠા  કાંકરેજ તાલુકા મા  આવેલું જાખેલ ગામ દ્વારા  ભારતીય સેના આર્મી મેન  મા તારીખ. 4.2.2021 ને ગુરુવાર ના  દિવસે ફરજ પરથી નિવૃત થઇ ને આવેલ જોષી ભરત ભાઈ   ને પોતાના સગા દ્વારા ડીસા. ભીલડી. શિહોરી. થરા અને જાખેલ ગ્રામજનો અને સરપંચ તેમજ મિત્રો. સાથે મળી ને  ગામ  ના મેઈન રસ્તા ઉપર થી રેલી ધ્વરા ભવ્ય સ્વાગત. સામેયું. અને વરઘોડો  કાઢી ને ગામમાં સ્વાગત સમારોહ નું આયોજન કાર્ય કર્મો કરી ને  ભરતભાઈ જોષી ના વધામણાં કર્યા હતાં મા ભોમ ની રક્ષા કાજે  આજે 17વર્ષ સુધી સેના મા ફરજ બજાવી ને  જાખેલ ગામનું  ગૌરવ વધારવા બદલ જાખેલ ગ્રામજનો દ્વારા ભાઈ ભરતભાઈ નું  ધામ ધૂમ થી સ્વાગત કરવામાં આવ્યું 17 વર્ષ સુધી માતૃ ભૂમિ ની રક્ષા કરી  અને  હવે નિવૃત થયાં પશી માતાપિતા  ની સેવા  અને ગામ મા હરી મળીને રહીશ અનેક યુવક ભાઈઓ ને  પણ સેના મા જોડાઇ ને  માતૃ ભૂમિ ની રક્ષા કરે તેવું આહવાન કર્યું હતું

Prime Hindustan Newsતા.૦૫/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠાઅધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ

છબી
Prime Hindustan News તા.૦૫/૦૨/૨૦૨૧ વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે  IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના        ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા રાજુભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે દાંતા પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપરથી  ફરારી  આરોપી           ભીમાભાઈ મોત

बिना नंबरी न्यू मॉडल अल्टो कार जिसके आगे एक पुरुष ड्राइवर तथा पिछली सीट पर 2 जवान उम्र की जवान उम्र की लंबी हाइट वाली बैठी हुई है इन महिलाओं द्वारा एसबीआई स्वरूपगंज में एक महिला के थेली की चीरा लगा कर

છબી
बिना नंबरी न्यू मॉडल अल्टो कार जिसके आगे एक पुरुष ड्राइवर तथा पिछली सीट पर 2 जवान उम्र की जवान उम्र की लंबी हाइट वाली  बैठी हुई है इन महिलाओं द्वारा एसबीआई स्वरूपगंज में एक महिला के थेली की चीरा लगा कर ₹45000 चुरा कर स्वरूपगंज से गुजरात की तरह निकली है संभावित मा वल ,छापरी ,गिरवर रेवदर ,मंडार की तरफ जाएगी या आबूरोड सिटी में भी कहीं पर गाड़ी खड़ी कर सकते हैं अपने अपने एरिया में ध्यान से तलाश करा वे

ગુજરાત રાજસ્થાન ને અડીને આવેલા અાવલ નજીકથી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી પોલીસ સૂત્રો દ્વારા જાણવા અનુસાર ખાનગી રહે બાતમી આધારે રિકો પોલીસ અધિકારી નેતૃત્વ માં ટીમ બનાવી નાકાબંધી કરી હતી તે સમયે રાજસ્થાન તરફ થી આવતી ઇનોવા ગાડી નંબર Dl 4 C AE3831 ને રોકવી તપાસ કરતાં તેમાંથી દારૂ ની કુલ 96 બોટલ લઈ જવાતી હતી

છબી
ગુજરાત રાજસ્થાન ને અડીને આવેલા અાવલ નજીકથી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી પોલીસ સૂત્રો દ્વારા જાણવા અનુસાર ખાનગી રહે બાતમી આધારે રિકો પોલીસ અધિકારી નેતૃત્વ માં ટીમ બનાવી નાકાબંધી કરી હતી તે સમયે રાજસ્થાન તરફ થી આવતી ઇનોવા ગાડી નંબર Dl 4 C AE3831 ને રોકવી તપાસ કરતાં તેમાંથી દારૂ ની કુલ 96 બોટલ લઈ જવાતી હતી પોલીસ તમામ બોટલ અને ગાડી નો કબ્જો લઈ ગુનો નોંધી વિધાનંદ રામકુમાર ઝટ રહે વાસી , બિવાની હરિયાણા ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

પાલનપુર વોર્ડ નં.7માંથી ભારતીબેન ભરતજી ઠાકોર પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકાના સૌ શુભચિંતકોને નમસ્કાર.....🙏🌷

છબી
પાલનપુર વોર્ડ નં.7માંથી ભારતીબેન ભરતજી ઠાકોર પૂર્વ ચેરમેન, સ્ટ્રીટલાઈટ સમિતિ નગરપાલિકાના સૌ શુભચિંતકોને નમસ્કાર.....🙏🌷              "આવો દેશવાસીઓ...આપણે સૌ સાથે મળીને આપણા સૌના આદરણીય અને વિઝનરી લીડર એવા આપણા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનિય શ્રી સી. આર. પાટીલ સાહેબનું વિધાનસભા 2022 વિઝન-182 સિદ્ધ કરીએ....?!!!           ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક કરોડ તેર લાખ કાર્યકર્તાઓ પ્રતિ સપ્તાહ રજાના દિવસે એટલે કે દર રવિવારે માત્ર બે કલાક સવારે 10 થી 12 વાગ્યા સુધી પોત પોતાના વિસ્તારમાં સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, માં અમૃતમ યોજના, આયુષ્યમાન ભારત યોજના, કુંવરબાઈનું મામેરું યોજના (લગ્ન સહાય), આત્મનિર્ભર લોન યોજના, અકસ્માતમાં 50 હજાર સહાય યોજના, કૃષિ સહાય યોજનાઓ, પાલક માતાપિતા (અનાથ બાળકો માટે) યોજના, માનવ ગરિમા યોજના, મુદ્રા લોન યોજના જેવી નાગરિકો સાથે સીધો સંપર્ક કરીને ફોર્મ આપી શકાય, ફોર્મ ભરવાની વિધિ સરળતાથી સમજાવી શકાય અને નિઃશુલ્ક ફોર્મ પણ આપી શકાય તેવી યોજનાઓના ફોર્મ લઈને પ્રતિ રવિવાર દ

पूर्व विधायक ने ग़रीबों के बीच मनाया जन्मदिनसांझ की रोटी टीम के साथ झोपड़ियों में पहुंचे भंडारीभोजन के पैकेट बांटे, लिया आशीर्वादये जो फफोले तलुओं मे दीख रहे हैं

છબી
पूर्व विधायक ने ग़रीबों के बीच मनाया जन्मदिन सांझ की रोटी टीम के साथ झोपड़ियों में पहुंचे भंडारी भोजन के पैकेट बांटे, लिया आशीर्वाद ये जो फफोले तलुओं मे दीख रहे हैं ये मुझको उकसाते हैं । पिण्डलियों की उभरी हुई नसें मुझ पर व्यंग्य करती हैं । मुँह पर पड़ी हुई यौवन की झुर्रियाँ क़सम देती हैं । कुछ हो अब, तय है – मुझको आशंकाओं पर क़ाबू पाना है, पत्थरों के सीने में प्रतिध्वनि जगाते हुए परिचित उन राहों में एक बार विजय-गीत गाते हुए जाना है – जिनमें मैं हार चुका हूँ ।। कवि दुष्यंत की यह पंक्तियां आज जीवंत प्रतीत हुईं, जब राजगढ़ ज़िला स्थित नरसिंहगढ़ विधानसभा क्षेत्र के पूर्व विधायक गिरीश भंडारी अपना जन्मदिन मनाने नरसिंहगढ़ शहर की ग़रीब बस्तियों में पहुंचे। भूख से बेकल बच्चों को पौष्टिक आहार दिया, झोपड़ियां देखीं, झोपड़ियों में कराहती ज़िन्दगियाँ देखीं...इंसान और भूख की लड़ाई देखी.. !! दरअसल एक जननेता जब अपनी खुशियां ग़रीबों के साथ बांटता है, तो हाशिये के उन लोगों की एक उम्मीद बन जाता है। यही हुआ..अपने बीच अपने प्रिय नेता को देख इन ग़रीबों की उम्मीदें ज़िंदा हो गईं। लंबी उ

ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજ દ્વારા પૂર્ણિમાની ઉજવણી,

છબી
ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજ દ્વારા પૂર્ણિમાની ઉજવણી,     પોષ મહિનાની પોષી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગૌસેવા મિત્ર મંડળ યુવા ગ્રુપ જુનાડીસા રબારી સમાજના યુવાન કાર્યકર્તાઓ દ્વારા ગૌ માતાને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને ભોજન (રોટલી ગોળ બિસ્કીટ) સાથે કીડીઓને પણ કીડીયારુ પુરી આ પવિત્ર દિવસને મનાવવામાં આવ્યો જેમાં તમામ યુવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,

બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો.

છબી
બનાસકાંઠા. આગથળા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાઈક ચોર ઝડપાયો. લાખણી આગથળા પોલીસ સ્ટેશનનાં પી.એન જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરી ની ફરિયાદ ipc કલમ 379 ચોરી થયેલ પલ્સર બાઈક નંબર GJ-09-AN-8850 બાઈક સહિત ચોર ને આગથળા પોલીસે ઝડપી પાડયો હતો આગથળા પોલીસ સ્ટાફ રમુણ હાઇવે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઈક લઈ નીકળેલા એક  શખ્સને રોકી પુછ-પરછ કરતાં તે ધાનેરા તાલુકાનાં ગોલા ગામનો ઓખાભાઈ મસરાભાઈ લુહાર જણાવ્યું હતું તેને પકડી વધુ કડક પુછ-પરછ કરતાં પોતે બાઈક ની ચોરી બે દિવસ પહેલાં થાવર આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે ધાનેરા-સાંચોર હાઈવે રોડની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી અગાઉ પણ આ ઇસમ દ્વારા ડીસા માંથી પણ બાઈકની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

દાંતીવાડા કોલોની થી રેતી ભરીને ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી છે અને બેફામ સ્પીડ

છબી
દાંતીવાડા કોલોની થી રેતી ભરીને  ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા  દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને  અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી  છે અને બેફામ સ્પીડ લાઈનોમાં ચાલતી દિવસભર અસંખ્ય કાળા કારોબારીઓના આ ટ્રકો લોકો માટે જોખમી અને માથાના દુખાવા સમાન બની રહ્યા છે જયારે રેતીનું વહન કરી રહેલા ટ્રકો દિવસ દરમિયાન અનેકો વાર ટ્રાફિક કરી લાઈનો લગાડી રહ્યા છે ત્યારે સ્થાનિક વહેપારીઓ અને વાહન ચાલકો ટ્રકોથી ત્રસ્ત બની ગયા છે અને આ બાબતે અગાઉ સમયમાં પણ દાંતીવાડા ના મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ છે નવા આવેલા મામલદાર દ્વારા  થોડા દિવસો પૂરતી સ્થિતિ કાબુમાં આવી અને ફરી ખનીજ ના વેપારનો વેપલો ધમધમી ઉઠયો છે અને બેફામ ટ્રકોનું દોડવું યથાવત બની ગયું છે ત્યારે દિવસ ભર રોડ ઉપર રાહદારીઓ ની થોડી બેકાળજી કોઈનો જીવ જોખમી થાય તો કોઇ નવાઈ ની વાત નઈ બે ફામ બનેલી ટ્રકોને જાણે સરકારનો કોઈ કાયદો લાગુજ પડતો નથી એવું લાગી રહ્યું છે આટલી ટ્રાફ

જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .

છબી
જામ કંડોરણા ખાતે પ્રજાસતાક પર્વની ખુબજ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી . પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતેની પરેડ સાથે મામલતદારશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો .  સ્વાતંત્ર ભારતનાં ૭રમાં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણીનો સમારોહ જામ કંડોરણા ખાતેની તાલુકા શાળાનાં મેદાનમાં રાખવામાં આવેલ હતો . મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ જામ કંડોરણાની તાલુકા શાળા, કન્યા શાળા તેમજ અન્ય તમામ સરકારી શાળાનાં તમામ કર્મચારીગણ દ્વારા આજના આ ૨૬ મી જાન્યુઆરીનાં ૭રમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવા ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં જામ કંડોરણાનાં પોલીસ સબ ઈન્સપેકટરશ્રી જે.યુ.ગોહિલસાહેબની આગેવાની હેઠળ તેમનાં પોલીસ ડિપાર્ટમેન્ટનાં જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે સુંદર પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી અપાવી હતી . રાષ્ટ્ર ધ્વજ મામલતદાર અને તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી વિજય મુળાસીયા સાહેબના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજ વંદન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હ

મહુવા એમ. એન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.આજ રોજ મહુવા તાલુકા કક્ષા નો ૭૨. મા પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્ર ભક્તિ ના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામા આવી જેમાં વિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ હતા. 26/01/2021

છબી
મહુવા એમ. એન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.આજ રોજ મહુવા તાલુકા કક્ષા નો ૭૨. મા પ્રજાસત્તાક પર્વ ની રાષ્ટ્ર ભક્તિ ના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામા આવી જેમાં વિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ હતા આ પર્વ ની ઉજવણી મહુવા ના પ્રાંત અધિકારી શ્રી ડો.પંકજ વલવાઈ ના અધ્ય્ષસ્થાને યોજવામા આવેલ અને તેમનાજ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ  ત્યારબાદ  પ્રસંગ ને અનુરૂપ પોતાના વક્તવ્ય મા ભારત ની અનુપમ સિદ્ધિ વિશે ની વાત કરી ઉપસ્થિત નગરજનો ને માહિતગાર કરેલ સાથો સાથ કોરોના મા ભારત ની કામગીરી અને ભારત દ્વારા રસી ની શોધ ની દુનિયા મા જે પ્રશંસા મળી છે તે ભારત માટે ગૌરવ ની વાત છે તેમ કહી દેશ ના વિકાસ મા આપને સૌ સાથે રહી સહભાગી થઇએ દેશ ના વિકાસ મા આપને સૌ નિમિત્ત બનીએ અને દેશ ને આગળ લઈ જઈએ તેવી વાત કરવામા આવેલ હતી  આ પ્રસંગે મહુવા ના ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કળસરિયા. નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા જ્યપ્રકશભાઈ રાઠોડ તેમજ શહેર ભાજપ મહામંત્રી ભરત ભાઇ

બગડુ ગામે પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઇપ્કોવાલા હાઇસ્કૂલ બગડુ, પ્રાથમિક શાળા બગડુ ના આચાર્ય તથા શિક્ષકગણ બગડુ ગામ ડેપ્યુટી સરપંચ જીવાભાઇ,માજી સરપંચ બળવંતસિંહ સોઢા, ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક વિષ્ણુસિંહ સોઢા,ગામના અગ્રણી ભાઇઓ હાજર રહ્યા. prime Hindustan News.26/01/2021.

છબી
બગડુ ગામે પ્રાથમિક શાળા માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઇપ્કોવાલા હાઇસ્કૂલ બગડુ, પ્રાથમિક શાળા બગડુ ના આચાર્ય તથા શિક્ષકગણ બગડુ ગામ  ડેપ્યુટી સરપંચ જીવાભાઇ,માજી સરપંચ બળવંતસિંહ સોઢા, ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક વિષ્ણુસિંહ સોઢા,ગામના અગ્રણી ભાઇઓ હાજર રહ્યા તથા શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ લાવવા ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિમા જે જે બાળકો ના વાલી સમિતિ સાથે જોડાયેલા હશે તે તમામ બાળકોને ભણે ત્યાં સુધી સમિતિ દ્વારા મફત ચોપડા નોટબુક આપવાનું જાહેર કરવામાં આવ્યું

સુઈગામ,બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું..**ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી..

છબી
અહેવાલ-:રમેશભાઈ  રાજપુત  સુઈગામ બનાસકાંઠા. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: *સુઈગામ,*  *બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું. *ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી....* આરોગ્ય અધિકારીઓ અને બીએસએફના ઉચ્ચઅધિકારીઓ દ્વારા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં આરોગ્યની સેવા અને યુવાનોના વિકાસ માટે બીએસએફ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે બીએસએફ દ્વારા દર વર્ષે યુવાનો અને ગ્રામીણ વિકાસ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે..જેમાં આજરોજ ના પોગ્રામ અંતર્ગત બોર્ડર વિસ્તાર ના ગામડાઓના યુવાનોના વિકાસ માટે સુઈગામ બોર્ડર સિવિલ એકસન અંતર્ગત મેડિકલ કેમ્પ અને કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને ફ્રિજ, એસી,કુલર,ગાદલા વગેરે અને રમત ગમત ની કીટ વગેરે બી એસ એફ 63 બટાલિયન દ્વારા સુઈગામ આરોગ્ય હોસ્પિટલ માં ચાર લાખ થી વધુની વસ્તુઓ આપવામાં આવી હતી.           આ કાર્યક્રમમાં સૂઇગામ મામલતદાર

થરાદ ખાતે. ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશન ની રચના કરવામાં આવી.

છબી
થરાદ ખાતે. ફિલ્ડ પત્રકાર સંગઠન  એસોસિએશન ની રચના કરવામાં આવી. બનાસકાંઠા ના થરાદ ખાતે.એક વર્ષથી બનેલા પ્રેસ કલબ માંથી વિભાજન કરી નવીન ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત તથા  ઉપપ્રમુખ ભુરપુરી ગૌસ્વામી તથા મંત્રી તરીકે વશરામ ચૌધરી  તેમજ ખજાનચી તરીકે ભમરાજી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી       ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનમાં જોડાયેલા તમામ સભયોએ પોતાની સંમતિ  આપતાં  કુલ 21 પત્રકાર સભ્યોનું ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરી તમામ સભ્યોએ એકસાથે ભોજન લીધું હતું

Prime Hindustan Newsતા.24,/1/2021સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

છબી
Prime Hindustan News તા.24,/1/2021 સિહોરી પોસ્ટે વિસ્તાર માંથી જુગાર રમતા કુલ 3 ઈસમો પાસેથી જુગાર ના સાહિત્ય સાથે  કુલ મુદ્દા માલ કી.રૂ .17400/- નો  પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા     શ્રી *એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર જી દેસાઈ પો સબ ઇન્સ* નાઓ ના માર્ગ દર્શન મુજબ   *એલ.સી.બી. સ્ટાફના *હેડ.કોન્સ.વદુજી પો.કો.જયપાલસિહ ધર્મેન્દ્રસિંહ ,કિસ્મતજી ,રમેસભાઇ* નાઓ  શિહોરી  પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ખીમાણા  તળાવ  પાસે કેટલાક ઇસમ ભેગાથઈ ગંજી પાના વડે પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા 3 ઈસમોને પકડી પાડેલ * *(1)નારસંગજી મફાજી ઠાકોર રે .ખીમાણા ( 2)દાનુભા ઊર્ફે ટીનુભા હવુભા ડાભી સિહોરી તા કાકરેજ (3)વિનોદભાઇ સોમાભાઈ  વાલ્મીકી રહેખીમાણા. તાકાંકરેજ** વાળા પૈસા  વડે હર જીત નો જુગાર રમતા પકડાઈ ગયેલ તથા સાથેના