સુઈગામ,બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું..**ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી..

અહેવાલ-:રમેશભાઈ  રાજપુત 
સુઈગામ બનાસકાંઠા.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


*સુઈગામ,* 
*બી એસ એફ, દ્વારા સિવિલ એક્સન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ અને યુવાનો ને રમત ગમત કીટનું વિતરણ કરાયું.

*ફ્રીઝ, એસી, કુલર, વોસિબેલ ગાદલા તથા રમત-ગમતના સાધનો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી....*
આરોગ્ય અધિકારીઓ અને બીએસએફના ઉચ્ચઅધિકારીઓ દ્વારા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં આરોગ્યની સેવા અને યુવાનોના વિકાસ માટે બીએસએફ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે બીએસએફ દ્વારા દર વર્ષે યુવાનો અને ગ્રામીણ વિકાસ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે..જેમાં આજરોજ ના પોગ્રામ અંતર્ગત બોર્ડર વિસ્તાર ના ગામડાઓના યુવાનોના વિકાસ માટે સુઈગામ બોર્ડર સિવિલ એકસન અંતર્ગત મેડિકલ કેમ્પ અને કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને ફ્રિજ, એસી,કુલર,ગાદલા વગેરે અને રમત ગમત ની કીટ વગેરે બી એસ એફ 63 બટાલિયન દ્વારા સુઈગામ આરોગ્ય હોસ્પિટલ માં ચાર લાખ થી વધુની વસ્તુઓ આપવામાં આવી હતી. 
         આ કાર્યક્રમમાં સૂઇગામ મામલતદાર પ્રવીણદાન ગઢવી, સૂઇગામ  પીએસઆઇ એચ.ડી વાઢેર, તાલુકા હેલ્થ ડો. જીજ્ઞેશ એચ. હરિયાણી 
ADHO બનાસકાંઠા

ડો. ક્રિષ્નરાજ સિંહ પી. દેલવાડિયા
THO સુઇગામ

ડો. જનકસિંહ જી. બોડાણા
ATHO સુઇગામ

ડો. ભાવેશદાન સી. ગઢવી
MO ભરડવા

ડો. સાવન પટેલ
Mo બેનપ

mo.મોરવાડા .
ડો અશ્વિનભાઈ પંડ્યા  

મુકેશ ત્યાગી... કમાન્ડન્ટ 63 બટાલિયન BSF

પ્રવીણ સિંહ ડેપ્યુટી કમાન્ડન્ટ 63 બટાલિયન BSF

શ્રીજીત  આસિસ્ટન્ટ કમાન્ડન્ટ 63 બટાલિયન BSF

અભિમન્યુ સિંહ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ 63 બટાલિયન BSF
 ધનજીભાઈ   દુદાજી રાજપૂત  સરપંચ સહિતના તમામ આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

બાઈટ..  મુકેશ ત્યાગી બીએસએફ કમાન્ડેટ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.