પોસ્ટ્સ

आापत्तिजनक ट्वीट करने वाले पायलट ने बाद में पीएम से माफी भी मांगी। उन्होंने एक और ट्वीट कर लिखा, 'मैं प्रधानमंत्री को लेकर किए गए ट्वीट्स और अन्य आपत्तिजनक ट्वीट्स के बारे में माफी मांगता हूं, जिससे किसी की भावनाएं आहत हुई हैं।' यह भी लिखा कि, 'मैं स्पष्ट करता हूं कि गो एयर का सीधे या परोक्ष रूप से मेरे किसी भी ट्वीट से कोई संबंध नहीं है 10/01/2021

છબી
Prime Hindustan News channel 10/01/2021 पीएम नरेंद्र मोदी के खिलाफ पायलट ने की अभद्र टिप्पणी, हुआ ये एक्शन 10/01/2021. प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ ट्विटर पर आपत्तिजनक टिप्पणी करने पर निजी एयर लाइंस गो एयर ने एक पालयट को नौकरी से निकाल दिया। कंपनी ने सख्त कदम उठाते हुए वरिष्ठ पायलट को बर्खास्त किया है। गो एयर ने बयान जारी कहा कि ऐसे कृत्यों के प्रति कंपनी की जीरो टालरेंस की नीति है। कर्मचारियों के लिए कंपनी के रोजगार नियमों व नीतियों में नीतियों, जिनमें सोशल मीडिया भी शामिल है, का पालन करना अनिवार्य है। माफी मांगी  आापत्तिजनक ट्वीट करने वाले पायलट ने बाद में पीएम से माफी भी मांगी। उन्होंने एक और ट्वीट कर लिखा, 'मैं प्रधानमंत्री को लेकर किए गए ट्वीट्स और अन्य आपत्तिजनक ट्वीट्स के बारे में माफी मांगता हूं, जिससे किसी की भावनाएं आहत हुई हैं।' यह भी लिखा कि, 'मैं स्पष्ट करता हूं कि गो एयर का सीधे या परोक्ष रूप से मेरे किसी भी ट्वीट से कोई संबंध नहीं है और यह मेरे व्यक्तिगत विचार थे। मैं अपने द्वारा किए गए कार्योंकार्यों के लिए पूरी जिम्मेदारी लेता

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસનો માધવસિંહભાઈ સોલંકી માટેનો સુંદર લેખ એક વાર જરૂર ટાઈમ કાઢીને વાંચશો.*માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાયડૉ. જય નારાયણ વ્યાસ 10/01/2021

છબી
*ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસનો માધવસિંહભાઈ સોલંકી માટેનો સુંદર લેખ એક વાર જરૂર ટાઈમ કાઢીને વાંચશો.* માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય ડૉ. જય નારાયણ વ્યાસ  ૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિક

प्रधानमंत्री इमरान खान ने भारत पर आरोप लगाते हुए कहा था कि उनका पड़ोसी देश पाकिस्तान में सांप्रदायिक हिंसा भड़का रहा है। इमरान ने कहा कि मैं आपके दुख में आपका साझेदार हूं और आपकी पीड़ा को बांटने के लिए पहले भी आगे आया था। उन्होंने आगे कहा कि मैं श्रद्धांजलि देने और मृतक के परिवारों को सांत्वना देने फिर जल्द ही आऊंगा। बता दें कि पाकिस्तान में सुन्नी मुसलमान बहुसंख्यक हैं। 09/01/2021

છબી
पाकिस्तान : हजारा मुस्लिम समुदाय के 11 लोगों का कत्ल, सरकार के खिलाफ प्रदर्शन !! 👉Prime Hindustan News channel 09/01/2021 पाकिस्तान : हजारा मुस्लिम समुदाय के 11 लोगों का कत्ल, सरकार के खिलाफ प्रदर्शन !! 09 जनवरी 2021, लोगों की हत्या करने के बाद प्रदर्शन का माहौल !सरकार के खिलाफ प्रदर्शन कर रहे परिजन ! पाकिस्तान !! पाकिस्तान में ISIS के आतंकवादियों द्वारा हजारा मुस्लिम समुदाय के 11 लोगों की हत्या करने के बाद वहां प्रदर्शन का माहौल है। इन मृतकों के परिवारजन रविवार से ही क्वेटा के वेस्टर्न बाइपास इलाके में पाकिस्तान सरकार के खिलाफ शवों को रखकर प्रदर्शन कर रहे हैं। बता दें कि आतंकवादी संगठन ISIS ने इस्लाम के नाम पर इन लोगों की हत्या की थी लेकिन अब इसी समुदाय के लोग पाकिस्तान सरकार के खिलाफ विरोध प्रदर्शन कर रहे हैं। पाकिस्तान के प्रधानमंत्री इमरान खान को अपने ही देश में खुद के धर्म वालों के ऊपर अत्याचार को लेकर घेरा जाता रहा है। इमरान खान ने ISIS के हमले को भारत से जोड़ा !  पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने हजारा मुसलमानों पर ISIS के हमले को भारत से जोड़ दिया

ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છેકહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે. 09/01/2021

છબી
અહીં બતાવવામાં આવેલા વડલા નું વૃક્ષ એ ગાંધીનગર મા આવેલા ગ માર્ગ પર બરાબર ગાંધીમંદિર તથા વિધાનસભા ની વચ્ચે આવેલો છે ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે  આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છે કહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે હાલ આ વિસ્તાર ને પોલીસ બેરિટેક લગાવીને કોર્ડન કરી દેવામાં આવેલ છે ગરવી ગુજરાત પાર્ટી  પર્યાવરણ પ્રેમી દ્રારા ગાંધીનગર મા જે પ્રકૃતિ રક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભવિષ્ય મા જ્યારે પ્રકૃતિ રક્ષા માટે જરૂર પડે ગરવી ગુજરાત પાર્ટી જરૂર થી કાર્ય કરશે

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન• 30 જુલાઈ 1927ના રોજ થયો હતો જન્મ• ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા• વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ• 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા• વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ• પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા• દેશભરમાં મધ્યાહન ભોજન માધવસિંહની દેણ• મફત કન્યા કેળવણી તેમના સમયમાં શરૂ થઈ

છબી
Prime Hindustan News channel 09/01/2021 • પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન • 30 જુલાઈ 1927ના રોજ થયો હતો જન્મ • ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા • વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ • 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા • વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ • પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા • દેશભરમાં મધ્યાહન ભોજન માધવસિંહની દેણ • મફત કન્યા કેળવણી તેમના સમયમાં શરૂ થઈ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

છબી
પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું. ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે તેના ભાગરૂપે આજે પાથાવાડા સિએસચી માં રસીકરણ કેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નુ આયોજન કરાયું હતું.પાથાવાડા સિએસચી ના કેમ્પસમાં રસીકરણ કેન્દ્ર બનાવી જુદા જુદા ચાર ભાગ પાડવામાં આવ્યા હતાં. તેમાં પ્રથમ દર્દીઓને સોશિયલ ડિસ્ટન્સ માં ઉભા રાખી આઈડી કાર્ડ સાથે તેમણી નોધણી કરવામાં આવી હતી . ત્યારબાદ વેઈટિગ રૂમમાં દર્દીઓને બેસાડી વારાફરતી વેક્સીનેશન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વેક્સીનેશન રૂમમાં વેક્સીન ની તાલીમ લીધેલ નર્સિંગ સ્ટાફ દ્વારા વેક્સીનેશન આપવામાં આવી હતી . ત્યારબાદ દર્દી ને ઓબર્ઝવેશન રૂમમાં અડધો કલાક સુધી  રાખવા આવ્યા હતાં. ત્યારબાદ તેમણે કોઈપણ જાતની તકલીફ ન થાય ત્યારે રજા આપવામાં આવી હતી. તેમજ વેક્સીનેશન આપ્યા બાદ કોઇ આડ અસર થાય તો આગળ રિફર  માટે એમ્બુલેન્સની વ્યવસ્થા  રાખવામાં આવી હતી.  કોરોના વેક્સીનેશન ના ડ્રાયરનમા સિએસચી 25

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં અાવ્યો.

છબી
બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય ગેળા ગામે આવેલ હનુમાનદાદાનું મંદિર દર શનિવારે ગેળા શ્રીફળ મંદિરે દર્શન આજુબાજુ થી લોકો આવતાં હોઇ covid 19 ની ગાઈડ લાઈન નું પાલન થતું ન હોઇ કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર શ્રી ની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી શ્રીફળ મંદિરે ગેળા મુકામે ના આવવા ગ્રામ પંચાયત ની અપીલ છે સરકારશ્રીની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી આવનાર કોઇપણ શનિવારે ધર્મપ્રેમી જનતાને દર્શનાર્થે આવશે તો ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

Prime Hindustan News channel

देश के 736 जिलों में आज एक साथ दूसरा ड्राई रन, वैक्सीनेशन से पहले जोरों पर तैयारियां 08/01/2021फाइल फोटो देश में कोरोना का टीकाकरण कार्यक्रम शुरू होने से पहले आज 8 जनवरी को सबसे बड़ी रिहर्सल है. देश के सभी 736 जिलों में आज ड्राई रन किया जाएगा. इसमें तैयारी इस बात की है कि कैसे लोगों को कोरोना का टीका लगाना है, उसकी पूरी प्रक्रिया क्या है. इससे पहले 28 और 29 दिसंबर को 4 राज्यों में दो दिन के लिए ड्राई रन किया गया था. इसके बाद 2 जनवरी को सभी राज्यों में ड्राई रन चलाया गया था और अब 33 राज्यों (हरियाणा, हिमाचल और अरुणाचल को छोड़कर) और केंद्रशासित प्रदेशों में वैक्सीन का फिर से ड्राई रन शुरू हो रहा है.

છબી
Prime Hindustan News Channel 08/01/2021 देश के 736 जिलों में आज एक साथ दूसरा ड्राई रन, वैक्सीनेशन से पहले जोरों पर तैयारियां 08/01/2021 फाइल फोटो  देश में कोरोना का टीकाकरण कार्यक्रम शुरू होने से पहले आज 8 जनवरी को सबसे बड़ी रिहर्सल है . देश के सभी 736 जिलों में आज ड्राई रन किया जाएगा. इसमें तैयारी इस बात की है कि कैसे लोगों को कोरोना का टीका लगाना है, उसकी पूरी प्रक्रिया क्या है. इससे पहले 28 और 29 दिसंबर को 4 राज्यों में दो दिन के लिए ड्राई रन किया गया था. इसके बाद 2 जनवरी को सभी राज्यों में ड्राई रन चलाया गया था और अब 33 राज्यों (हरियाणा, हिमाचल और अरुणाचल को छोड़कर) और केंद्रशासित प्रदेशों में वैक्सीन का फिर से ड्राई रन शुरू हो रहा है.   बता दें कि गुजरात, पंजाब, असम और आंध्र प्रदेश में ड्राई रन को लेकर अच्छे रिजल्ट सामने आए थे. इसके बाद सरकार ने पूरे देश में ड्राई रन को लागू करने का फैसला किया था. अब एकबार फिर केंद्र सरकार पूरे देश में ड्राई रन करने जा रही है. इससे पहले, गुरुवार को केंद्रीय स्वास्थ्य मंत्री डॉ हर्षवर्धन ने राज्यों के स्वास्थ्य म

થરા સરકારી હોસ્પિટલ ની કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી..કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી ત્યાં રહેલ દર્દીઓની તબિયત વિશે ખ્યાલ હાલ પૂછ્યા હતા અને દવાખાનામાં કેવી સારવાર મળે છે એ વિશે પૂછપરછ કરી હતી

છબી
થરા સરકારી હોસ્પિટલ ની કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી.Prime Hindustan News channel 06/01/2021 કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી ત્યાં રહેલ દર્દીઓની તબિયત વિશે ખ્યાલ હાલ પૂછ્યા હતા અને દવાખાનામાં કેવી સારવાર મળે છે એ વિશે પૂછપરછ કરી હતી   પણ સર્જન ડોક્ટર ભરતભાઈ ચૌધરી, ડો. ગુપ્તા, ડૉ, અંન્સારી, ડૉ, ગોસ્વામી, તેમજ તેમના સ્ટાફ દ્વારા દર્દીઓને સારી  સારવાર  કરતા હોવાનું ધારાસભ્યને જણાવ્યું હતું થરા હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે  જિન્સ અને લેડીઝ વિભાગ માં અલગ-અલગ દર્દીઓ  રાખવામાં આવે છે  ત્યારબાદ દર્દીઓના સારવાર માટે રાખેલ અલગ-અલગ રૂમમાં  વિવિધ પ્રકારના મશીનો, જેવાકે ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ડીલેવરી રૂમ  મેડિકલ સ્ટોર જેવાની જાણકારી મેળવી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા કરતા થરા સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા તેમજ સ્વચ્છતા અને સારી સારવાર મળી રહી છે  તમામ પ્રકારની સુવિધાઓ અને સ્વચ્છથા ને જોતાજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ ડોક્ટર ભરતભાઇ ચૌધરી સાથી ડૉ

હવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય. હાલ ધરતી સામાન્ય ગતિથી વધુ ઝડપી ફરી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલાં પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરી રહી છે. સામાન્ય રીતે પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, પણ ગત વર્ષે જૂનથી માંડી અત્યારસુધીમાં પૃથ્વી પોતાની ધરી પર વધુ ઝડપી ફરી રહી છે, જેને કારણે પૃથ્વી પર હાજર તમામ દેશોનો સમય બદલાતો રહે છે. સાયન્ટિસ્ટને પોતપોતાની જગ્યા પર હાજર એટોમિક ક્લોકનો સમય બદલવો પડશે, એટલે કે આ વખતે સાયન્ટિસ્ટને નેગેટિવ લીપ સેકન્ડ પોતપોતાની વોચમાં જોડવો પડશે.Prime Hindustan News channel

છબી
ચોંકાવનારો રિપોર્ટ 2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી  ચોંકાવનારો રિપોર્ટ 2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી…! વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં, છેલ્લાં 50 વર્ષમાં આવું પહેલી વખત બન્યું દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની આ ગતિ છેલ્લાં 50 વર્ષમાં કોઈપણ સમયની તુલનામાં ઝડપી છે. પૃથ્વી 24 કલાક પહેલાં એક ચક્કર પૂરું કરે છે હવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય. હાલ ધરતી સામાન્ય ગતિથી વધુ ઝડપી ફરી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલાં પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરી રહી છે. સામાન્ય રીતે પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, પણ ગત વર્ષે જૂનથી માંડી અત્યારસુધીમાં પૃથ્વી પોતાની ધરી પર વધુ ઝડપી ફરી રહી છે, જેને કારણે પૃથ્વી પર હાજર તમામ દેશોનો સમય બદલાતો રહે છે. સાયન્ટિસ્ટને પોતપોતાની જ

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તા.૯.૧.૨૦૨૧.શનિવાર *સમય.સવારે 12 કલાકે*

છબી
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે   તા.૯.૧.૨૦૨૧.શનિવાર          *સમય.સવારે 12  કલાકે* આથી જણાવવામાં આવે છે કે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તો આપ સૌ હોદ્દેદારો તેમજ યુવાન મિત્રો તથા સમાજના  આગેવાનો મોટી* *સંખ્યા માં હાજર રહેવા વિનંતિ*....      *તા.૯.૧.૨૦૨૧.શનિવાર*          *સમય.સવારે 12  કલાકે* *સ્થળ  નુ સરનામુ    જેરડા  સેરપુરા રોડ હનુમાન પુરા ખૂડી જેરડા 🙏🙏🙏🙏🙏

સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તારીખ. 09/01/2021

છબી
આથી જણાવવામાં આવે છે કે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તો આપ સૌ હોદ્દેદારો તેમજ યુવાન મિત્રો તથા સમાજના  આગેવાનો મોટી* *સંખ્યા માં હાજર રહેવા વિનંતિ*      *તા.૯.૧.૨૦૨૧.શનિવાર*          *સમય.સવારે 12  કલાકે* *સ્થળ  નુ સરનામુ    જેરડા  સેરપુરા રોડ હનુમાન પુરા ખૂડી જેરડા 🙏🙏🙏🙏🙏

ડીસાના જુના સણથ ગામે ખેતરમાંથી માતા-પુત્રીની લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભીલડી પોલીસનવગુજરાત સમય-ભીલડી ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં માતા-પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં ભીલડી પી.એસ.આઈ એ.બી શાહ ગણતરીના કલાકોમાં રહસ્યનો ભેદ ઉકેલી ત્રણ શખ્સની અટકાય કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.

છબી
ડીસાના જુના સણથ ગામે ખેતરમાંથી માતા-પુત્રીની લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભીલડી પોલીસ નવગુજરાત સમય-ભીલડી          ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં માતા-પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં ભીલડી પી.એસ.આઈ એ.બી શાહ ગણતરીના કલાકોમાં રહસ્યનો ભેદ ઉકેલી  ત્રણ શખ્સની અટકાય કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે  બે દિવસ અગાઉ તારીખ ૪ જાન્યુઆરીના રોજ ડીસાના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં જાટકા મશીનથી કરંટ લાગતા માતા-પુત્રીનું મોત નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ હતુ.જેમાં ગીતાબેન સરતનભાઈ રબારી ઉંમર વર્ષ ૪૧ અને પુત્રી મીનલબેન સરતનભાઈ રબારી ઉંમર વર્ષ ૧૫ જેઓનું ઘટના સ્થળે મોત થયુ હતું જેની ભીલડી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતક ગીતાબેન સરતનભાઈ રબારી  બે માસ પહેલા ડીસા તાલુકાના સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળ જેઓના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી.જેઓના મામાના છોકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ ગામ ભદ્રવાડી તાલુકો કાકંરેજ વાળાને વાત કરી હતી. જેથી સીયા ગામમાં રહેતા અને સાબરકાંઠામાંથી છોકરીઓના  પૈસાથી લગ્ન કરવાનું એજન્ટ તરીક

બનાસકાંઠા.પાલનપુર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરવામાં આવતુ હોવાની જીઆઇડીસીના વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.Prime Hindustan News channel 06/04/2021

છબી
Prime Hindustan News channel 06/01/2021 બનાસકાંઠા પાલનપુર જીઆઈડીસીના પાર્કિંગને બચાવવા ઉદ્યોગકારો જિલ્લા સમાહર્તાના શરણે પાલનપુર જીઆઇડીસી માં થતુ બાંધકામ અટકાવવા કલેકટર સમક્ષ રજુઆત કરવામા આવી. બનાસકાંઠા.પાલનપુર પાલિકા તેમજ જીઆઇડીસી મેહેસાણા ને રજુઆત કરવા છતા કોઇ ઉકેલ આવ્યો નથી બનાસકાંઠા.પાલનપુર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરવામાં આવતુ હોવાની જીઆઇડીસીના વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. બનાસકાંઠા પાલનપુર જીઆઇડીસીના પ્રમુખ દેવીલાલ જાંગીડએ જણાવ્યુ હતુ કે.પાલનપુર જીઆઇડીસી વિસ્તારમા કેટલાક વ્યક્તિઓ દ્વારા પાર્કિંગ ની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યુ છે.જેના પગલે જીઆઇડીસી વિસ્તારના ઉધોગકારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પાલનપુર નગરપાલિકા તેમજ મહેસાણા જીઆઇડીસીમાં રજુઆત કરવા છતાં પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો નથી. એસોશીઅેસન દ્વારા આજે ના છૂટકે જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કર વામા આવી. કામ અટકાવવાની માંગ કરવામાં આવી હતી.

ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને માસ્ક પહેર્યા વગર ચેકનું વિતરણ કરતાં વિવાદ સર્જાયો છે.વૈશ્વિક કોરોના મહામારીના પગલે હાલમાં સરકાર દ્વારા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અને જો સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો પોલીસ દ્વારા તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે તેમજ રિક્ષા અથવા પેસેન્જર વાહનોમાં પાંચ જેટલા લોકો બેઠા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે

છબી
બનાસકાંઠા ડીસા 06/01/2021 ને બુધવાર ડીસા બજાર સમિતિના ચેક વિતરણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા  Prime Hindustan News channel. 06/01/2021 બનાસકાંઠા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને માસ્ક પહેર્યા વગર ચેકનું વિતરણ કરતાં વિવાદ સર્જાયો છે. વૈશ્વિક કોરોના મહામારીના પગલે હાલમાં સરકાર દ્વારા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અને જો સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો પોલીસ દ્વારા તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે તેમજ રિક્ષા અથવા પેસેન્જર વાહનોમાં પાંચ જેટલા લોકો બેઠા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખ રૂપિયાના ચેકોનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ દરમ્યાન તસ્વીરમાં દેખાતા તમામ લોકોએ માસ્ક પહેરેલ નહોતા ત્યારે સામાન્ય લોકો સામે કાર્યવાહી કરતી પોલીસ માર્કેટયાર્ડના ચેરમેન સામે કાર્યવાહી કરશે ખરી તેવા સવાલો ઉઠ્યા છે. ડીસા બજાર સમિતિ દ્વારા ડીસા શહેર અને તાલુકાના લોકોનો એક લાખ રૂપિયાનો અકસ

શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશેમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

છબી
રાજ્ય મંત્રીમંડળની બેઠકનો  મહત્વનો નિર્ણય ¤ આગામી ૧૧મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ¤ શાળાએ આવતાં વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લાવવી અનિવાર્ય: હાજરી ફરજિયાત નથી ¤ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ રહેશે ¤ માસ પ્રમોશન  નહીં અપાય, જેટલું ભણાવાશે એટલી જ પરીક્ષા લેવાશે ¤ રાજ્યના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે : કોરોના સંદર્ભે કેન્દ્રની SOPનો ચુસ્તપણે અમલ કરાશે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં  આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા  બાદ  રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે આ અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના શહીદ જવાન મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવદેહને વતન લવાયા બાદ રડતી આંખે અંતિમ વિદાય અપાઈ હતી.શહીદના પાર્થિવદેહને સન્માન સાથે વતન લવાતા લોકોએ પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં જવાનના પાર્થિવ દેહને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અગ્નિ સંસ્કાર કરાતાં શાહિદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

છબી
વીરને વિદાય : ગાર્ડ ઓફ ઓનર સાથે દેશભક્તિના માહોલ વચ્ચે શહીદ જવાનના અંતિમ સંસ્કાર, મોટા ગામ હિબકે ચઢ્યું Prime Hindustan News channel,06/04/ 2021 બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના શહીદ જવાન મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવદેહને વતન લવાયા બાદ રડતી આંખે અંતિમ વિદાય અપાઈ હતી.શહીદના પાર્થિવદેહને સન્માન સાથે વતન લવાતા લોકોએ પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં જવાનના પાર્થિવ દેહને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી અગ્નિ સંસ્કાર કરાતાં શાહિદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. ઇન્ડિયન આર્મીમાં ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ હડિયલનું ફરજ સ્થળે જ આકસ્મિક મોત થયું હતું. ડ્યુટી વખતે તબિયત ખરાબ થતા તેમને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ ન્યુમોનિયાની બીમારીના કારણે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. દેશપ્રેમી જવાનનું મોત થતાં મોટા ગામ અને ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આજે શહિદ જવાનની અંતિમયાત્રા વખતે પણ મોટા ગામ હિબકે ચઢ્યું હતું અને દેશભક્તિના ગીતો વચ્ચે વીરને વિદાય અપાઈ હતી.

અમદાવાદ / પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? Prime Hindustan News channel 05-01-2021 સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ

છબી
અમદાવાદ / પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ? પીધેલી હાલતમાં તોડ કરવા અડ્ડા પર પહોચ્યાં બે નકલી પોલીસ, જાણો પછી શું થયું ?Prime Hindustan News channel   05-01-2021  સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ પીધેલી હાલતમાં નકલી પોલીસ બની પહોંચ્યા અડ્ડા પર, કંટ્રોલરૂમમાં ફોન કરતા થયો પર્દાફાશ સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બની રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે. દારૂના અડ્ડા પર વિજિલિયન્સની ટીમ કહી રેડ પાડવા ગયેલા બંને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા છે. તોડ કરવા આવેલા દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મહિલાને નકલી પોલીસ હોવાનું જાણ થતાં તેને કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા બંને નશાની હાલતમાં હતા. ઘટનાની વિગત મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોલશન પાર્ટી પ્લોટની સામે સકોડી દારૂવાળાને ત્યાં  સુરેન્દ્રકુમાર ટીલવારી અને પ્રકાશ ચારણ નામના બે આરોપીઓ નક્લી પોલીસ બની તોડ કરવા પહોંચ્યા હતા. બન્ને બહુરૂપીએ ફ

ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

છબી
બનાસકાંઠા.Prime Hindustan News channel બનાસકાંઠા : કાશ્મીર જેવા માહોલથી કુદરતી કરફ્યુ નોં માહોલ Prime Hindustan News channel  05/04/2021 ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી  દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા માં ધુમ્મસ છવાયેલ વાતાવરણથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હયો.સવારના પહોરમાં વાહનચાલકોને લાઈટો ચાલું રાખવાની ફરજ પડી હતી.ધુમ્મસના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય પણ જોવા મળ્યો હતો.આજે સવારથી ધૂમમ્સ વચ્ચે કાશ્મીર જેવું ઠંડુંગાર વાતાવરણ હોવાથી લોકો સવારથી જ ઘરમાં પુરાઈ રહ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો  દાંતીવાડા ડીસા ધાનેરા થરાદ લાખણી ના ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું.. વધારે પડતી ઠંડીથી એરંડા રાયડા અને બટાટાના પાકને નુકસાન થવાની ભીતિ..વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા હાઈવે ઉપર વાહનોમાં વિઝિબિલિટી ઘટ