ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

બનાસકાંઠા.Prime Hindustan News channel

બનાસકાંઠા : કાશ્મીર જેવા માહોલથી કુદરતી કરફ્યુ નોં માહોલ
Prime Hindustan News channel  05/04/2021

ડીસા થરા થરાદ ધાનેરા વાવ લાખણી  દાંતીવાડા સહિત બનાસકાંઠામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જમ્મુ કાશ્મીરમાં હીમવર્ષા અને દિલ્લી , યુપીમાં વરસાદને કારણે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વાતાવરણ બદલાયું છે.વાતવરણમાં પલ્ટો આવતા બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લા માં ધુમ્મસ છવાયેલ વાતાવરણથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હયો.સવારના પહોરમાં વાહનચાલકોને લાઈટો ચાલું રાખવાની ફરજ પડી હતી.ધુમ્મસના કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય પણ જોવા મળ્યો હતો.આજે સવારથી ધૂમમ્સ વચ્ચે કાશ્મીર જેવું ઠંડુંગાર વાતાવરણ હોવાથી લોકો સવારથી જ ઘરમાં પુરાઈ રહ્યા હતા.
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો 
દાંતીવાડા ડીસા ધાનેરા થરાદ લાખણી ના ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું..
વધારે પડતી ઠંડીથી એરંડા રાયડા અને બટાટાના પાકને નુકસાન થવાની ભીતિ..વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા હાઈવે ઉપર વાહનોમાં વિઝિબિલિટી ઘટી..
 પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવા મજબૂર બન્યા...
સરહદીય વિસ્તારમાં વધારે પડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા...
ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ કપડા અને તાપણા નો સહારો લીધો..  Prime Hindustan News channel
Co.9998248409

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો