બનાસકાંઠા.પાલનપુર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરવામાં આવતુ હોવાની જીઆઇડીસીના વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.Prime Hindustan News channel 06/04/2021

Prime Hindustan News channel 06/01/2021
બનાસકાંઠા પાલનપુર જીઆઈડીસીના પાર્કિંગને બચાવવા ઉદ્યોગકારો જિલ્લા સમાહર્તાના શરણે
પાલનપુર જીઆઇડીસી માં થતુ બાંધકામ અટકાવવા કલેકટર સમક્ષ રજુઆત કરવામા આવી.
બનાસકાંઠા.પાલનપુર પાલિકા તેમજ જીઆઇડીસી મેહેસાણા ને રજુઆત કરવા છતા કોઇ ઉકેલ આવ્યો નથી

બનાસકાંઠા.પાલનપુર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરવામાં આવતુ હોવાની જીઆઇડીસીના વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા પાલનપુર જીઆઇડીસીના પ્રમુખ દેવીલાલ જાંગીડએ જણાવ્યુ હતુ કે.પાલનપુર જીઆઇડીસી વિસ્તારમા કેટલાક વ્યક્તિઓ દ્વારા પાર્કિંગ ની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યુ છે.જેના પગલે જીઆઇડીસી વિસ્તારના ઉધોગકારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પાલનપુર નગરપાલિકા તેમજ મહેસાણા જીઆઇડીસીમાં રજુઆત કરવા છતાં પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો નથી. એસોશીઅેસન દ્વારા આજે ના છૂટકે જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કર વામા આવી. કામ અટકાવવાની માંગ કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો