પોસ્ટ્સ

પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ.પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ.

છબી
પોષણ માહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આઇ.સી.ડી.એસ.  દ્વારા પોષણ માસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. પોષણ” પર વિશેષ ભાર આપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આંગણવાડી કાર્યકરોને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા અધિકારીઓનો અનુરોધ. બાળકના જન્મથી લઈને એક હજાર દિવસ સુધી કાળજી લેવાની રીત અંગે જરૂરી માર્ગદર્શન આપતા ICDS ના પ્રોગ્રામ ઓફીસરશ્રી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓ તેમજ બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલા પોષણ માહને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.  જિલ્લાને કુપોષણમુક્ત કરવાની નેમ સાથે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાળકના જન્મથી લઈને પ્રથમ એક હજાર દિવસ દરમિયાન બાળકોની કેવી રીતે સારસંભાળ લેવી, સગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ બાદ બે વર્ષ સુધી સ્તનપાન સાથે કાળજી લેવા અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વધુમાં સરકારશ્રીની પોષણસુધા યોજના અંતર્ગત સગર્ભા માતાઓના ખોરાક તેમજ આયર્નની ગોળી લેવા સહિત બહારની ચીજ-વસ્તુઓ ગ્રહણ ન કરવા અંગે વિસ્તૃતમાં સમજ

અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ.જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં.

છબી
અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી નિમિષાબેન સુથારની  અઘ્યક્ષતામાં યોજાયો વિકાસથી વિશ્વાસ કાર્યક્રમ. જિલ્લાના વિવિધ સખી મંડળોને વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યાં. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે : મંત્રીશ્રી નિમિષાબેન સુથાર આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનાં લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે અરવલ્લી જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું . આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનો મહિલાઓ સુધી પહોચાડવાની કામ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યા છે.આજના કાર્યક્રમમાં મહિલાઓના સારા સ્વાસ્થય માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામા

ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

છબી
ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તા.૨૯ સપ્ટેમ્બર થી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ યોજાયો. "Celebrating Unity through Sports"  થીમ હેઠળ માનનીય અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાશા હૉલ ખાતે વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં "Celebrating Unity through Sports"  થીમ હેઠળ આજનો કાર્યક્રમ યોજાયો. આજના કાર્યક્રમમાં જિલ્લાનું ગૌરવ અને દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ અપાવનાર બાબુભાઇ પનુચાનું પણ સન્માન કરવામાં આવ્યું. ખેલ મહાકુંભ દરમ્યાન   ઉત્કર્ષ પ્રદર્શન કરનાર શાળાઓને પણ પુરસ્કૃત કરવામાં આવી. નેશનલ ગેમમાં જિલ્લાના ૫

અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક. અરવલ્લી જિલ્લામાં માનનીય કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં જિલ્લાના ભુવનેશ્વર મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, નીલકંઠધામ, સૂરપાનેશ્વર મંદીર, લાખનેચી માતાજી મંદીર, ગઢી માતાજી મંદિર જેવા વિવિધ મંદિરોના વિકાસકામોની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મોડાસા મુકામે આવેલ લીમડા તળાવ અને બાડેસર તળાવના બ્યુટીફિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે બેઠકમાં ઝાંઝરી ધોધને વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઝાંઝરીમાં થતાં મૃત્યુ અંગે પણ ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત બેઠકમાં મોડાસા તાલુકાના રામપુરાકંપા ખાતે આવેલ નીલકંઠધામ અને ઉમેદપુર ખાતે આવેલ ખંદુજી મહાદેવ મંદિર સહિત ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલ શ્યામલ વન અને કિશનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત જીલ્લાની વિવિધ દરગાહના વિકાસ બાબતે પણ સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્

પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” ધૂળાભાઈ ( લાભાર્થી).અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 14526 લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર.

છબી
પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે.:” ધૂળાભાઈ ( લાભાર્થી). અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 14526 લાભાર્થીઓને પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ મળ્યા સપનાના ઘર. મકાનએ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરીક માટે પોતાની માલિકીનું ધર હોવુંએ આર્થિક રીતે ધણી મહત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજીક સલામતીનો અનુભવ થાય છે સાથે સાથે તેનો મોભો પણ વધે છે.માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે તેનાથી તેની આગવી ઓળખ ઉભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે. રાજ્યમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવારોના ઘ

અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ.

છબી
અરવલ્લી જિલ્લામાં યોજાયો દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ. આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે તથા દિવ્યાંગોમા pwd એપ તથા evm /vvpet નિદર્શનઅંગેની સમજ વિકસે તે  માટે આજરોજ તા 13/09/2022 ના રોજ માન. ડૉ. મીતાબેન ડોડીયા મતદાર નોંધણી અધિકારી 31 મોડાસા વિધાનસભા મતવિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ  મતદાર જાગૃતિ કાર્યક્રમ તથા પેરા ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ એથલેટ અને ફુટબોલની રમતમાં વિજેતા ટીમોના કૂલ ૧૯ રમતવીરોનું મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માન કરવાના તથા સમાજ સુરક્ષા કચેરીની વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપવા અર્થે કાર્યક્રમનું આયોજન જલારામ મંદિર  હિરાખાડી કંપા, વડાગામ ધનસુરા  ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા તથા સાબરકાંઠા -અરવલ્લી ફિજિકલ હેન્ડિકેપ મંડળ ધનસુરા તથા જલારામ માનવ સેવા ટ્રસ્ટ ખાડીકંપાના  સહિયોગથી આયોજન  કરવામાં આવેલ હતું. જે  કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વી.બી. ચૌધરી, સાબરકાંઠા અરવલ્લી ફિજિકલ હેન્ડીકેપ

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો.

છબી
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના બી. એ. પી. એસ. મંદિર ખાતે યોજાયો. 20 વર્ષમાં વિશ્વાસના પ્રયાય સ્વરૂપે વિકાસ રૂપે આજે છેવાડાના માનવી સુધી વિકાસની યાત્રા પોહચાડવા સફળ બની છે ગુજરાત સરકાર : મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિશ્વાસથી વિકા સ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષાના ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીશ્રીએ જણાવ્યું ; માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની ગાથા આગળ વધી રહી છે.માળખાકિય સુવિધાઓ, જેમાં આરોગ્ય, શિક્ષણ, અને દરેક સુવિધાઓ લોકો સુધી પોહચાડી. અને આજે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ સફળ બન્યું.108 સેવા, વીજળી, રોડ રસ્તા અને સરકારની અનેક યોજનાઓ અને વિકાસના કર્યો કર્યા અને નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી.વડીલો માટે પ્રવાસની યોજના મૂકી, નરેગા

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ .બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ . બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ  ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા અને ભિલોડા ખાતેથી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો શુભારંભ થયો.આજથી બે દિવસ તારીખ 12 અને 13 સપ્ટેમ્બર 2022 દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા' વિશ્વાસ થી વિકાસ'યાત્રાના કાર્યક્રમો અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત આ 'વિશ્વાસ થી વિકાસ'યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાશે. બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલ

ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ,અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો.

છબી
ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ,અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યસરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરી રહ્યાં છે.દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ : મનીષભાઈ (ખેડૂત).  અરવલ્લી જિલ્લાના ગઢડા કંપાના ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે જેનાથી પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે. અરવલ્લીના ખેડૂત મબલખ પાક મેળવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે. ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી  કરીને  હળદર, શેરડી, મગફળી અન્ય શાકભાજી ઉગાડે છે. ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત જાતે તૈયાર કરે છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.જીવામૃત જાતેજ તૈયાર કરે છે. જેનો દ

અરવલ્લી જિલ્લામાં મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક.જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી બેઠક.

છબી
અરવલ્લી જિલ્લામાં મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક. જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં મળી બેઠક. અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાની આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના ઉચ્ચ ગુણવત્તા સભર કામ કરનાર PHCના મેડિકલ ઓફિસરોના ક્લેક્ટર શ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. બેઠકમાં HMIS અંતર્ગત જિલ્લામાં થયેલા રજીસ્ટ્રેશન અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ચાલી રહેલા વેક્સીનેશન અંગે પણ સમિક્ષા કરવામાં આવી. જિલ્લાના મેટરનલ ડેથ અને તેના કારણો અંગે પણ વિચારવિમઁશ કરવામાં આવ્યો. બેઠકમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થીઓ અંગે ચર્ચા કરાઈ. આ ઉપરાંત કુપોષણ, જન્મ સમયે બાળકોના ઓછા વજન, બાળ મૃત્યુદર , એનીમિયાગ્રસ્ત માતાઓના ઈલાજ અંગે પણ સમિક્ષા કરાઈ.  બેઠકમાં કલેકટર શ્રી દ્વારા મેટરનલ ડેથ કેસના પરિવારજનો સાથે વાત કરી. તેમને હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી હતી કે કેમ એ અંગે પણ માહિતી મેળવી.  બેઠકમાં કલેકટર શ્રી ડૉ.નર

જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા હરિફાઈમાં ફોર્મ ભરવાની છેલ્લી તા. 17મી સપ્ટેમ્બર.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત

છબી
જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા હરિફાઈમાં  ફોર્મ ભરવાની છેલ્લી તા. 17મી સપ્ટેમ્બર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, અરવલ્લી ધ્વારા સંચાલીત અરવલ્લી જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની અંતીમ તા.૧૭/૦૯/૨૦૨૨ છે.   આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઇ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકશે અને સાથે સંગીતકાર ૪ (ચાર) રાખી શકશે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, C/O જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં. એ.એસ.૧૪, બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા,

અરવલ્લી જિલ્લામાં સરકારની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ.વિધવા સહાય યોજનાથી હર્ષાબેન પંચાલ સ્વતંત્ર રીતે સુખમય જીવન જીવે છે.

છબી
અરવલ્લી જિલ્લામાં સરકારની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ. વિધવા સહાય યોજનાથી હર્ષાબેન પંચાલ સ્વતંત્ર રીતે સુખમય જીવન જીવે છે. અરવલ્લીના ધનસુરા ગામમાં રાજ્ય સરકારની અનેક યોજનાના લાભ મળ્યા છે. જેમાં હર્ષાબેન પંચાલ નાની ઉંમરમાં વિધવા થયા હતા. આ સમયે તેમને અને તેમના પરિવારને હર્ષાબેન આગળના ભવિષ્યની ખુબ જ ચિંતા હતી. પરંતુ હર્ષાબેનને વિધવા સહાય યોજનાનો લાભ મળ્યો છે અને તેનાથી તે પોતાના દવા અને ઘરના ખર્ચા પુરા કરીને સારી રીતે જીવન વ્યતિત કરી રહ્યા છે. આ લાભ મળવાથી તેમણે સરકારનો આભાર માન્યો છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનથી જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

सुपोषण से नशा मुक्त के साथ बने हेल्दी वेल्थी एंड वाइज... ज्योति बाबा

છબી
सुपोषण से नशा मुक्त के साथ बने हेल्दी वेल्थी एंड वाइज... ज्योति बाबा  आयुर्वेद आहार स्वस्थ एवं नशा मुक्त भारत का आधार.. ज्योति बाबा  नशे से दूरी है अच्छा तभी रहेगा स्वस्थ मां और बच्चा.. ज्योति बाबा  शैशवावस्था में सुपोषण का ध्यान बच्चे में रहेगा हरदम स्वाभिमान...ज्योति बाबा  कानपुर। नेशनल फैमिली हेल्थ सर्वे 20-21 की रिपोर्ट में 44% बच्चे जो कि 5 वर्ष से कम उम्र के थे कुपोषण के गंभीर शिकार बताए गए हैं तथा महिलाओं में एनीमिया होना एक सामान्य बात है इसीलिए कुपोषण के चलते महिलाओं व लड़कियों में नशे का प्रचलन खतरनाक स्तर तक बढ़ चुका है क्योंकि कुपोषण जितना बढ़ेगा दिमाग में विकृति पूर्ण कार्य करने की क्षमता उतनी ही बढ़ जाती है इसीलिए अतिरिक्त एनर्जी को महिलाएं नशे में खोज रही हैं उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के अंतर्गत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में पोषण माह के तहत आयोजित ई-संगोष्ठी शीर्षक आयुर्वेद आहार स्वस्थ एवं नशा मुक्त भारत का आधार पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एंबेसडर एवं प्रदेश प्रभ

આજરોજ માન. પ્રાંત અધિકારીશ્રી, મોડાસાની અધ્યક્ષતામાં સરકારશ્રીની જોગવાઈ મુજબ જિલ્લા કક્ષાની બાળ સંભાળ સંસ્થા નિરીક્ષણ સમિતિ દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લીની મુલાકાત કરી સંસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું

છબી
આજરોજ માન. પ્રાંત અધિકારીશ્રી, મોડાસાની અધ્યક્ષતામાં સરકારશ્રીની જોગવાઈ મુજબ જિલ્લા કક્ષાની બાળ સંભાળ સંસ્થા નિરીક્ષણ સમિતિ દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લીની મુલાકાત કરી સંસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને બાળાઓને આપવામા આવતી સવલતો, ઉપલબ્ધ સાધનસામગ્રી, કર્મચારીઓની કામગીરી, ભોજન વ્યવસ્થા, શિક્ષણ વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ બાળાઓ સાથે વાર્તાલાપ કર્યો. આ નિરીક્ષણમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રતિનિધિઓ તથા ચાઈલ્ડ લાઈન (૧૦૯૮‌) નાં પ્રતિનિધી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતાં. નિરીક્ષણ બાદ માન. પ્રાંત અધિકારીશ્રી તથા સમિતિના સભ્યોએ બાળકો સાથે ભોજન લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

शिक्षक दिवस पर योग गुरु ज्योति बाबा का अखिल भारतीय महिला शक्ति संघ द्वारा किया गया भव्य सम्मान

છબી
शिक्षक दिवस पर योग गुरु ज्योति बाबा का अखिल भारतीय महिला शक्ति संघ द्वारा किया गया भव्य सम्मान नशा मुक्ति युवा भारत अभियान के लिए शिक्षक दिवस पर योग गुरु ज्योति बाबा सम्मानित  हेमा पटेल ने शिक्षक दिवस पर किया योग गुरु ज्योति बाबा का सम्मान  कानपुर। नशे के विरुद्ध सर्व समाज एकजुट होकर प्रहार नहीं करेगा तो आने वाली पीढ़ी वंशानुगत आधार पर जन्मजात नशेबाज बनेगी इसीलिए हर बाबा गणेश जी के पंडाल से बाबा गणेश का संदेश नशा मुक्त हो भारत देश का संदेश हर बच्चे तक पहुंचना चाहिए उपरोक्त बात अखिल भारतीय महिला शक्ति संघ द्वारा संकट मोचन मंदिर के सामने बर्रा दो में भव्य गणेश महोत्सव में शिक्षक दिवस पर आयोजित स्वतंत्रता संग्राम सेनानी उत्तराधिकारी और योग गुरु ज्योति बाबा के सम्मान समारोह के अवसर पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एंबेसडर एवं प्रदेश प्रभारी योग गुरु ज्योति बाबा ने कही और ज्योति बाबा ने कहा कि नशा मुक्ति युवा भारत के लिए मातृशक्ति को आगे आकर नशे की गुलामी से युवाओं को आजाद करने के लिए आजादी की एक और अमृत जं

અરવલ્લી જિલ્લા પંચાયતમાં મળી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા પંચાયતમાં મળી સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક. અરવલ્લી ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમારની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા સુખાકારી સમિતિની બેઠક મળી.બેઠકમાં SBM-G ના વિવિધ કામો વિશે ચર્ચા કરવામાં આવી.આ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં સામુહિક શૌચાલય દરખાસ્તની મંજૂરીની કામગીરીની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સામુહિક શોક પીટ  અને સામુહિક કામપોસ્ટ પીટની દરખાસ્ત અંગે સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ગ્રે વોટર મેનેજમેન્ટ, ટ્રીટમેન્ટ યુનિટ અંગે પણ ચર્ચા કરવામાં આવી.ગામડામાં શહેર જેવી વ્યવસ્થા થાય તેનું આયોજન થાય,પ્લાસ્ટિક કચરો જુદો પાડવાનો, અને કચરાના નિકાલ માટે મેનેજમેન્ટ જરૂરી છે.રોગચાળો ના ફેલાય તેના માટે આયોજન કરવું જરૂરી છે.સ્વચ્છતા માટે અન્ય મહત્વના આયોજન કેવા હોવા જોઈએ તેની ચર્ચા કરવામાં આવી.આ યોજના અંતર્ગત સ્વછતા મિશનને સહકાર મળે અને સ્વછતા સાથે સુખાકારી વધે તેવા આયોજન કરવા માટે સમિતિમાં ચર્ચા થઇ. આજની બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. ડી. પરમાર, ચેરમેનશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આ

અરવલ્લી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨વિતરણ સમારોહ યોજાયો.

છબી
અરવલ્લી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨ વિતરણ સમારોહ યોજાયો. શિક્ષક કભી સાધારણ નહીં હોતા , પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ .”ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. અરવલ્લીના મોડાસા ખાતે શ્રેષ્ઠ પારિતોષિક -૨૦૨૨ વિતરણ સમારોહ યોજાયો.જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા. અરવલ્લી જિલ્લો શિક્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે ત્યારે આજે ઉત્સાહભેર જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા કલેક્ટરશ્રી  ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે... આજે શિક્ષક દિવસ ઉજવીએ છીએ.આજે ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસના દિવસે હે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એક શિક્ષક કેવી રીતે સમાજ, દેશને કેવી રીતે પ્રકાશ પાડી શકે છે તે તેમને જીવન ઉપરથી પ્રેરણા મળી છે. આપણા જિલ્લાના પણ શ્રેષ્ઠ શિક્ષકોએ કોઈજ ચિંતા કર્યા વિના શિક્ષણને મહત્વ આપ્યું. અને સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપ્યો.બાળકો શિક્ષકનું અનુકરણ કરતા હોય છે. અને જીવનના દરેક પડાવનો હિમ્મતથી સામનો કરવા માટે