અરવલ્લી જિલ્લામાં સરકારની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ.વિધવા સહાય યોજનાથી હર્ષાબેન પંચાલ સ્વતંત્ર રીતે સુખમય જીવન જીવે છે.

અરવલ્લી જિલ્લામાં સરકારની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ.
વિધવા સહાય યોજનાથી હર્ષાબેન પંચાલ સ્વતંત્ર રીતે સુખમય જીવન જીવે છે.
અરવલ્લીના ધનસુરા ગામમાં રાજ્ય સરકારની અનેક યોજનાના લાભ મળ્યા છે. જેમાં હર્ષાબેન પંચાલ નાની ઉંમરમાં વિધવા થયા હતા. આ સમયે તેમને અને તેમના પરિવારને હર્ષાબેન આગળના ભવિષ્યની ખુબ જ ચિંતા હતી. પરંતુ હર્ષાબેનને વિધવા સહાય યોજનાનો લાભ મળ્યો છે અને તેનાથી તે પોતાના દવા અને ઘરના ખર્ચા પુરા કરીને સારી રીતે જીવન વ્યતિત કરી રહ્યા છે. આ લાભ મળવાથી તેમણે સરકારનો આભાર માન્યો છે.
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનથી જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો