પોસ્ટ્સ

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના બાયડમાં ગાયત્રીમંદિર અને સાંજે હમીરપુર ગામ ખાતે પોહચ્યાં .

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના બાયડમાં ગાયત્રીમંદિર  અને સાંજે હમીરપુર  ગામ ખાતે પોહચ્યાં . વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના સવારે બાયડના ગાયત્રીમંદિર  અને સાંજે હમીરપુર  ગામ ખાતે પોહચ્યાં. જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.અનેક યોજનાઓ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા. વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ

દાંતા તાલુકામાં ખનિજ ભુમાફીયાઓને લઈ જવાબદાર અધિકારીઓ બન્યા મૌન*

છબી
*દાંતા તાલુકામાં ખનિજ ભુમાફીયાઓને લઈ જવાબદાર અધિકારીઓ બન્યા મૌન દાંતા તાલુકામાં દિવસની લાખ્ખો રૂપિયા ની ખનિજ ચોરી થતી હોવા છતાં પણ સરકારી બાબુઓ નાં આંખ આડા કાન કેમ કોઈ કાર્યવાહી નથી દાંતા તાલુકામાં ઘણા સમયથી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ભુમાફિયા બેફામ બની સરકારની તિજોરીને દિવસની લાખ્ખો રૂપિયાનો ચુનો લગાવતાં અધિકારીઓ ખાલે દાંતા ખાલે ખીસ્સા ભરવાજ આવતા હોય તેમ લાગી રહ્યું  દાંતા તાલુકામાં ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે તંત્ર જાન ભેદુ બની પોતાની કડકીની કમાણી કરતું હોય તેમ તંત્ર ઘોર નિદ્રામાં રહેલા તંત્રને જગાડવા અનેક વાર મિડિયામાં ખનિજ ચોરીના એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તંત્રના હપ્તા રાજ પાછળ કાર્યવાહી નામે ખાલે નાટક ભજવ્યું છે  આજ દિન સુધીમાં ખાલે નામની કાર્યવાહી કરવામાં આવે ખનિજ માફીયાઓ ઉપર તંત્ર દ્વારા રોજ કાર્યવાહી કરવામાં આવે તો સરકારને દિવસની લાખ્ખો રૂપિયાની આવક થાય તેમ છે ખનિજ માફીયાઓ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય અને તંત્ર પણ કાર્યવાહી કરવામાં નબળુ

યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*

છબી
*યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ* *જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી યાત્રાધામ અંબાજીને રેલ્વે સેવાથી જોડવામાં  આવશેઃકલેકટરશ્રી આનંદ પટેલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટે તારંગા હિલ- અંબાજી- આબુરોડ નવી રેલ્વે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલ્વે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.             યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળ્યા બાદ જમીન સંપાદનની કામગીરી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રેલ્વે, વન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન, પંચાયત અને જી.એમ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મુજબ તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક . આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ,નગરપાલિકાના  પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા. બેઠકમાં જિલ્લાની  વિકાસલક્ષી યોજનાઓ જેવીકે આદર્શ ગ્રામ યોજના,અન્ય  યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી.  15મી ઓગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમને  લઈને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. આવનારા સમયમાં જિલ્લ

જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાશે .

છબી
જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાશે . રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી અરવલ્લી સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ રહેશે. (૧) ૧૫ થી ૨૦ વર્ષ “અ” વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ “બ” વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ યોજાશે. સાહિત્ય વિભાગ (૧)વકતૃત્વ, (૨) નિબંધ, (૩) પાદપૂર્તિ, (૪) ગઝલ-શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬) દોહા છંદ ચોપાઇ, (૭) લોકવાર્તા., કળા વિભાગ  (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્રકલા,  સાંસ્કૃતિક વિભાગ, (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાઘ (૪) ભજન (૫) સમૂહગીત (૬) એકા પાત્રીય અભિનય, આ તમામ સ્પર્ધા ઓનલાઇન થવાની હોય જેથી એન્ટ્રી DVD/Pen Drive થી મોકલવાની રહેશે. (૧) લોકા નૃત્ય (૨) લોક ગીત (૩) એકાંકી(હિન્દી/અંગ્રેજી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (૫) કર્ણાટકી સંગીત (૬) સિતાર (૭) વાંસળી (૮) તબલાં (૯) વીણાં (૧૦) મૃદંગમ (૧૧) હાર્મોનીયમ (હળવું) (

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના બાયડ તાલુકાના ભૂખેલ ગામ ખાતે પોંહચયો હતો.વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતાં.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના બાયડ તાલુકાના  ભૂખેલ ગામ ખાતે પોંહચયો  હતો.વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરી  ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતાં. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના બાયડ તાલુકાના ભૂખેલ ખાતે પોંહચયો હતો. જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.  બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

શ્રીઅંબાજી યાત્રાધામમાં અશાંત ધારો લાગુ કરવા મોટી સંખ્યામાં ભવ્ય રેલીના આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા*.....

છબી
*શ્રીઅંબાજી યાત્રાધામમાં અશાંત ધારો લાગુ કરવા મોટી સંખ્યામાં ભવ્ય રેલીના આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા*..... *શ્રી અંબાજીના વેપારીઓ અને ગ્રામ જનો બંધ પાળી મોટી સંખ્યામાં હિન્દુ ઓનાં હિત માટે  રેલીમાં જોડાયા*  વિધર્મિયો દ્વારા દેશ માં અલગ અલગ જગ્યાએ કરેલી અકર્ત્ય ઘટના થી આખા દેશ માં ગુસ્સો દેખાઈ રયો છે. દેશ માં બનેલી એવી ઘટના ના વિરુદ્ધ માં દેશભર માં આંદોલન અને રેલીયો સાથે આવેદન પત્ર પાઠવા માં આવ્યા હતા. આજે યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યા માં ભગવા રેલી કાઠી અશાંત ધારા ને લાગુ કરવા નું ગ્રામજનોએ સસમર્થન આવ્યું કન્યાલાલ ની હત્યા  ની ઘટના થી આખું દેશ દુઃખી છે. હત્યા ની ઘટના ને અંજામ આપનાર વિધર્મીઓ વિરુદ્ધ દેશભર માં ગુસ્સો દેખાઈ રયો છે. જ્યારે આજે યાત્રાધામ અંબાજી માં વેહલી સવાર થી ગ્રામજનોએ સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર બંદ રાખી મોટી સંખ્યા માં ભગવા રેલી માં જોડાયા. યાત્રાધામ અંબાજી સુરક્ષિત અને પવિત્ર રહે તે માટે અંબાજી વાસીઓ દ્વારા વિશાલ સંખ્યા માં ભગવા રેલી માં જોડાઈ અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા ની માંગ કરી છે.હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા

डब्ल्यूएचओ के अनुसार 2050 तक बहरे लोगों की संख्या 250 करोड़ों के पार...ज्योति बाबा

છબી
डब्ल्यूएचओ के अनुसार 2050 तक बहरे लोगों की संख्या 250 करोड़ों के पार...ज्योति बाबा  क्लाइमेट चेंज के कारण बड़ी आत्महत्या की दर... ज्योति बाबा आज सभ्यता वहशी बन पेड़ों को काट रही है... ज्योति बाबा  कानपुर l पेड़ पौधे व हरियाली के कारण ही पृथ्वी पर जीवन संभव हो पाया है सांस लेने के लिए भी ऑक्सीजन हमें पेड़ों से मिलती है लेकिन आज वहशी सभ्यता पेड़ों को काटकर फेफड़ों में जहर भरने का काम कर रही है उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत ई संगोष्ठी शीर्षक प्रदूषण और महामारीओ जैसी आधुनिक चुनौतियों का एकमात्र हल पौधरोपण पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एंबेस्डर योग गुरु ज्योति बाबा ने कही, ज्योति बाबा ने आगे कहा कि पीपल बरगद पिलखन खेजड़ी पाकर आम अशोक व जामुन आदि भारतीय पेड़ों की किस्में और रोकने के लिए सबसे अच्छी हैं यह हमारी जलवायु के अनुकूल प्रदूषण दूर करने में सक्षम व सेहत के लिए लाभप्रद हैं पौधे ना सिर्फ हमें वृक्ष के रूप में ऑक्सीजन देकर पर्यावरण

અંબાજીમાં મહિલા માયા બુટલેગર દારુની 19 બોટલ સાથે ઝડપાઈઅંબાજી દાંતા ના દેશી વિદેશી દારુના બુટલેગરોની ગાડીઓની નંબર પ્લેટો કેમ રાખવામાં આવતી નથી કાળા કાચ કેમ પોલીસ કાયદાનું ઉલંઘન થતું પોલીસ કેમ રોકતી નથી

છબી
અંબાજીમાં મહિલા માયા બુટલેગર દારુની 19 બોટલ સાથે ઝડપાઈ અંબાજી દાંતા ના દેશી વિદેશી દારુના બુટલેગરોની ગાડીઓની  નંબર પ્લેટો કેમ રાખવામાં આવતી નથી કાળા કાચ કેમ પોલીસ કાયદાનું ઉલંઘન થતું પોલીસ કેમ રોકતી નથી અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અને અંબાજી અરવલ્લીની ગીરીમાળાઓ આવેલું છે અને અંબાજી રાજેસ્થાનને જોડતી બોર્ડર પર આવેલું છે અંબાજીમાં દિવસના લાખ્ખો માય ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી યાત્રાધામમાં દારુ જેવી નશીલા પદાર્થોનું બહું માટેનું એક કેન્દ્ર બન્યું હોય તેમ લાગી રહ્યું છે અંબાજીમાં માયા નામની મહિલા બુટલેગર પોલીસ નાં મળતિયાઓ સાથે મળીને ને રાજસ્થાન થી ગુજરાતમાં વિદેશી દારૂની ઘુસણખોરી કરાવી રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડર પાર કરીને માયા બુટલેગર ગુજરાત પ્રદેશ કરીને આવી તો ગુજરાત બોર્ડર પર ના અધિકારી ક્યાં હતાં કેમ માયા મહિલા બુટલેગર વિદેશી દારુના ધંધા સાથે વરસોથી સંકળાયેલા હોવા છતાં કેમ સરહદ છાપરી પોલીસ ચેક ન કર્યો અંબાજી ભાટવાસ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા નવિન આવેલા પી.આઈ.ધવલ પટેલ ના આશીર્વાદ છે કે શું કેમ નવિન આવેલા પી.આઈ. કેમ કોઈ કાર્યવાહી કરતાં ન

લુવાણા કળશ ની પાવનધરા મા અને લુવાણા ગામના વતની ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા ભાઈશ્રી નરસી એચ દવે ઘરે રામદેવપીરના ભગત અને કચ્છ માધુપુરા ગામના વતની અને સેવા નામનો અને ધર્મના નામનો ભેખ ધારણ કરીને દ્વારકા થી કોણી પર ચાલતા રામદેવપીર ની જન્મભુમી હુડુ કાશ્મીર જઈ રહ્યા છે

છબી
લુવાણા કળશ ની પાવનધરા મા અને  લુવાણા ગામના વતની ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા ભાઈશ્રી નરસી એચ દવે ઘરે રામદેવપીરના ભગત અને કચ્છ માધુપુરા ગામના વતની અને સેવા નામનો અને ધર્મના નામનો  ભેખ ધારણ કરીને દ્વારકા થી કોણી પર ચાલતા રામદેવપીર ની જન્મભુમી હુડુ કાશ્મીર જઈ રહ્યા છે એવા શ્રી રામદેવપીર ના ભગત શ્રી ત્રિવેદી મુદુલ ભાઈ ગુલાબરાય ઉમર 60 વર્ષ આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે લુવાણા કળશ ના વતની એવા નરસી એચ દવે ના ઘરે વાજતે ગાજતે સામૈયા સંગાથે અને શાસ્ત્ર અનુસાર મંત્ર ઘોષ સાથે રામદેવપીરના ભગત શ્રી મુદુલ ભાઈ ત્રિવેદી  દવે નરસી એચ દવે ના પરિવાર દ્વારા અને ભૂદેવો દ્વારા ભૂદેવ ના આંગણે રામદેવપીરના ભગત નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુજીના પગલા ના પૂજન કરી ગુરુજીએ પગલાં કર્યા હતા નરસી એચ ના ઘરે અને રાત્રે ભવ્ય ભજન સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તેમની સાથે તમામ રામદેવપીરના ભક્તો નો પણ સ્વાગત કરવામાં આવ્યું અને છેલ્લા ૨૬ વર્ષથી રામદેવપીર પગપાળા યાત્રા જઈ ચૂક્યા છે અને પાછલા બે વર્ષથી કોણી પર ચાલતા જાય છે તો તેમનો માન-સન્માન સાથે ગુરુપૂર્ણિમાના પાવન દિવ

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના મેઘરજ તાલુકાના ઈસરી ગામ ખાતે પોંહચયો હતો.વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતાં.વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના મેઘરજ તાલુકાના ઈસરી  ગામ  ખાતે પોંહચયો  હતો.વિકાસ યાત્રાના રથનું સ્વાગત કરી  ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતાં. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના મેઘરજ  તાલુકાના ઈસરી ખાતે પોંહચયો હતો. જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ .

છબી
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં  કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ . વધુ વરસાદની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવાની પૂર્વતૈયારીમાં જિલ્લા તંત્ર એલર્ટ. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના હોવાથી વધુ વરસાદની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવાની પૂર્વતૈયારીના ભાગરૂપે  અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી અને જરૂરી  સૂચનો આપવામાં આવ્યા. જિલ્લામાં તમામ તાલુકાઓમાં કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ભરાય તો તેના તાત્કાલિક  નિકાલ માટેની પૂરી તકેદારી રાખવી,જિલ્લામાં ટેન્ટ અથવા ઝૂંપડા બાંધીને રહેતા લોકો માટે સાવચેતી અને બચાવના  જરૂરી પગલાં ભરવા, વધુ વરસાદની પરિસ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો અગાઉથી આવા આશ્રયસ્થાનોની ચકાસણી કરી જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ હોવાની મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સ્થળ મુલાકાત કરી ખાતરી  કરવી. તકેદારીના ભાગરૂપે લોકો સુધી સાચી માહિતી પોહંચે  અને કોઈજ ભ

ચોમાસુ-૨૦૨૨*રાજ્યમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું : તાપી, નવસારી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાઓ હજુ રેડ એલર્ટ પર : આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી*

છબી
ચોમાસુ-૨૦૨૨ *રાજ્યમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું : તાપી, નવસારી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાઓ હજુ રેડ એલર્ટ પર : આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી* .... *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થઈ રહ્યું છે પરિસ્થિતિનું સતત મોનિટરિંગ : વહીવટી તંત્રને સતત રહેવા સૂચનાઓ* .... *રાજ્યનું વહીવટી તંત્ર સુસજજ : નાગરિકોને પણ સવિશેષ કાળજી રાખવા અનુરોધ કરતા મંત્રીશ્રી રસ્તા પરથી વહેતા પાણીના વહેણ ઓળંગવાનો પ્રયાસ ન કરવા મુખ્યમંત્રીશ્રીની નાગરિકોને અપીલ  *રેડ એલર્ટ પર રહેલા ૮ જિલ્લા પૈકી ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને રેડ એલર્ટ ઝોનમાંથી હટાવાયા*  *વહીવટી તંત્ર નાગરિકોની જાનમાલની સલામતી માટે સતત કાળજી લઈ રહ્યું છે, નાગરિકો પણ વિશેષ કાળજી રાખે*  *અત્યાર સુધી ૬૯ માનવ મૃત્યુ : એક પણ મૃત્યુ વહીવટી તંત્રની નિષ્કાળજીને લીધે થયું નથી*  *રાજ્યમાં ૨૭,૮૯૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા : ૫૧૧ નાગરિકોને રેસ્ક્યુ કરીને બચાવાયા*  *નર્મદામાં ૨૧ વ્યક્તિઓના જીવ બચાવવા કરાયેલી રેસ્ક્યુ કામગીરી માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની ટીમોને અભિનંદન* 

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ અરવલ્લીના ભિલોડાના કુશકી ગામ ખાતે પહોંચી હતી. વિકાસ યાત્રાના રથનું સ્વાગતકરી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા.

છબી
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો  રથ અરવલ્લીના ભિલોડાના કુશકી ગામ  ખાતે પહોંચી હતી.   વિકાસ યાત્રાના રથનું સ્વાગતકરી  ઉત્સાહભેર આવકારવામાં આવ્યા. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ અરવલ્લીના ભિલોડા તાલુકાના કુશકી ખાતે પોહચ્યાં હતાં.જ્યાં વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો  કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના,અન્ય યોજનાનો નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરવામાં કરશે.ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુ

અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી.15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ

છબી
અરવલ્લી જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી. 15 મી ઓગસ્ટ 2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ અરવલ્લીની ગિરિમાળામાં વસેલા જિલ્લા અરવલ્લીમાં ગુજરાત ઉજવશે સ્વતંત્ર પર્વ. સાબરકાંઠા જિલ્લામાંથી 15મી ઓગષ્ટ 2013 ના રોજ અલગ બન્યા બાદ અરવલ્લી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. સતત વિકાસ કરતું રાજ્ય ગુજરાત આ વર્ષે ખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે. જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્

લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી)

છબી
લાચાર પિતા બે સાક્ષી, તલાટી, મહારાજ સામે કલમ 468 નોધાવવા પોલીસમથકના પગથિયા ઘસી રહ્યા છે (ટોપી) દાંતા પીએસઆઇના જવાબ ફરિયાદ નહીં લવુ તમારે પાલનપુર ગાંધીનગર સુધી ફુટવુ હોય ત્યાં ફુટી જજો  લાચાર પીતાનુ નિવેદન  દાંતાપંથકની પરિણિત યુવતીને ઉઠાવી જઇ ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી પ્રેમ લગ્ન કરાવી દીધા હોવાના આક્ષેપ પુત્રી અને ભગાડી જનારા શખ્સ સામે પોલીસે એફ. આઇ. આર. નોંધી, ખોટું સોગંધનામું કરનારા સામે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત દાંતા તાલુકાના નાગેલ ગામની પરિણીત યુવતીને બાજુના જગતાપુરાનો સગીર અપહરણ કરી ગયો હતો. જે પછી ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી સગીરના પ્રેમલગ્ન કરાવી દીધા હતા. આ અંગે યુવતીના પિતાએ અપહરણકર્તા શખ્સ અને પોતાની પુત્રી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, લગ્ન કરાવવામાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી અને લગ્ન કરાવનારા મહારાજ સામે કલમ 468 મુજબ ગૂનો નોંધવવા ગૃહસ્થ દાંતા પોલીસ મથકના પગથિયા ઘસી રહ્યા છે. આ અંગે તેમણે જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.