દાંતા તાલુકામાં ખનિજ ભુમાફીયાઓને લઈ જવાબદાર અધિકારીઓ બન્યા મૌન*

*દાંતા તાલુકામાં ખનિજ ભુમાફીયાઓને લઈ જવાબદાર અધિકારીઓ બન્યા મૌન
દાંતા તાલુકામાં દિવસની લાખ્ખો રૂપિયા ની ખનિજ ચોરી થતી હોવા છતાં પણ સરકારી બાબુઓ નાં આંખ આડા કાન કેમ કોઈ કાર્યવાહી નથી
દાંતા તાલુકામાં ઘણા સમયથી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં મોટા પ્રમાણમાં ભુમાફિયા બેફામ બની સરકારની તિજોરીને દિવસની લાખ્ખો રૂપિયાનો ચુનો લગાવતાં અધિકારીઓ ખાલે દાંતા ખાલે ખીસ્સા ભરવાજ આવતા હોય તેમ લાગી રહ્યું  દાંતા તાલુકામાં ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે તંત્ર જાન ભેદુ બની પોતાની કડકીની કમાણી કરતું હોય તેમ તંત્ર ઘોર નિદ્રામાં રહેલા તંત્રને જગાડવા અનેક વાર મિડિયામાં ખનિજ ચોરીના એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તંત્રના હપ્તા રાજ પાછળ કાર્યવાહી નામે ખાલે નાટક ભજવ્યું છે  આજ દિન સુધીમાં ખાલે નામની કાર્યવાહી કરવામાં આવે ખનિજ માફીયાઓ ઉપર તંત્ર દ્વારા રોજ કાર્યવાહી કરવામાં આવે તો સરકારને દિવસની લાખ્ખો રૂપિયાની આવક થાય તેમ છે ખનિજ માફીયાઓ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય અને તંત્ર પણ કાર્યવાહી કરવામાં નબળું પડતું હોય તેવી લોક મુખે ચર્ચાઓ થવા લાગી રહી છે હવે તંત્ર દ્વારા હપ્તા રાજ ચાલતું રહેશે કે પછી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરતા રહશે તે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે  મિડિયા દ્વારા અનેક કિસ્સાઓ ખનિજ ચોરીના પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી

ખનિજ ચોરીનું સ્થળ ગામ

1///ગંગવા નદિ. 2///રતનપુર નદિ 3//બળવંતપુર 4//વેલવાડા નદિ 5//અભાપુરા નદિ 6///દાવડાપુર નદિ


દાંતા તાલુકાના આ ગામોમાં થાય છે ખનિજ માફીયાઓ દ્વારા લાખ્ખો રૂપિયાની ચોરી તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ મોન રહી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ખાલે નામની કાર્યવાહી કરવામાં આવે શું હવે તંત્ર દ્વારા ભુમાફિયાઓ ઉપર કોઈ કાર્યવાહી કરશે ખરાં કે પછી જો ચલતા હૈ વો ચલને એવું થઈને ઉભું રહેશે તે જોવાનું રહ્યું

*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.