શ્રીઅંબાજી યાત્રાધામમાં અશાંત ધારો લાગુ કરવા મોટી સંખ્યામાં ભવ્ય રેલીના આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા*.....

*શ્રીઅંબાજી યાત્રાધામમાં અશાંત ધારો લાગુ કરવા મોટી સંખ્યામાં ભવ્ય રેલીના આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા*.....

*શ્રી અંબાજીના વેપારીઓ અને ગ્રામ જનો બંધ પાળી મોટી સંખ્યામાં હિન્દુ ઓનાં હિત માટે  રેલીમાં જોડાયા*

 વિધર્મિયો દ્વારા દેશ માં અલગ અલગ જગ્યાએ કરેલી અકર્ત્ય ઘટના થી આખા દેશ માં ગુસ્સો દેખાઈ રયો છે. દેશ માં બનેલી એવી ઘટના ના વિરુદ્ધ માં દેશભર માં આંદોલન અને રેલીયો સાથે આવેદન પત્ર પાઠવા માં આવ્યા હતા. આજે યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યા માં ભગવા રેલી કાઠી અશાંત ધારા ને લાગુ કરવા નું ગ્રામજનોએ સસમર્થન આવ્યું કન્યાલાલ ની હત્યા  ની ઘટના થી આખું દેશ દુઃખી છે. હત્યા ની ઘટના ને અંજામ આપનાર વિધર્મીઓ વિરુદ્ધ દેશભર માં ગુસ્સો દેખાઈ રયો છે. જ્યારે આજે યાત્રાધામ અંબાજી માં વેહલી સવાર થી ગ્રામજનોએ સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર બંદ રાખી મોટી સંખ્યા માં ભગવા રેલી માં જોડાયા. યાત્રાધામ અંબાજી સુરક્ષિત અને પવિત્ર રહે તે માટે અંબાજી વાસીઓ દ્વારા વિશાલ સંખ્યા માં ભગવા રેલી માં જોડાઈ અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા ની માંગ કરી છે.હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી માં ભગવા રેલી નું આયોજન કરવા માં આવ્યું જેમાં ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંદ રાખી ભગવા રેલી માં જોડાઈ અશાંત ધારા નું સમર્થન કર્યું છે. 
યાત્રાધામ અંબાજી માં વિધર્મીઓ ની સંખ્યા વધતા હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા આજે ભગવા રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં અંબાજી ના બહેનો અને ભાઈઓ જોડાયા હતા અને અંબાજી માં જલ્દીથી અશાંત ધારો લાગુ કરવા ની માંગણી કરી છે. હિન્દૂ હિત રક્ષા અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા માટે બનાસકાંઠા કલેક્ટર અને મુખ્યમંત્રી ને આવેદન પત્ર પણ આપશે. એક પોસ્ટકાર્ડ માં અંબા ના નામ સાથે એક લાખ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રી ને આપવા અને અંબાજી માં જલ્દી થી અશાંત ધારો લાગુ કરવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ આપવા જઈ રહી છે.


*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું