અંબાજીમાં મહિલા માયા બુટલેગર દારુની 19 બોટલ સાથે ઝડપાઈઅંબાજી દાંતા ના દેશી વિદેશી દારુના બુટલેગરોની ગાડીઓની નંબર પ્લેટો કેમ રાખવામાં આવતી નથી કાળા કાચ કેમ પોલીસ કાયદાનું ઉલંઘન થતું પોલીસ કેમ રોકતી નથી
અંબાજીમાં મહિલા માયા બુટલેગર દારુની 19 બોટલ સાથે ઝડપાઈ
અંબાજી દાંતા ના દેશી વિદેશી દારુના બુટલેગરોની ગાડીઓની નંબર પ્લેટો કેમ રાખવામાં આવતી નથી કાળા કાચ કેમ પોલીસ કાયદાનું ઉલંઘન થતું પોલીસ કેમ રોકતી નથી
અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અને અંબાજી અરવલ્લીની ગીરીમાળાઓ આવેલું છે અને અંબાજી રાજેસ્થાનને જોડતી બોર્ડર પર આવેલું છે અંબાજીમાં દિવસના લાખ્ખો માય ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી યાત્રાધામમાં દારુ જેવી નશીલા પદાર્થોનું બહું માટેનું એક કેન્દ્ર બન્યું હોય તેમ લાગી રહ્યું છે અંબાજીમાં માયા નામની મહિલા બુટલેગર પોલીસ નાં મળતિયાઓ સાથે મળીને ને રાજસ્થાન થી ગુજરાતમાં વિદેશી દારૂની ઘુસણખોરી કરાવી રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડર પાર કરીને માયા બુટલેગર ગુજરાત પ્રદેશ કરીને આવી તો ગુજરાત બોર્ડર પર ના અધિકારી ક્યાં હતાં કેમ માયા મહિલા બુટલેગર વિદેશી દારુના ધંધા સાથે વરસોથી સંકળાયેલા હોવા છતાં કેમ સરહદ છાપરી પોલીસ ચેક ન કર્યો અંબાજી ભાટવાસ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા નવિન આવેલા પી.આઈ.ધવલ પટેલ ના આશીર્વાદ છે કે શું કેમ નવિન આવેલા પી.આઈ. કેમ કોઈ કાર્યવાહી કરતાં નથી શું કોઈ મોટું સેટિંગ હશે કે શું બીજી બાજુ.બીપીન ઠાકોર ઉર્ફે ટીનીયા ઉપર વારંવાર વિદેશી દારુના કેસ કરવામાં આવે તો કેમ એને પાસા હેઠળ ધકેલવા આવતો નથ અને આજ પણ બિન્દાસ વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો છે અને ચોક્કસ પણે વાત કરવામાં આવે અંબાજીના માથાં ભારે બુટલેગરો નવી નવી ગાડીઓ લાવે ત્યારે બુટલેગરોની ગાડીઓ બેલ્ક કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ અંબાજી દાંતા પોલીસને કેમ નથી દેખાતા ગુજરાત રાજ્ય ના પોલીસ કમિશ્નર જ્યારે નવાં નવાં કાયદા લાવે છે પણ દાંતા અંબાજીમાં પાલન કેમ પોલીસ દ્વારા કરાવવામાં આવતું નથી શું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ગુજરાત રાજ્ય ના પોલીસ કમિશ્નર માથાં ભારે બુટલેગરો ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવત અંબાજીમાં ચાલતા દેશી વિદેશી દારુના બુટલેગરો ઉપર હવે પોલીસ વડા કોઈ કાર્યવાહી કરાવશે ખરાં તે જોવાનું રહ્યું
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com