પોસ્ટ્સ

આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.

છબી
આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે. જ્યારે ભાવનગર જિલ્લાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ.તેમજ ડો.ધીરુભાઈ શિયાળ સહિત પરિવારના સભ્યો તેમના નિવાસસ્થાને વહેલી સવારે યોગના વિવિધ પ્રાણાયામો.કરવામાં આવેલ.  ડૉ. ધીરુભાઈ શિયાળ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે અમારો પરિવાર નિત્યક્રમ મુજબ વહેલી સવારે યોગ સહિત રનિંગ.કસરતો કરતાં હોઈએ છીએ  તેવું જણાવેલ ...સિહોર.. ..રિપોર્ટર.. હરીશ પવાર .મો.9327642820

ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...जून 20, 2020ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ...

છબી
ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ... जून 20, 2020 ડીસા માં આમ આદમી પાર્ટી દ્વારા શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ... ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા ના ડીસામાં આક્રોશ પ્રદશન... ડીસાના સાઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ તેમજ ડીસા શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીન દેશ નો કરાયો વિરોધ... ચીનની નાલાયક હરકતથી ભારતના શહીદ થયેલા સૈનિકોને બે મિનિટ મૌન આપી શ્રદધાંજલિ આપી... ચીન વિરુદ્ધ સૂત્રોચાર બોલી આક્રોશ પ્રદશન વક્ત કર્યું... તે બાદ ચીન ના રાષ્ટ્પતિ જિમ્પિંગ નું પૂતળા દહન કરાયું હતું... Prime Hindustan news शेयर करें टिप्पणियां

પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા પત્રકારોને એટલા માટે હેરાન કરવામાં આવે છે

છબી
પત્રકાર એકતા સંગઠન અને તેના પ્રદેશ પ્રમુખને બદનામ કરવા અને પુરાવા વગર અમુક પત્રકારોને બોટાદમાં દલાલ પત્રકારો દ્વારા ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પોતાની જાતને પત્રકાર  કહેતો અને નામ લખવાની હિંમત પણ નહીં ધરાવતો આ દલાલને ખબર નથી કે તે પણ આવી આંટીઘૂંટીમાં ફસાયો હતો ત્યારે પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખના પગ પકડી લીધા હતા કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં તોડ કર્યો છે પણ મને બચાવો... છતાં આ એસાન ભૂલેલા ગદ્દાર દ્વારા આજે કોઈ પણ જાત ની ખબર ન પડતી હોય બોટાદમાં પ્રમુખ રાજુભાઈ એ બે-ચાર દલાલ પત્રકારોના કારણે ઘણા સમયથી રાજીનામું આપી દીધું છે અને કોઈપણ પત્રકાર હોય ખોટું કૃત્ય કરતાં પકડાય અને પુરાવા હોય તેવા પત્રકારને પત્રકાર એકતા સંગઠન ક્યારેય સહકાર આપતુ નથી તે ખોટી પોસ્ટ વાઇરલ કરનારને પણ ખબર છે અને બોટાદમાં બે-ચાર પત્રકારો દારૂ-જુગારના અડ્ડાઓ ચાલુ કરાવી અને ત્યાંથી હપ્તાઓ ઉઘરાવે છે અને અમુકમાં ભાગીદારી પણ રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આવા પત્રકારો જ બોટાદમાં એક પણ પત્રકારના સંગઠન ચાલવા દેતા નથી અને પોલીસની દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો ની દલાલી કરે છે અને સાચા

આજ રોજ વડગામ ખાતે શ્રી રાજપૂત કરણી સેના વડગામ દ્વારા વડગામ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી અને એમની ટીમ ભુપતસિંહ રાજપૂત, સામંતસિંહ સોલંકી,નાથુસિંહ સોલંકી, ધવલસિંહ રાજપૂત દ્વારા કોરોના મહામારીમાં 45 દિવસ ભૂખ્યા ને ભોજન પીસરી જે સેવા કરવામાં આવી તે બદલ સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું.

છબી
પ્રેસ નોટ આજ રોજ વડગામ ખાતે શ્રી રાજપૂત કરણી સેના વડગામ દ્વારા વડગામ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી અને એમની ટીમ ભુપતસિંહ રાજપૂત, સામંતસિંહ સોલંકી,નાથુસિંહ સોલંકી, ધવલસિંહ રાજપૂત દ્વારા કોરોના મહામારીમાં 45 દિવસ ભૂખ્યા ને ભોજન પીસરી જે સેવા કરવામાં આવી તે બદલ સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ સચિવ શ્રી સુરપાલસિંહ બારડ, રાજેન્દ્રસિંહ બારડ, વડગામ તાલુકા અધ્યક્ષ શ્રી અશ્વિનસિંહ રાઠોડ, ઉપાધ્યક્ષ શ્રી હંસરાજસિંહ દેવડા, વિજયસિંહ સોલંકી અને વસંતસિંહ રાઠોડ હાજર રહ્યા 

પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે

છબી
....... બ્રેકિંગ ન્યુઝ ....... પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે જેથી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.નગરપાલિકા દવારા દર વર્ષે આ ગટરો ની સફાઈ કર વામાં આવે છે.પરંતુ આ વર્ષે હજી શુધી આ ગટરો ની સફાઈ કરવામાં નથી આવી જેથી ગટરો ચોકપ થઈ ગઈ છે. અને ગટરો નું ગન્ધુ પાણી રોડ પર રેલાઈ રહયું છે .જેથી તેની દુર્ગન્ધ એટલી હદે મારી રહી છે.કે ત્યાંથી  રાહદારીઓ તેમજ વાહન ચાલોકો ને પસાર મુશ્કેલ બની ગયું છે .જેથી નગરપાલિકા દવારા આ ગટરો ની જલ્દી થી  સાફાઈ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો ની માંગ છે.

વેવાઇ અને વેવાણની લીમડાના ઝાડ પર ગળેફાસો ખાધેલી હાલતમા લાશ મળતા ચકચાર

છબી
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની થેરાસણા ગામની ચોકાવનારી ઘટના  વેવાઇ અને વેવાણની લીમડાના ઝાડ પર ગળેફાસો ખાધેલી હાલતમા લાશ મળતા ચકચાર  ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામની સીમમાંથી લીમડાના ઝાડ પર લટકેલી હાલતમા લાશ મળી ત્રણ  દિવસ પહેલા વેવાઇ વેવાણ થયા હતા ફરાર  બન્ને મ્રૂતદેહોને પી.એમ અર્થે ખેડબ્રહ્મા સિવિલ મા ખસેડવામાં આવ્યા  ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી

દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ

છબી
*દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ* વાત કરવામાં આવે તો દાંતા તાલુકા માં આંબા ઘાટ પર ધરોઈ ની પાઇપ લાઇનો માંથી પાણીના એરવાલ માંથી હજારો લીટર વહેતું પાણી જોવા મળ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો હતો વધુમાં જણાવવાનું કે આ પાઇપની લાઇનમેન ને પાલનપુર જતી હોય અવારનવાર પાણીના વાલ માંથી હજારો લીટર પાણી વહી જતું હોય છે તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટો પાણી નો વેડફાટ થયો હતો અને આવા તો કંઇક લીકેજ થતાં જોવા મળતા હોય છે તંત્ર ખાલી ખોટો દિલાસો આપતી હોય તેવું એક ચર્ચાનો વિષય બન્યો હતો દાંતા તાલુકામાં અગાઉ પણ પાણીની સમસ્યા માટે દરેક પેપરોની દ્વારા પ્રસિદ્ધ થયું હતું પણ હજુ સુધી ત્યાં તો પાણી આવી જ નથી અને હજારો લીટર આ એરવાલ માંથી વેડફાતું જોવા માં આવ્યૂ હતુ અને અમુક ગામડા માં તો ખેતરો માં પણ પાણી ધુશીજતા હોય છે પણ તંત્ર ને જાણ કરતા તંત્ર આળશ ના કારણે ગરીબો ને નુકસાન થતુ હોય તેવૂજ આંબાધાટ હાઈવે ની બાજુ માં જતા રોડ પરની બાજુ ના દ્રસ્યો પાણીના વેડફાટ જોવા માં આવ્યા હતા લોકો મુખે સાંભળવા મ ળ્યુ હતુ કે આ ગણાય સમય થી

શિહોરી પોલીસનો સપાટો દેશી દારૂ અને દારૂ ની ભઠ્ઠી રાનેર ગામેથી ઝડપી પાડી કાંકરેજ ના રાનેર મુકામે

છબી
શિહોરી પોલીસનો સપાટો દેશી દારૂ અને દારૂ ની ભઠ્ઠી રાનેર ગામેથી ઝડપી પાડી  કાંકરેજ ના રાનેર મુકામે          શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ  તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ નાઓની પ્રોહી /જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટેની કડક અમલવારી કરવા સુચના હોઇ તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે આધારે એસ.વી.આહીર પો.સબ.ઇન્સ. શિહોરીનાઓ  બાતમી હકીકત મળેલ કે રાનેર ગામની સીમમાં ધનસિંગ નારણસિંગ જાતે.જાદવ તથા ભરતજી ફુલાજી જાતે.જાદવ બંન્ને રહે.રાંનેર તા.કાંકરેજવાળા તથા હમીરસિહ ચંદુજી ઠાકોર રહે.અઘાર તા.સરસ્વતિ જી.પાટણવાળાઓ  ધનસીંગ નારણસીંગ જાવદના કબજા ભોગવટાના ખેતરમાં એકબીજાના મેળાપીપણાથી દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે. સદરે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હકીકતવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરતા સદરે  જમીન ઉપરથી બલ્યુ કલરના પીપડા દેશીદા

દાંતીવાડા તાલુકાના સાતસણ ગામ માં કાળીબેન ભારમલ ભાઈ બુબકીયા મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે સાતસણ ગામ ના મુખ્ય માર્ગ પાંથાવાડા તરફ જવાના રસ્તા પર છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલ અને જર્જરિત નાળુ ક્યારે મરામત થશે તેવી ગામ લોકોની માંગ છે પરંતુ આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ બની બેઠેલા નિ શાન તંત્ર ઠેકાણે લાવશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે કે પછી મેરી બી ચૂપ ઓર તેરી ભી ચૂપ..

છબી
દાંતીવાડા.. સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન.. કોરોના કહેર વચ્ચે સાતસણ ગ્રામ પંચાયત માં આવેલ નાગરિકો માસ્ક પહેરતા નથી..  દાંતીવાડા તાલુકા મા આવેલું   સાતસણ ગામ મા બસ સ્ટેન્ડથી આશરે ૫૦૦ મીટરના અંતરે વાહળો આવેલ છે જેના પર કરેલ નાળુ 2017 માં આવેલ પૂર હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલી હાલતમાં પડેલ છે જેના અનુસંધાને આજે અમારા સંવાદદાતા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયતમાં તલાટી હાજર હતા તેઓએ કાળીબેન ભારમલ ભાઈ બુબકિયા સરપંચ  ને ફોન કરીને બોલાવતા મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયત માં આવ્યા અને અમારા સંવાદદાતાએ સરપંચ વિશે પૂછતા તેઓએ કહેલ કે હું જ સરપંચ શું અમારા સંવાદદાતાએ છેલ્લા ત્રણ વર્ષથી તુટેલા નાળા વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે અમારે કશું કરવું નથી અને અમારે કાંઈ જવાબ આપવો નથી તમારે જે કરવું હોય તે કરો અમારે ગામનો વિકાસ કરવો નથી અને તમારા જેવા કેટલાય પત્રકારો આવે છે.. આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ નો પાવર લઈને અમારા સંવાદદાતા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.અને કોરોના ના કહેર વચ્

સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન..

છબી
દાંતીવાડા.. સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન.. કોરોના કહેર વચ્ચે સાતસણ ગ્રામ પંચાયત માં આવેલ નાગરિકો માસ્ક પહેરતા નથી..  દાંતીવાડા તાલુકા મા આવેલું   સાતસણ ગામ મા બસ સ્ટેન્ડથી આશરે ૫૦૦ મીટરના અંતરે વાહળો આવેલ છે જેના પર કરેલ નાળુ 2017 માં આવેલ પૂર હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલી હાલતમાં પડેલ છે જેના અનુસંધાને આજે અમારા સંવાદદાતા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયતમાં તલાટી હાજર હતા તેઓએ કાળીબેન ભારમલ ભાઈ બુબકિયા સરપંચ  ને ફોન કરીને બોલાવતા મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયત માં આવ્યા અને અમારા સંવાદદાતાએ સરપંચ વિશે પૂછતા તેઓએ કહેલ કે હું જ સરપંચ શું અમારા સંવાદદાતાએ છેલ્લા ત્રણ વર્ષથી તુટેલા નાળા વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે અમારે કશું કરવું નથી અને અમારે કાંઈ જવાબ આપવો નથી તમારે જે કરવું હોય તે કરો અમારે ગામનો વિકાસ કરવો નથી અને તમારા જેવા કેટલાય પત્રકારો આવે છે.. આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ નો પાવર લઈને અમારા સંવાદદાતા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.અને કોરોન

ભર ઊનાળે ચોમાસું માહોલ સર્જાયો ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની થી ખેડૂતો પાયમાલ બન્યા

છબી
બ્રેકિંગ બનાસકાંઠા   ના લાખણી સહીત તમામતાલુકા માં જોરદાર પવન  સાથે કમોસમી વરસાદ ખાબક્યો*   ભર ઊનાળે ચોમાસું માહોલ સર્જાયો  ખેડૂતોના ઉભા પાકને  મોટા પ્રમાણમાં નુકસાની થી ખેડૂતો પાયમાલ બન્યા ઉનાળુ બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થી ખેડૂતો દયનીય હાલતમાં મૂકાયા બાજરીની  કાપણીની સિઝનમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવતા તૈયાર પાક પાણીમાં ધોવાયો પશુઓ માટે પણ ઘાસચારાની તંગી સર્જાય  તેવા સંકેતો અનેક જગ્યાએ નાના મોટા વૃક્ષ ધરાશાયી થયા વૃક્ષો ધરાશાયી થવાથી અવરજવરના રસ્તાઓ પણ બંધ થયા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાણા અનેક જગ્યાએ પશુઓના શેડ ભારે પવનથી ઉડી જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો   અહેવાલ:- વેલાભાઈ પરમાર બનાસકાંઠા બ્યુરો