ભર ઊનાળે ચોમાસું માહોલ સર્જાયો ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની થી ખેડૂતો પાયમાલ બન્યા

બ્રેકિંગ બનાસકાંઠા
  ના લાખણી સહીત તમામતાલુકા માં જોરદાર પવન  સાથે કમોસમી વરસાદ ખાબક્યો*  

ભર ઊનાળે ચોમાસું માહોલ સર્જાયો  ખેડૂતોના ઉભા પાકને  મોટા પ્રમાણમાં નુકસાની થી ખેડૂતો પાયમાલ બન્યા
ઉનાળુ બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થી ખેડૂતો દયનીય હાલતમાં મૂકાયા બાજરીની  કાપણીની સિઝનમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવતા તૈયાર પાક પાણીમાં ધોવાયો પશુઓ માટે પણ ઘાસચારાની તંગી સર્જાય  તેવા સંકેતો અનેક જગ્યાએ નાના મોટા વૃક્ષ ધરાશાયી થયા વૃક્ષો ધરાશાયી થવાથી અવરજવરના રસ્તાઓ પણ બંધ થયા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાણા અનેક જગ્યાએ પશુઓના શેડ ભારે પવનથી ઉડી જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો  

અહેવાલ:-
વેલાભાઈ પરમાર બનાસકાંઠા બ્યુરો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.