શિહોરી પોલીસનો સપાટો દેશી દારૂ અને દારૂ ની ભઠ્ઠી રાનેર ગામેથી ઝડપી પાડી કાંકરેજ ના રાનેર મુકામે

શિહોરી પોલીસનો સપાટો દેશી દારૂ અને દારૂ ની ભઠ્ઠી રાનેર ગામેથી ઝડપી પાડી 

કાંકરેજ ના રાનેર મુકામે          શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ  તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ નાઓની પ્રોહી /જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટેની કડક અમલવારી કરવા સુચના હોઇ તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે આધારે એસ.વી.આહીર પો.સબ.ઇન્સ. શિહોરીનાઓ  બાતમી હકીકત મળેલ કે રાનેર ગામની સીમમાં ધનસિંગ નારણસિંગ જાતે.જાદવ તથા ભરતજી ફુલાજી જાતે.જાદવ બંન્ને રહે.રાંનેર તા.કાંકરેજવાળા તથા હમીરસિહ ચંદુજી ઠાકોર રહે.અઘાર તા.સરસ્વતિ જી.પાટણવાળાઓ  ધનસીંગ નારણસીંગ જાવદના કબજા ભોગવટાના ખેતરમાં એકબીજાના મેળાપીપણાથી દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે. સદરે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હકીકતવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરતા સદરે  જમીન ઉપરથી બલ્યુ કલરના પીપડા દેશીદારૂ કુલ રૂ.૨૩૭૫૦/-નો ગે.કા અને વગર પાસ પરમીટનો મુદામાલ રાખી પોલીસ રેઇડ દરમ્યાન ધનસીંગ નારણસિંગ જાતે.જાદવ હાજર મળી આવેલ તેમજ બીજા બે ઇસમો હાજર મળી આવેલ ન હોઇ તમામ ઇસમો  વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે....

અહેવાલ:-વેલાભાઈ પરમાર 
કાંકરેજ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો