દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ

*દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ*
વાત કરવામાં આવે તો દાંતા તાલુકા માં આંબા ઘાટ પર ધરોઈ ની પાઇપ લાઇનો માંથી પાણીના એરવાલ માંથી હજારો લીટર વહેતું પાણી જોવા મળ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો હતો વધુમાં જણાવવાનું કે આ પાઇપની લાઇનમેન ને પાલનપુર જતી હોય અવારનવાર પાણીના વાલ માંથી હજારો લીટર પાણી વહી જતું હોય છે તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટો પાણી નો વેડફાટ થયો હતો અને આવા તો કંઇક લીકેજ થતાં જોવા મળતા હોય છે તંત્ર ખાલી ખોટો દિલાસો આપતી હોય તેવું એક ચર્ચાનો વિષય બન્યો હતો દાંતા તાલુકામાં અગાઉ પણ પાણીની સમસ્યા માટે દરેક પેપરોની દ્વારા પ્રસિદ્ધ થયું હતું પણ હજુ સુધી ત્યાં તો પાણી આવી જ નથી અને હજારો લીટર આ એરવાલ માંથી વેડફાતું જોવા માં આવ્યૂ હતુ અને અમુક ગામડા માં તો ખેતરો માં પણ પાણી ધુશીજતા હોય છે પણ તંત્ર ને જાણ કરતા તંત્ર આળશ ના કારણે ગરીબો ને નુકસાન થતુ હોય તેવૂજ આંબાધાટ હાઈવે ની બાજુ માં જતા રોડ પરની બાજુ ના દ્રસ્યો પાણીના વેડફાટ જોવા માં આવ્યા હતા લોકો મુખે સાંભળવા મળ્યુ હતુ કે આ ગણાય સમય થી લીકેજ છે તંત્ર ઠિગડા મારી જતી રહે છે વાલ બદલતા નથી લોકો ને ખોટો દિલાસો આપે છે મોટી પાઈપ લાઈન કામ માટે ની મંજુરી માટે આગળ થી ઓડર આવવાના છે તેવા પોકળ વાયદા ઓ આપી રહિને મોકલી દે છે અને પાણી નો નીકાલ થતોજ નથી સુ તંત્ર નીદ માંથી જાગશે ખરી શૂ આ એરવાલ ની સમસ્યા દુર થશે ખરી શૂ ગરીબો સુધી પાણી પહોચશે ખરા તેવૂ લોકો ના મુખે દ્રારા સાંમળવા મળ્યુ હતુ

અહેવાલ ભરતભાઈ ઠાકોર બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું