લુવાણા કળશ ની પાવનધરા મા અને લુવાણા ગામના વતની ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા ભાઈશ્રી નરસી એચ દવે ઘરે રામદેવપીરના ભગત અને કચ્છ માધુપુરા ગામના વતની અને સેવા નામનો અને ધર્મના નામનો ભેખ ધારણ કરીને દ્વારકા થી કોણી પર ચાલતા રામદેવપીર ની જન્મભુમી હુડુ કાશ્મીર જઈ રહ્યા છે
લુવાણા કળશ ની પાવનધરા મા અને લુવાણા ગામના વતની ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા ભાઈશ્રી નરસી એચ દવે ઘરે રામદેવપીરના ભગત અને કચ્છ માધુપુરા ગામના વતની અને સેવા નામનો અને ધર્મના નામનો ભેખ ધારણ કરીને દ્વારકા થી કોણી પર ચાલતા રામદેવપીર ની જન્મભુમી હુડુ કાશ્મીર જઈ રહ્યા છે એવા શ્રી રામદેવપીર ના ભગત શ્રી ત્રિવેદી મુદુલ ભાઈ ગુલાબરાય ઉમર 60 વર્ષ આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે લુવાણા કળશ ના વતની એવા નરસી એચ દવે ના ઘરે વાજતે ગાજતે સામૈયા સંગાથે અને શાસ્ત્ર અનુસાર મંત્ર ઘોષ સાથે રામદેવપીરના ભગત શ્રી મુદુલ ભાઈ ત્રિવેદી દવે નરસી એચ દવે ના પરિવાર દ્વારા અને ભૂદેવો દ્વારા ભૂદેવ ના આંગણે રામદેવપીરના ભગત નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુજીના પગલા ના પૂજન કરી ગુરુજીએ પગલાં કર્યા હતા નરસી એચ ના ઘરે અને રાત્રે ભવ્ય ભજન સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તેમની સાથે તમામ રામદેવપીરના ભક્તો નો પણ સ્વાગત કરવામાં આવ્યું અને છેલ્લા ૨૬ વર્ષથી રામદેવપીર પગપાળા યાત્રા જઈ ચૂક્યા છે અને પાછલા બે વર્ષથી કોણી પર ચાલતા જાય છે તો તેમનો માન-સન્માન સાથે ગુરુપૂર્ણિમાના પાવન દિવ