દાંતા તાલુકાના માંકડ જુથ ગ્રામ પંચાયતમાં આવેલા બેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડવાથી મોત

દાંતા તાલુકાના માંકડ જુથ ગ્રામ પંચાયતમાં આવેલા બેકરી ગમાર ફળીયામાં યુવાન પર વિજળી પડવાથી મોત
ભારે પવન સાથે આવેલા વરસાદે બુબડીયા કાન્તિભાઈ નો જીવ લેવા આખો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ

દાંતા તાલુકામા ગઈ રાત્રે ભારે પવન સાથે આવેલા વરસાદે અનેક ગામોમાં કોઈને ઝાડ પડવાથી નુકસાન થયું છે તો કોઈને ઉનાળામાં વાવેતર કરે મગફળી જેવ માકને નુકસાન થયું છે ત્યારે દાંતા તાલુકામાં આવેલાં વેકરી ફળીયામાં એક યુવાન બુબડીયા કાન્તિભાઈ કાળુભાઇ ઉંમર વર્ષ 25ને ગઇ રાત્રે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે બુબડિયા કાન્તિભાઈ ના ઉપર રાત્રે સમય 09 વાગ્યે ના ગાળામાં વિજળી પડવાથી તેમને દાંતા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે કાન્તિભાઈ નો મૂત દેહ જાહેર કર્યો ત્યારે સવારે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલા અને પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું


રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.