આજે તા-07/07/2022 સ્વચ્છતા અભિયાન સંદર્ભમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ઉત્પન્ન ના થાય તે માટે ગામ-મોડાસર તાલુકો-સાણંદ જીલ્લો-અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાથમિક આદર્શ શાળા મોડાસર ગ્રામ પંચાયત મોડાસર અને સ્ટેટ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું

આજે તા-07/07/2022 સ્વચ્છતા અભિયાન સંદર્ભમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ઉત્પન્ન ના થાય તે માટે ગામ-મોડાસર તાલુકો-સાણંદ જીલ્લો-અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાથમિક આદર્શ શાળા મોડાસર ગ્રામ પંચાયત મોડાસર અને સ્ટેટ ફાઉન્ડેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પંચાયતના સદસ્યો અને સ્ટેપ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા ગામમાં શેરી મોહલ્લા ફળિયામાં ફરીને કચરાને એકઠું કરવું નહીં તેનો નિકાલ કેવી રીતે કરવો જેવી માહિતી અને જનજાગૃતિ આપવામાં આવી સ્વચ્છતાના સ્લોગનને ઉચ્ચારતા આખા ગામમાં રેલી ફેરવવામાં આવી જેમાં મોડાસર ગ્રામ પંચાયતના સદસ્યો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણો સ્ટેપ ફાઉન્ડેશનના સંચાલક ગૌરવકુમાર ચોવસીયા જોડાયા હતા આ સમગ્ર મોડાસર ગામની સ્વચ્છતા અભિયાનનું સંચાલન ગૌરવકુમાર ચોવસીયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. 
રિપોર્ટ PHN NEWS Gujarat

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો