પોસ્ટ્સ

લ્યો દાંતામાં બુટલેગર કહે છે કે હું ઉપર સુધી હપ્તો આપું છું ઉપર વાળા કોણ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે

છબી
લ્યો દાંતામાં બુટલેગર કહે છે કે હું ઉપર સુધી હપ્તો આપું છું ઉપર વાળા કોણ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે દાંતાના ઓડવાસમા કયા સાહેબ ના આશીર્વાદ થી ચાલે છે દેશી દારૂ સ્ટેન્ડ કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી  છે ચાલો દાંતા ના ઓડવાસ માં દેશી દારુનું ધુમ વેચાણ થઈ રહ્યું છે અને નાની છોકરી દારુની થેલી લઈને ને જાય છે ત્યારે આ ના બાળકીના ભવિષ્ય નું થશે અને દારૂના  બુટલેગર ને પુછતા કહે છે કે હું છેક ઉપર સુધી હપ્તો આપું છું દાંતા પોલીસ કે બનાસકાંઠા એલસીબી મારું કશું નહીં બગાડી શકે તમારે જે પણ છાપવું હોય તે છાપી લેજો દાંતા પોલીસ અને એલસીબી દર મહિને મારી જોડે પંદર હજાર રૂપિયા હપ્તો લઈને જાય છે અને કોઈ ઉપરના અધિકારીઓ આવવાનાં હોય તો અમને જાણ કરે છે એટલે અમે એ દિવસે દારૂ વેચવાનું બંધ રાખીએ છીએ પોલીસ અમને જાણ કરે તો ઓડવાસ ના જમાદાર ના રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે તો કાયદાનું પાલન કોણ કરાવશે શું દારુના બુટલેગર કરેલાં આક્ષેપો સાચા કે ખોટા તે પણ ચર્ચા નો વિષય બન્યો શું બુટલેગરે કરેલાં આક્ષેપો ખોટા હોય તો દાંતા પોલીસ વરસોથી ચાલતા બુટલેગર ને તત્કાલીક પાસાં હેઠળ ધકેલે અને દાંતા માં ચાલત

સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ.

સરકારી શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળ અને તરુણ શ્રમયોગી કાયદા અન્વયે મે -2022 અને જૂન -2022મા કરવામાં આવેલી કામગીરી એહવાલ. સરકારી શ્રમ અધિકારી અરવલ્લી દ્વારા માહે મે - જૂન 2022 માં જિલ્લાના અલગ અલગ તાલુકા ખાતે બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા સમિતિ દ્વારા રેડનું  આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી મે -2022 માસ દરમિયાન મોડાસા  (ગ્રામ્ય), ધનસુરા મેઘરજ (ગ્રામ્ય), ભિલોડા ખાતે એમ કુલ ચાર રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.  તપાસ દરમિયાન મોડાસા તાલુકાના ટીંટોઈ ખાતે આવેલી સંસ્થા બોમ્બે એવન તેમજ દમ બિરયાની, ટીંટોઈ ગામ પુલ નીચે,તા- મોડાસા જિ-અરવલ્લી અને ભિલોડા તાલુકાના સંસ્થા શિવ શક્તિ આઇસ્ક્રીમ, અને ફાસ્ટ ફૂડ ભરકાદેવી આઈસ્ક્રીમ, તા -ભિલોડા, જિ - અરવલ્લી એમ કુલ બે સ્થળેથી તરુણ  મળી આવ્યા હતા. માસ જૂન-2022 તા-16-6-22 ના રોજ જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી વિસ્તારમાં મોડાસા (શહેરી) વિસ્તારમાં બાળમજૂરી નાબૂદી અંગે જિલ્લા ટાસ્ક ફોર્સ  સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ. જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સઘન તપાસ હાથ ધરી ચાલુ માસ દરમિયાન મોડાસા (શહેરી) અને તાલુકાના શામળાજી વિસ્તાર ખ

:: વડાપ્રધાન શ્રી ::*માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે.

છબી
:: વડાપ્રધાન શ્રી ::* માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે.  શક્તિ સુપ્ત અને લૂપ્ત થતી નથી, જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે.  અયોધ્યા, કાશી કે  કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે. ***** *શક્તિપીઠ પાવાગઢમા કાલીકા માતાના ચરણોમાં ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનના સેવક બની તેમની સેવા કરવાની પ્રાર્થના કરતાં વડાપ્રધાનશ્રી મોદી* ***** *વડાપ્રધાનશ્રીના દિશા-નિર્દેશમાં રાજ્ય સરકારે યાત્રાધામોનો સુઆયોજિત વિકાસ કર્યો છે* *- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* *શક્તિપીઠ પાવાગઢમા કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર  ધ્વજારોહણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઉર્જા તો આપે છે પરંતુ સાથે સ

આભાર દર્શનની કલાત્મક રીત*: *પીએમસ્વનિધી યોજનાની લાભાર્થી બહેનો પ્રધાનમંત્રીશ્રી ને આવકારવા બનાવી રહી છે ૧૦૦ ફૂટ લાંબુ બિંદી મોઝેક*

છબી
*આભાર દર્શનની કલાત્મક રીત*: *પીએમસ્વનિધી યોજનાની લાભાર્થી બહેનો પ્રધાનમંત્રીશ્રી ને આવકારવા બનાવી રહી છે ૧૦૦ ફૂટ લાંબુ બિંદી મોઝેક* ******* ¤ *શહેરમાં ૬ હજારથી વધુ બહેનોને સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે પ્રધાનમંત્રી શ્રીએ શરૂ કરાવેલી આ યોજનાએ આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે.વડોદરા શહેરની બહેનો એ ૧૮ મીએ વડોદરાના મહેમાન બનનારા પ્રધાનમંત્રીશ્રી નો આભાર માનવા કલાત્મક પરિશ્રમ આદર્યો છે.આ એ બહેનો છે જેમને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યા માર્ગે લઈ ગઈ છે.   એટલે પી.એમ.સ્વનીધી યોજનાના પ્રણેતા વડાપ્રધાનશ્રી ને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો ૧૦૦ ફૂટ લાંબુ કલા ચિત્ર,સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓ ને કાપડ પર ચિપકાવીને બિન્દી મોઝેક બનાવી રહી છે.   યાદ રહે કે કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી.    તે સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરકારે પી.એમ.સ્વનિધી યોજના શરૂ કરાવી ને નાના ધંધા રો

યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*નડાબેટમાં બી.એસ.એફ.જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરશે*તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાામાં ભવ્ય ઉજવણી કરાશે*

છબી
*યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ* નડાબેટમાં બી.એસ.એફ.જવાનો અને અંબાજી ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરશે* તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાામાં ભવ્ય ઉજવણી કરાશે*         તા.૨૧ જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લાંમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તા.૨૧ જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે આપણા જિલ્લામાં વિશાળ સંખ્યાઠમાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે કહ્યુ કે, વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે યોજાશે તેમજ દરેક તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. જેમાં જિલ્લાની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિકો ભાગ લેશે કલેકટરશ્રી આનંદ પટેલે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ઉપરાંત નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો અને અંબાજી મંદિરના ચા

ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અનેઅરવલ્લી મોડાસા ખાતે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ "વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ "

છબી
ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને અરવલ્લી મોડાસા ખાતે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ "વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ " ==================== ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તેમજ 'સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન 'યોજવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય મંત્રી શ્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના વરદ હસ્તે આજે ખુલ્લો મુકવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગ્રામ્યકક્ષાએ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7975 સ્વસહાય જૂથ થકી મંડળની રચના કરવામાં આવેલ છે. જિલ્લામાં ચાલતા નાના-મોટા ગૃહઉદ્યોગોને વેગ મળે તે માટે  ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા યોજાનાર 'વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ 'ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાનો મેળો અરવલ્લી જિલ્લામાં શ્રી અર્જુનસિંહ ચ

આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ.**** ગાંધીનગર ખાતે રાહતનિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ.

છબી
આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ. ****                             ગાંધીનગર ખાતે રાહતનિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની સમીક્ષા બેઠક યોજાઈ. ગાંધીનગર ખાતે રાહત નિયામક શ્રી સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી શ્રી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.  છેલ્લા ૨૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદની માહિતી આપતાં રાહત નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી તા. ૧૪/૦૬/૨૦૨૨ અંતિત ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્

GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ

છબી
GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ  "આજના યુગનો જવાન રવિવારની મોજ નેવે મૂકીને પ્રકૃતિ બચાવવામાં લાગ્યો છે એ બહુ મોટી વાત છે , સમાજના દરેક માણસે આ ટીમથી શીખ લેવા જેવી છે" : જાવેદ આઝાદ  મોડાસા, 12 જૂન 51 મા રવિવારે "મારું ઘર- મારુ વૃક્ષ" ના નામે એક નવિન અભિયાન શરુ કર્યુ. જેમાં જે કોઈનો જન્મદિવસ, લગ્ન દિવસ, દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કે અન્ય કોઈ પ્રસંગ યાદગાર બનાવવા સંકલ્પિત થઈ વૃક્ષારોપણ-જતન કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જે સંદર્ભે આ ટીમના પર્યાવરણ બચાવ કાર્ય પ્રયાસોની સક્રિયતાને સોસીયલ મિડિયા પર જોઈ અનેક પરિવાર તેમના ઘર આગળ વૃક્ષારોપણ કરવા આ ટીમનો સંપર્ક કરી રહ્યાં છે. જે આ રવિવારે મોડાસાના કૉલેજ રોડ પર મુસ્લિમ પરિવાર દ્વારા રસુલાપાર્ક સોસાયટીમાં નિમંત્રણ મળતા ટીમ પહોંચી.  સોસાયટીના રહીશો સાથે મળી   અલગ અલગ ઘર આગળ થઈ કુલ છ રોપાઓનું તરુરોપણ કરવામાં આવ્યું. સૌએ આ વૃક્ષના ઉછેર માટે સંકલ્પિત લીધો. આજના દિવસે બીજું આયોજન માલપુર રોડ પર રચના પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 85મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 85મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો સાધુ, સંતો, મહંતો હંમેશા વિશ્વ ના તમામ જીવાત્માઓનુ હંમેશા ભલુ થાય તેના માટે વિવિધ પ્રકારે કાર્યો કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી મંદિર આવેલું છે હિન્દુધર્મોધધારક જગદ્દગુરુ રામાનંદાચાર્યજી મહારાજ પરંપરાના કુબાજી દ્રારાપીઠ જીથડા રાજસ્થાન ના પીઠાધિશ્વર વાસુદેવાચાર્યજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ મહારાજ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 85મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના સ્વરમાં વૈષ્ણવ હિતેશદાસ હંસારામજી મુ. પલાદર તા. સાંચોર  ના સૌજન્ય થી બહોળી સંખ્યામાં ભક્તજનો તથા નરસી એચ દવે હનુમાન ઉપાસક ગૌ ભગત કલેશહર માતાજી ના પુજારી ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ પંથકમાં ગેલા મુકામે હનુ

बारिश की हर बूंद बचाने के साथ नशा मुक्त कानपुर दिवस धूमधाम से मनाया गया...ज्योति बाबा

છબી
बारिश की हर बूंद बचाने के साथ नशा मुक्त कानपुर दिवस धूमधाम से मनाया गया...ज्योति बाबा  कानपुर l औषधि के नाम पर स्कूलों के पास की तंबाकू पान मसाला गुमटी में नशीले पदार्थों की जमकर बिक्री हो रही है बच्चों को विशेष पुरस्कार योजना के तहत ज्यादा से ज्यादा खरीदने का लालच दिया जा रहा है बच्चे पुरस्कार लकी कूपन के चलते नशे के लती कब बन जा रहे हैं मालूम ही नहीं चल पाता है उपरोक्त बात अखिल भारतीय महिला शक्ति संघ व वी फॉर नेशन के संयुक्त तत्वाधान में सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत विश्व मादक पदार्थ निरोधक दिवस 26 जून के परिप्रेक्ष्य में राष्ट्रव्यापी जागरूकता पखवारा के तहत गीता पार्क किदवई नगर में आयोजित परमश्रद्धेय कुलदीपानंद महाराज के सानिध्य में संपन्न हो रही श्रीमद्भागवत यज्ञ समारोह के द्वितीय दिवस को नशा मुक्त कानपुर दिवस के रूप में मनाया जाने के अवसर पर उपस्थित भगवान की अमृत कथा प्रेमियों को संबोधित करते हुए अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एम्बेसडर योग गुर

અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ.--------------------------

છબી
અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ. -------------------------- તાલીમ ની સાથે ખેડૂતોને અપાયા શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણ. અરવલ્લી જિલ્લાના અનુસુચિત  જન જાતિના અને અનુસુચિત જાતિના ખેડુત લાભાર્થીઓને વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્સ કિટ્સ આપવા સહાયના કાર્યક્રમમાં લાભાર્થીઓને સી.ઓ.ઈ વડરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે શાકભાજી પાકોની ખેતી પધ્ધતી અંગે એક દિવસીય તાલીમ અપવામાં આવી. વર્ષ: ૨૦૨૨-૨૩ દરમ્યાન ગુજરાત હોર્ટીકલ્ચર મીશન યોજનાના એચ.આર.ડી. (માનવ સંસાધન વિકાસ) ઘટક હેઠળ અત્રેના અરવલ્લી જિલ્લાના અનું જન જાતિના ૨૦૦ ખેડુતોને તથા અનું જાતિના ૨૬૧ ખેડુતોને રાજ્યમાં  સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેઝીટેબલ્સ, વદરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે તા. ૦૪-૦૬-૨૦૨૨ થી તા. ૦૯-૦૬-૨૦૨૨ દરમ્યાન શાકભાજીના પાકોના વાવેતર અંગે એક દિવસીય તાલીમનુ આયોજન કરવામાં આવેલ હતુ. વધુમાં તાલીમ લેનાર ખેડુતોને રાજ્ય સરકારશ્રીની એચ.આર.ટી-૩ અને ૪ યોજનાની વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્

અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું.

છબી
અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે  છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું. અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અરવલ્લી ખાતે પોતાના સરકારી કામ માટે આવેલા હોય તેવા વ્યક્તિઓ અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ કરવા આવેલા હોય તે સિવાય  અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી  અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરવા કે તેવી લાલચ આપી પ્રવૃત્તિ કરતા હોય તેવા ઇસમોને કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ સતાની રૂએ  પ્રતિબંધ ફરમાવ્યો છે. અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં જાહેર જનતા ને લગતી કામગીરી કરવામાં આવે છે. આવી સરકારી કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. જે અન્વયે જિલ્લા માં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી ખાતે બિન અધિકૃત વ્યક્તિઓ મોનીટરીંગ પબ્લિક સાથે છે. છેતરામણી કરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી લોભામણી વાતો કરી વચેટિયા તરીકે કામ કરી આપવાનું કહીને રૂપિયા લઈ  ભાગી જતા હોય છે. જેથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અરવ