લ્યો દાંતામાં બુટલેગર કહે છે કે હું ઉપર સુધી હપ્તો આપું છું ઉપર વાળા કોણ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે

લ્યો દાંતામાં બુટલેગર કહે છે કે હું ઉપર સુધી હપ્તો આપું છું ઉપર વાળા કોણ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે
દાંતાના ઓડવાસમા કયા સાહેબ ના આશીર્વાદ થી ચાલે છે દેશી દારૂ સ્ટેન્ડ
કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી  છે ચાલો દાંતા ના ઓડવાસ માં દેશી દારુનું ધુમ વેચાણ થઈ રહ્યું છે અને નાની છોકરી દારુની થેલી લઈને ને જાય છે ત્યારે આ ના બાળકીના ભવિષ્ય નું થશે અને દારૂના  બુટલેગર ને પુછતા કહે છે કે હું છેક ઉપર સુધી હપ્તો આપું છું દાંતા પોલીસ કે બનાસકાંઠા એલસીબી મારું કશું નહીં બગાડી શકે તમારે જે પણ છાપવું હોય તે છાપી લેજો દાંતા પોલીસ અને એલસીબી દર મહિને મારી જોડે પંદર હજાર રૂપિયા હપ્તો લઈને જાય છે અને કોઈ ઉપરના અધિકારીઓ આવવાનાં હોય તો અમને જાણ કરે છે એટલે અમે એ દિવસે દારૂ વેચવાનું બંધ રાખીએ છીએ પોલીસ અમને જાણ કરે તો ઓડવાસ ના જમાદાર ના રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે તો કાયદાનું પાલન કોણ કરાવશે શું દારુના બુટલેગર કરેલાં આક્ષેપો સાચા કે ખોટા તે પણ ચર્ચા નો વિષય બન્યો શું બુટલેગરે કરેલાં આક્ષેપો ખોટા હોય તો દાંતા પોલીસ વરસોથી ચાલતા બુટલેગર ને તત્કાલીક પાસાં હેઠળ ધકેલે અને દાંતા માં ચાલતા દારૂના બુટલેગરે હજારો ની જિંદગી બરબાદ કરી છે તો હવે એ જોવાનું રહ્યું કે બનાસકાંઠા જિલ્લાના એસપી દારૂના લાઈવ વિડિયો વાઇરલ ને શું પગલાં લેશે તે જોવાનું રહ્યું



 રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.