પોસ્ટ્સ

મનરેગા કામદાર યુનિયન દ્વારા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મા કામદારોની મુલાકાત...

છબી
મનરેગા કામદાર યુનિયન દ્વારા મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા મા કામદારોની મુલાકાત... આજ રોજ ૨ મી જુન ૨૦૨૦ ને મંગળવાર ના રોજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગ્રૂપ ગ્રામપંચાયત ના ક્લેશ્વરી.ખૂટેલાવ.નરોડા.જેઝા.ગામના કામદારો સાથે રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળ ના કામદારોના યુનિયન-ગુજરાત ના સ્થાપક અને પૂર્વ સાંસદ માનનીય શ્રી મધુસુદન મિસ્ત્રી દ્વારા કામદારોની કામના સ્થંળે મુલાકાત કરવામા આવી અને કામનું નિરીક્ષણ કર્યુ હતુ  જે દરમિયાન મનરેગા કામની અંદર છાયડા ની વ્યવસ્થા ન હતી .અને કામદારો દ્વારા સાહેબ ને કામને લઈ ગણા પ્રશ્નો કર્યા હતા કે જોબકાર્ડ વિભાજન નથી કરવામાં આવતા અને કામના પ્રમાણમાં પગાર નથી થતો અને કામના સ્થળે મેડિકલ ફ્સ્ટેડ કિટ રાખવામાં આવતી નથી અને સસ્તા અનાજ ની દુકાનો ની ગેરરીતિ થઈ રહી છે તેવા સવાલો કામદારો દ્વારા કરવામા આવ્યા હતા તે દરમિયાન મિસ્ત્રી દ્વારા કામદારોને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે પડતી મુશ્કેલીઓ ને લઈ તમારા પ્રશ્નો ના નિરાકરણ માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરવામા આવશે. અને ત્યાર બાદ કોરોના મહામારી દેશ અને  રાજ્યમાં ચાલી

બનાસકાંઠા (દાંતા )દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા .

છબી
બનાસકાંઠા (દાંતા ) દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા .... હાલમાં કોરોના મહામારીમાં અંબાજી જાંબુડી ચેકપોસ્ટ પર નાઈટ ચેકીંગમાં ફરજ બજાવતા vce કર્મચારી સવારમાં ચેકપોસ્ટ ની બાજુમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પંચાયત ના vce તરીકે ફરજ બજાવતા હતા અને દાંતા વહીવટી તંત્ર દ્વારા તમામ vce કર્મચારીઓને તાલુકા સરહદ પર  ચેકીંગ માટે મુકવામાં આવ્યા હતા ત્યારે પોતાની અને પોતાના પરિવારની જાનની પરવા કર્યા વગર નીસર્વાથ વિશ્વાસ અને પુરી નિષ્ઠાથી ઇનભાઈ ખોખરીયા  અંબાજી જાબુડી ચેકપોસ્ટ પર નાઈટ ચેકીંગ ની સેવા આપી રહ્યા હતા સવારમાં ચેકપોસ્ટની બાજુમાં અર્ધ બે ભાન હાલતમાં અમુક સ્થાનિક લોકોની નજરોમાં આવતા લોકોએ ચેકપોસ્ટ ફરજ પર રહેલા કર્મચારીને જાણ કરતા તેઓએ તેમને તાત્કાલિક પાલનપુર પ્રાઇવેટ સ્વસ્તિક icu હોસ્પિલમાં  સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ઇનભાઈનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું ત્યારે દુઃખની વાત એ છે કે તાલુકા વહીવટી તંત્ર ના આદેશ મુજબ દરેક

અંબાજી ખાતે જન હિત સમિતિ દ્વારા જન હિત માટે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું....ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી

છબી
અંબાજી ખાતે જન હિત સમિતિ દ્વારા જન હિત માટે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું.... ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ જન હિત સમિતિ દ્વારા સફાઈ  કામ હાથ ધરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી  ગુજરાત અને રાજસ્તાન રાજ્યની સરહદે આવેલું અંબાજી  પવિત્રધામ માનવામાં આવે છે  ત્યાં મા જગતજનની અંબા બિરાજમાન છે ત્યાં ગબબર ડુંગર પર માં અંબાનું જૂનું સ્થાન આવેલું છે અને ગબબર ની આજુબાજુ બાવન શક્તિપીઠ મંદિરો આવેલા છે એટલે અંબાજી ત્રિવેલી સગમનું ધામ માનવામાં આવે છે અંબાજી ગામની ઘણી એવી સમસ્યાઓ છે કે જેનું હજી સુધી કોઈ નિરાકરણ આવતું નથી  અંબાજી નાં યુવાઓ દ્વારા હવે એક જાગૃત અભિયાન ચલાવામાં આવ્યું છે લોકોને પડતી મુશ્કેલીઓ ને લઈને જન હિત નામનું એક સંગઠન રચના કરવામાં આવી છે હવે આ સંગઠનના માધ્યમથી ગામમાં વિકાસ થાય તેવું લોક મુખે ચર્ચાઈ પણ રહ્યું છે અંબાજી ખાતે સ્થાનિક યુવાઓ દ્વારા અંબાજી ગામના હિત માટે અને ગામના નાના માંથી નાના મુદ્દા નું નિરાકરણ લાવવા માટે અંબાજી માં જન હિત સમિતિની રચના કરવામાં આવી છે અંબાજી ગામના નાગરિક ને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો

એન્કર.... શિહોરી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ એસ. વી. આહીર આવતાં દારૂ જુગાર પર રોક લગાવવા બોલાવ્યો હતો સપાટો..

છબી
એન્કર.... શિહોરી પોલીસ સ્ટેશન  ખાતે પી.એસ.આઇ એસ. વી. આહીર આવતાં દારૂ જુગાર પર રોક લગાવવા બોલાવ્યો હતો સપાટો.. લોકેશન .. કાંકરેજ વી ઓ... કાંકરેજ તાલુકાના ચેખલા સમણવા રોડ પર આવેલ એક ખેતરમાંથી જુગાર ધામ ચાલતું હોવાની માહિતી મળતાં શિહોરી પોલીસ દ્વારા રેડ કરતાં જુગાર રમતા કુલ મળીને ૯ લોકો માંથી ૫ ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ૪ લોકો ફરાર થઈ ગયા હતા ત્યારે રોકડ રકમ તેમજ મોબાઈલ મળીને કુલ ૧૩૭૦૦ ના મુદ્દામાલ કબજે કરી પાંચેય આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલયા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક તરફ વિશ્વ કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે લડી રહ્યું છે ત્યારે આવા લોકો કલેકટર ના જાહેરનામા નો ભંગ બદલ ગુનો દાખલ કરીને જુગાર ધારા હેઠળ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુનો નોધાયો સે છે.  અહેવાલ : ભરતભાઈ ઠાકોર (ભીલડી) બનાસકાંઠા

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- દ્વારા પોશીના તાલુકામાં મનરેગા કામદારોની મુલાકાત લેવામાં આવી

છબી
રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન-  દ્વારા પોશીના તાલુકામાં મનરેગા કામદારોની મુલાકાત લેવામાં આવી  આજ રોજ ૧ મી જુન  ૨૦૨૦ ને સોમવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા અને મોવતપુરા. ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન  દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારોની મુલાકાત દરમિયાન  હાલમાં જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે યુનિયન દ્વારા માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ  જેમા ઉપસ્થિત યુનિયન સેક્રેટરી બંસીલાલ સોલંકી.સુરેશ સોલંકી.શંકરભાઈ પરમાર.સુરેશ ગમાર.ગોવિંદ સોલંકી અને મનરેગા મેટ મકબુલ ગમાર.લાલુ ગમાર સહિત ના યુવાનો હાજર રહ્યા હતા કિરણ ખાંટ -સાબરકાંઠા
છબી
♦️ ગુજરાતમાં નવા 438 પોઝિટિવ કેસ નોંધાયા, 31 લોકોનાં મોત ,689 લોકોને ડિસ્ચાર્જ કરાયા ♦️ નવા 438 કેસમાં અમદાવાદમાં 299,સુરત 55, વડોદરા 34, ગાંધીનગર 13, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા-રાજકોટ-વલસાડ 4, પંચમહાલ -ખેડા 3, મહેસાણા-ભરૂચ-સાબરકાંઠા 2, અરવલ્લી-પાટણ-દ્વારકા-જુનાગઢ-પોરબંદર-અમરેલી 1 કેસ ▪️ રાજ્યમાં કુલ કેસ : 16794 ▪️રાજ્યમાં કુલ મોત : 1038 ▪️ રાજ્યમાં કુલ સ્વસ્થ : 9919 ♦️  જિલ્લા વાઈસ કેસ :  અમદાવાદ-12180,વડોદરા-1043,સુરત-1620,રાજકોટ-112,ભાવનગર-121,આણંદ-99,ગાંધીનગર-274,પાટણ-79,ભરૂચ-40,નર્મદા-18,બનાસકાંઠા-111,પંચમહાલ-88,છોટાઉદેપુર-33,અરવલ્લી-110,મહેસાણા-114 કચ્છ-80,બોટાદ-59,પોરબંદર-10 ગીર-સોમનાથ-45,દાહોદ-36 ખેડા-68,મહીસાગર-115,સાબરકાંઠા-103,નવસારી-25,વલસાડ-39,ડાંગ-2,દ્વારકા-13,તાપી-6,જામનગર-54 જૂનાગઢ-30,મોરબી-4,સુરેન્દ્રનગર-38,અમરેલી-10 કેસ નોંધાયા Update- 31.05.2020 7.30  (નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"

છબી
અંબાજી , ગુજરાત  મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"  ચુંદડીવાળા માતાજી ના અવસાનના સમાચાર મળ્યા બાદ  તેમના પરમ મિત્ર બડે બાપુ દ્વારા પોતાના ઘરે ચુંદડીવાળા માતાજી ની આત્મા ને શાંતિ મળે  તે માટે માત્ર પાણી ઉપર ચંડીપાઠ શરૂ કરવામાં આવ્યા છે    ચુંદડીવાળા માતાજી અને બાપુને છેલ્લા પચાસ વર્ષ જૂના સંબંધ હતા  તેમનું મંદિર માતાજીનું મંદિર સામે હતું,  દર પૂનમે માતાજી ચાલતા ગબ્બર જતા ત્યારે પોતાના મિત્ર ના મંદિર મા જરૂર બેસતા હતા,  આજે તેમના મિત્ર ની આત્મા ને શાંતિ મળે તે માટે  આ બડે બાપુ માત્ર પાણી પર ચંડી પાઠ કરી રહ્યા છે રિપોટ :pradhansinh parmar banaskantha

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભા સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લીધી

છબી
રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભા સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લીધી  આજ રોજ ૩૦મી મે ૨૦૨૦ ને શનિવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભાના  સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારો ને મુલાકાત દરમિયાન કામનુ નિરીક્ષણ કર્યુ હતુ અને કામદારો દ્વારા મિસ્ત્રી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી  હાલમાં લોકડાઉન ની પરિસ્થિતિ મા કામ ના દિવસો વધારવા ની રજૂઆત કરવામાં આવી હતી તે સમયે માનનીય શ્રી મધુસુદન  મિસ્ત્રી સાહેબ  દ્વારા કામદારોને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે તમારા  પ્રશ્નો ની રજૂઆત યોગ્ય જગ્યાએ કરવામાં આવશે અને ત્યાર બાદ કામદારોને સાહેબ દ્વારા જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ  જેમા ઉપસ્થિત સરપંચ શ્રી કલ્યાણસિંહ કુપાંવત જિલ્લા પૂર્વ

जब किसी दबंग व्यक्ति द्वारा आपके अधिकार का हनन किया जाता है तब आपको एक पत्रकार की जरूरत पड़ती है?

છબી
*पत्रकार क्या हैं,दो मिनट का समय निकाल कर जरूर पढ़ें*  1. जब किसी दबंग व्यक्ति  द्वारा आपके अधिकार का हनन किया जाता है तब आपको एक पत्रकार की जरूरत पड़ती है? 2. जब प्रशासन के किसी कर्मचारी द्वारा आप परेशान किये जाते हैं तब आपको एक पत्रकार की जरूरत पड़ती है? 3. जब आप अपनी बात प्रशासन तक पहुंचना चाहते हैं तब आपको एक पत्रकार की जरूरत पड़ती है ? 4. जब कोई लेखपाल,कोटेदार, प्रधान या किसी अन्य व्यक्ति द्वारा आपका हक छीनने की कोशिश की जाती है तब आपको एक पत्रकार की जरूरत पड़ती है ? 5. जब आप किसी राजनेता, अधिकारी के साथ किसी विशेष कार्यक्रम को करते हैं तब आपको एक पत्रकार की जरूरत पड़ती है ? 6. जब आपको समाज में व्याप्त बुराइयों को दूर भगाने की चिंता होती है तब आपको एक पत्रकार की जरूरत पड़ती है ? 7. जब आप अपने बच्चे को स्कूल भेजते हैं और वहां उसे अध्यापक या किसी अन्य बच्चे द्वारा मानसिक यातनाएं दी जाती हैं तब एक पत्रकार की जरूरत पड़ती है ? 8. जब आप खेती करते हैं और  किसी कारणवश आपकी फसल का नुकसान हो जाता है तब आपको अपनी बात प्रशासन तक पहुंचाने के लिए आपको पत्रकार की जरूरत पड़ती है ?

મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"

છબી
અંબાજી , ગુજરાત  મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"  ચુંદડીવાળા માતાજી ના અવસાનના સમાચાર મળ્યા બાદ  તેમના પરમ મિત્ર બડે બાપુ દ્વારા પોતાના ઘરે ચુંદડીવાળા માતાજી ની આત્મા ને શાંતિ મળે  તે માટે માત્ર પાણી ઉપર ચંડીપાઠ શરૂ કરવામાં આવ્યા છે    ચુંદડીવાળા માતાજી અને બાપુને છેલ્લા પચાસ વર્ષ જૂના સંબંધ હતા  તેમનું મંદિર માતાજીનું મંદિર સામે હતું,  દર પૂનમે માતાજી ચાલતા ગબ્બર જતા ત્યારે પોતાના મિત્ર ના મંદિર મા જરૂર બેસતા હતા,  આજે તેમના મિત્ર ની આત્મા ને શાંતિ મળે તે માટે  આ બડે બાપુ માત્ર પાણી પર ચંડી પાઠ કરી રહ્યા છે રિપોટ :pradhansinh parmar banaskantha

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા367રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો

છબી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 367 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  15572 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 22 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 454 ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8001