♦️ ગુજરાતમાં નવા 438 પોઝિટિવ કેસ નોંધાયા,

31 લોકોનાં મોત ,689 લોકોને ડિસ્ચાર્જ કરાયા

♦️ નવા 438 કેસમાં અમદાવાદમાં 299,સુરત 55, વડોદરા 34, ગાંધીનગર 13, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા-રાજકોટ-વલસાડ 4, પંચમહાલ -ખેડા 3, મહેસાણા-ભરૂચ-સાબરકાંઠા 2, અરવલ્લી-પાટણ-દ્વારકા-જુનાગઢ-પોરબંદર-અમરેલી 1 કેસ

▪️ રાજ્યમાં કુલ કેસ : 16794
▪️રાજ્યમાં કુલ મોત : 1038
▪️ રાજ્યમાં કુલ સ્વસ્થ : 9919

♦️  જિલ્લા વાઈસ કેસ : 
અમદાવાદ-12180,વડોદરા-1043,સુરત-1620,રાજકોટ-112,ભાવનગર-121,આણંદ-99,ગાંધીનગર-274,પાટણ-79,ભરૂચ-40,નર્મદા-18,બનાસકાંઠા-111,પંચમહાલ-88,છોટાઉદેપુર-33,અરવલ્લી-110,મહેસાણા-114
કચ્છ-80,બોટાદ-59,પોરબંદર-10
ગીર-સોમનાથ-45,દાહોદ-36
ખેડા-68,મહીસાગર-115,સાબરકાંઠા-103,નવસારી-25,વલસાડ-39,ડાંગ-2,દ્વારકા-13,તાપી-6,જામનગર-54
જૂનાગઢ-30,મોરબી-4,સુરેન્દ્રનગર-38,અમરેલી-10 કેસ નોંધાયા

Update- 31.05.2020 7.30 


(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી