એન્કર.... શિહોરી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ એસ. વી. આહીર આવતાં દારૂ જુગાર પર રોક લગાવવા બોલાવ્યો હતો સપાટો..

એન્કર.... શિહોરી પોલીસ સ્ટેશન  ખાતે પી.એસ.આઇ એસ. વી. આહીર આવતાં દારૂ જુગાર પર રોક લગાવવા બોલાવ્યો હતો સપાટો..
લોકેશન .. કાંકરેજ
વી ઓ... કાંકરેજ તાલુકાના ચેખલા સમણવા રોડ પર આવેલ એક ખેતરમાંથી જુગાર ધામ ચાલતું હોવાની માહિતી મળતાં શિહોરી પોલીસ દ્વારા રેડ કરતાં જુગાર રમતા કુલ મળીને ૯ લોકો માંથી ૫ ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ૪ લોકો ફરાર થઈ ગયા હતા ત્યારે રોકડ રકમ તેમજ મોબાઈલ મળીને કુલ ૧૩૭૦૦ ના મુદ્દામાલ કબજે કરી પાંચેય આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલયા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક તરફ વિશ્વ કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે લડી રહ્યું છે ત્યારે આવા લોકો કલેકટર ના જાહેરનામા નો ભંગ બદલ ગુનો દાખલ કરીને જુગાર ધારા હેઠળ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુનો નોધાયો સે છે. 

અહેવાલ : ભરતભાઈ ઠાકોર (ભીલડી) બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*