મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"

અંબાજી , ગુજરાત

 મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"

 ચુંદડીવાળા માતાજી ના અવસાનના સમાચાર મળ્યા બાદ 

તેમના પરમ મિત્ર બડે બાપુ દ્વારા પોતાના ઘરે ચુંદડીવાળા માતાજી ની આત્મા ને શાંતિ મળે

 તે માટે માત્ર પાણી ઉપર ચંડીપાઠ શરૂ કરવામાં આવ્યા છે


   ચુંદડીવાળા માતાજી અને બાપુને છેલ્લા પચાસ વર્ષ જૂના સંબંધ હતા

 તેમનું મંદિર માતાજીનું મંદિર સામે હતું, 

દર પૂનમે માતાજી ચાલતા ગબ્બર જતા ત્યારે પોતાના મિત્ર ના મંદિર મા જરૂર બેસતા હતા, 

આજે તેમના મિત્ર ની આત્મા ને શાંતિ મળે તે માટે

 આ બડે બાપુ માત્ર પાણી પર ચંડી પાઠ કરી રહ્યા છે

રિપોટ :pradhansinh parmar banaskantha

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.