રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- દ્વારા પોશીના તાલુકામાં મનરેગા કામદારોની મુલાકાત લેવામાં આવી

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન-  દ્વારા પોશીના તાલુકામાં મનરેગા કામદારોની મુલાકાત લેવામાં આવી 


આજ રોજ ૧ મી જુન  ૨૦૨૦ ને સોમવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા અને મોવતપુરા.ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન  દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારોની મુલાકાત દરમિયાન 
હાલમાં જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે યુનિયન દ્વારા માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ  જેમા ઉપસ્થિત યુનિયન સેક્રેટરી બંસીલાલ સોલંકી.સુરેશ સોલંકી.શંકરભાઈ પરમાર.સુરેશ ગમાર.ગોવિંદ સોલંકી અને મનરેગા મેટ મકબુલ ગમાર.લાલુ ગમાર સહિત ના યુવાનો હાજર રહ્યા હતા

કિરણ ખાંટ -સાબરકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી