પોસ્ટ્સ

અરવલ્લીમાં પ્રાકૃતિક કૃષિ અંગે અધિકારી કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઇ.

છબી
અરવલ્લીમાં પ્રાકૃતિક કૃષિ અંગે અધિકારી કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઇ. --------- આત્મા પ્રોજેકટ અરવલ્લી દ્ધારા મકાઇ સંશોધન કેન્દ્ર, ભિલોડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમ અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા અરવલ્લી વી. કે. પટેલે પોતાના ઉદબોધનમાં આવેલ અધિકારી, કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિનું મહત્વ તથા માનનીય વડાપ્રધાનનાશ્રીના આહવાનને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુને સાર્થક કરવા માટે ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગના અધિકારી કર્મચારી આ યોજનાને વેગ વધારવા માટે પ્રચાર પ્રસાર થાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું . પ્રશિક્ષક તરીકે શ્રી મુકેશભાઇ પટેલ ઇન્ચાર્જ સહ સંશોધન વૈજ્ઞાનિકે સરળ ભાષામાં ખેડૂતોને કેવી રીતે સમજાવી શકાય તે ભાષામાં અધિકારી, કર્મચારીને પ્રાકૃતિક ખેતી વિષે સરળ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના એસ.પી.એન.એફ કન્વીનર શ્રી ભાવેશભાઈ પટેલ દ્ધારા અગ્નિઆસ્ત્ર અને નિમાસ્ત્ર વિષે જાણકારી આપી તેમજ આત્મા પ્રોજેકટના પ્રગતિશીલ ખેડૂત અને મોડલ ફાર્મ ધરાવતા શ્રી અશોકભાઇ પટેલ દ

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ'ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ'

છબી
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ' ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં અમદાવાદ પોલીસનું 'રિયલ ટાઈમ રિહર્સલ' **** ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદારવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન **** રથયાત્રાની રુટ સમીક્ષા દરમિયાન કોમી એકતાના અભૂતપૂર્વ દર્શન થયા. *** *ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી* • 15થી વધુ વિભાગો સાથે પોલીસનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે અમદાવાદ પોલીસનું આ આયોજન આસ્થા અને વ્યવસ્થાના ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ માટે કેસ સ્ટડી સમાન છે આસ્થા અને વ્યવસ્થા સાથે એકતાનો સંદેશ આપતી આ રથયાત્રા છે. *-*-*-*-*-*-*-*-*-*-*-*- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને શ્રી હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જગ

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

છબી
કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી* ........................ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ જનતાજનાર્દનનો આભાર માનતા શિક્ષણમંત્રીશ્રી* ........................ *તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને પરિણામે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશીયો ૧૦૦ ટકાએ પહોંચ્યો* ........................  *રાજ્યની ૩૦ હજારથી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય લોકોત્સવમાં ૪૫ લાખથી વધુ વિધ્યાર્થીઓ સહિત ૧ કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા*  *ત્રણ દિવસના આ અભિયાનમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, ર લાખ ૩૦ હજાર ભૂલકાંઓનો આંગણવાડી-બાલમંદિરમાં પ્રવેશ*  *મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ*  *દાતાઓ દ્વારા રૂ. ૨૮.૫૩ કરોડનું ભંડોળ અભિયાન દરમ્યાન પ્રાપ્ત થયું

અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસયાત્રા' કાર્યક્રમના આયોજન માટે વર્ચ્યુઅલ બેઠક મળી.

છબી
- અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસયાત્રા' કાર્યક્રમના આયોજન માટે વર્ચ્યુઅલ બેઠક મળી. - 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમના આયોજન માટે ચીફ સેક્રેટરી, ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક અરવલ્લી જિલ્લા ખાતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના આયોજન માટે ચીફ સેક્રેટરી, ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી, અને અત્યાર સુધીના કર્યોની પ્રગતિની ચર્ચા કરવામાં આવી, અલગ અલગ વિભાગીય સંકલન પ્રવૃત્તિઓનું વિભાગવાર આયોજન અને વિવિધ વિભાગની કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. ભારતની આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ સ્વરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રા નું આયોજન કરવામાં આવશે. આ વિકાસયાત્રા દરમિયાન 18 જેટલા વિવિધ વિભાગોના પ્રયોગમાં વિકાસકાર્યોનું લોકાર્પણ,નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિ

भारत को नशा/दवा मुक्त देश बनाने के लिए रोज करें योग..ज्योति बाबा

છબી
भारत को नशा/दवा मुक्त देश बनाने के लिए रोज करें योग..ज्योति बाबा  युवाओं में बढ़ती ड्रग्स की खपत के चलते देश सहित दुनिया में मानवीय संकट...ज्योति बाबा  ड्रग्स के सेवनकर्ता के पास परमाणु बम का बटन हो तो क्या होगा...ज्योति बाबा  कानपुर l यूएनओडीसी बच्चों और युवाओं, नशीली दवाओं का उपयोग करने वाले लोगों,नशीली दवाओं के उपयोग विकार को नियंत्रित करने वाली दवाओं की आवश्यकता वाले लोगों सहित सबसे कमजोर लोगों के लिए स्वास्थ्य के अधिकार की रक्षा करने की वकालत कर रहा है 26 जून को अंतरराष्ट्रीय मादक द्रव्य निषेध नशा मुक्ति/निवारण दिवस मनाने का संयुक्त राष्ट्र ने फैसला 1987 में लिया था उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में विश्व मादक पदार्थ निरोधक दिवस के अवसर पर ड्रग्स मुक्त भारत के लिए गंगा जल सत्याग्रह के बाद हुई सभा में अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कहीं, ज्योति बाबा ने आगे कहा कि संयुक्त राष्ट्र ने अंतरराष्

અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે ૧ માસ ૧૨ દિવસથી નિકળી ગયેલ માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને ૧૧ દિવસ આશ્રય આપી તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવેલ.

છબી
અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે ૧ માસ ૧૨ દિવસથી નિકળી ગયેલ માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને   ૧૧ દિવસ આશ્રય આપી  તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવેલ.     માન. કલેકટરસાહેબ શ્રીની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા અને બાળ અધિકારીશ્રી માર્ગદર્શનથી પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા તા- ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા  માનસિક રીતે અસ્વસ્થ મહિલાને આશ્રય આપવામાં આવેલ જેઓને રાત્રે   જરુરી કીટ તથા કપડાં આપીને નવડાવીને આરામ કરવા જણાવેલ અને સવારે સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા બેનને મેડિકલ સારવાર કરાવેલ તેમજ કાઉન્સેલિંગ કરતાં બેન  બોલતા કે ડુંગરપુરમાં ભૈયાના ઘરે રહુ છુ.જેથી સખી વન સટોપ સેન્ટરના કર્મચારીઓ ધ્વારા ડુગરપુરના આજુબાજુ ના ગામડાઓમાં સંંપર્ક  કરેલ પરંંતુ કોઇ માહિતી મળેલ નહિ  તથા ડુંગરપુર પોલિસ સ્ટેશનમાં જાણ કરતા દેવોડ પોલિસ ચોકીનો ફોન નંબર મળતા જાણવા મળેલ કે બેનના દિયરે પોલિસ સ્ટેશનમાંં બેનની ગુમ થયાની અરજી આપેલ હતી જેથી ત્યાના બે પોલિસ સ્ટાફ તથા દિયર

प्रबुद्ध समाज की खामोशी ड्रग्स मुक्त भारत में बड़ी बाधा... ज्योति बाबा

છબી
प्रबुद्ध समाज की खामोशी ड्रग्स मुक्त भारत में बड़ी बाधा... ज्योति बाबा  नशे का अंजाम मौत का पैगाम...ज्योति बाबा  नशा छोड़ो-बोतल तोड़ो-घर को जोड़ो..ज्योति बाबा  देखकर हमार बुजुर्ग रो रहा है नौजवान को नशा तोड़ रहा है..ज्योति बाबा कानपुर l नशा एक ऐसी बीमारी है जो कि युवा पीढ़ी को लगातार अपनी चपेट में लेकर उसे कई तरह से बीमार कर रही है शराब सिगरेट तंबाकू एवं ड्रग्स जैसे जहरीले पदार्थों का सेवन कर युवा वर्ग का एक बड़ा हिस्सा नशे का शिकार हो रहा है आज फुटपाथ और रेलवे प्लेटफार्म पर रहने वाले बच्चे भी नशे की चपेट में आ चुके हैं उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में विश्व मादक पदार्थ निरोधक दिवस के परिप्रेक्ष्य में एक वेबीनार शीर्षक ड्रग्स मुक्त भारत में प्रबुद्ध वर्ग की भूमिका पर अंतर्राष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने आगे कहा कि लोग सोचते हैं की वह बच्चे कैसे नशा कर सकते हैं जिनके पास खाने को भी पैसा नहीं

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક.

છબી
અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક. અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક . આજે મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુંને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના,  સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓ ને લઇને ચર્ચા કરવામાં આવી. જિલ્લા વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચાવિચારણા કરવામાં આવી. સેવાસેતું કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ

અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં હાજર રહયાં.

છબી
અરવલ્લી જિલ્લામાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં  હાજર રહયાં.       મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરએ લીંભોઈ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.  અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકોને પ્રોત્સાહન આપતા તેમને જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે અને કન્યા કેળવણી માટે વડાપ્રધાનશ્રીની મુહિમ સફળ થઈ રહી છે. કોરોનામાં શિક્ષણમાં નુકશાન થયું પણ હવે  પુરા ઉત્સાહ અને ઉત્સવથી શિક્ષણને આગળ ધપાવી રહ્યા છે એવા શિક્ષકોને ધન્યવાદ છે.બાળકોનું 100% નામાંકન થાય તેવા પ્રયાસ સાથે સરકાર કામગીરી કરી રહી છે. શાળામાં ડ્રોપ આઉટ રેસીયો હતો એમાં સુધારો આવ્યો છે. 1000 દ

આજે તારીખ-23/06/2022ને ગુરુવારે ગામ-મોડાસર સાણંદ-તાલુકા જિલ્લા-અમદાવાદમાં "સેવા સેતુ" શાળા પ્રવેશ ઉત્સવ" અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ દેશ માટે આપેલા બલિદાનની માહિતી અને ગાથાને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

છબી
આજે તારીખ-23/06/2022ને ગુરુવારે ગામ-મોડાસર સાણંદ-તાલુકા જિલ્લા-અમદાવાદમાં "સેવા સેતુ" શાળા પ્રવેશ ઉત્સવ" અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીએ દેશ માટે આપેલા બલિદાનની માહિતી અને ગાથાને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસરના આંગણે ત્રણ-ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાસેતુનું આયોજન અત્રેશ્વર મહાદેવના પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં મોડાસર ગ્રામજનોએ ઘર આંગણે રાશન કાર્ડ આધારકાર્ડ ચુંટણીકાર્ડ આવકના દાખલા વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન આવી અનેક યોજનાઓનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાણંદ તાલુકાના મામલતદાર સાહેબ ગ્રામ પંચાયતના સરપંચ વિપુલસિંહ સોલંકી તથા તલાટી કમ મંત્રી મિનલબેન તથા મોડાસર ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જ્યારે મોડાસર પ્રાથમિક શાળામાં બે વર્ષના કોરોનાવાયરસની મહામારીને કારણે આયોજન કે ફંકશન થયા નહોતા પરંતુ આ વર્ષે 'પ્રવેશ ઉત્સવ' નિમિત્તે જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક ગણ તેમજ મોડાસર ગામના જાગૃત આગેવા

અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો.

છબી
અરવલ્લી જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો.          જેમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું.  અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી પ્રવેશોત્સવમાં ભાગ લેશે. સાંસદશ્રી દિપસિંહ રાઠોડ બાયડ તાલુકાની ગાબટ, ગોટપુર અને પ્રાંતવેલ ખાતે બાળકોને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેશે.જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મિના મેઘરજ તાલુકાની મેડી, લાખાપુર, કલિયાકુવા 1 ની શાળાઓમાં પ્રવેશોત્સવમાં ભાગ લેશે. તો તેઓ માલપુર તાલુકાની રાસાપુર , લાલાવાડા, ઢુંઢરવાવડી ખાતે પણ હાજરી આપશે. આ ઉપરાંત કલેકટર શ્રી ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્રી, ટાકાટુકા ખાતે પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જિલ્લા અ