પોસ્ટ્સ

GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ

છબી
GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ  "આજના યુગનો જવાન રવિવારની મોજ નેવે મૂકીને પ્રકૃતિ બચાવવામાં લાગ્યો છે એ બહુ મોટી વાત છે , સમાજના દરેક માણસે આ ટીમથી શીખ લેવા જેવી છે" : જાવેદ આઝાદ  મોડાસા, 12 જૂન 51 મા રવિવારે "મારું ઘર- મારુ વૃક્ષ" ના નામે એક નવિન અભિયાન શરુ કર્યુ. જેમાં જે કોઈનો જન્મદિવસ, લગ્ન દિવસ, દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કે અન્ય કોઈ પ્રસંગ યાદગાર બનાવવા સંકલ્પિત થઈ વૃક્ષારોપણ-જતન કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જે સંદર્ભે આ ટીમના પર્યાવરણ બચાવ કાર્ય પ્રયાસોની સક્રિયતાને સોસીયલ મિડિયા પર જોઈ અનેક પરિવાર તેમના ઘર આગળ વૃક્ષારોપણ કરવા આ ટીમનો સંપર્ક કરી રહ્યાં છે. જે આ રવિવારે મોડાસાના કૉલેજ રોડ પર મુસ્લિમ પરિવાર દ્વારા રસુલાપાર્ક સોસાયટીમાં નિમંત્રણ મળતા ટીમ પહોંચી.  સોસાયટીના રહીશો સાથે મળી   અલગ અલગ ઘર આગળ થઈ કુલ છ રોપાઓનું તરુરોપણ કરવામાં આવ્યું. સૌએ આ વૃક્ષના ઉછેર માટે સંકલ્પિત લીધો. આજના દિવસે બીજું આયોજન માલપુર રોડ પર રચના પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 85મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 85મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો સાધુ, સંતો, મહંતો હંમેશા વિશ્વ ના તમામ જીવાત્માઓનુ હંમેશા ભલુ થાય તેના માટે વિવિધ પ્રકારે કાર્યો કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી મંદિર આવેલું છે હિન્દુધર્મોધધારક જગદ્દગુરુ રામાનંદાચાર્યજી મહારાજ પરંપરાના કુબાજી દ્રારાપીઠ જીથડા રાજસ્થાન ના પીઠાધિશ્વર વાસુદેવાચાર્યજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ મહારાજ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 85મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના સ્વરમાં વૈષ્ણવ હિતેશદાસ હંસારામજી મુ. પલાદર તા. સાંચોર  ના સૌજન્ય થી બહોળી સંખ્યામાં ભક્તજનો તથા નરસી એચ દવે હનુમાન ઉપાસક ગૌ ભગત કલેશહર માતાજી ના પુજારી ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો  કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ પંથકમાં ગેલા મુકામે હનુ

बारिश की हर बूंद बचाने के साथ नशा मुक्त कानपुर दिवस धूमधाम से मनाया गया...ज्योति बाबा

છબી
बारिश की हर बूंद बचाने के साथ नशा मुक्त कानपुर दिवस धूमधाम से मनाया गया...ज्योति बाबा  कानपुर l औषधि के नाम पर स्कूलों के पास की तंबाकू पान मसाला गुमटी में नशीले पदार्थों की जमकर बिक्री हो रही है बच्चों को विशेष पुरस्कार योजना के तहत ज्यादा से ज्यादा खरीदने का लालच दिया जा रहा है बच्चे पुरस्कार लकी कूपन के चलते नशे के लती कब बन जा रहे हैं मालूम ही नहीं चल पाता है उपरोक्त बात अखिल भारतीय महिला शक्ति संघ व वी फॉर नेशन के संयुक्त तत्वाधान में सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत विश्व मादक पदार्थ निरोधक दिवस 26 जून के परिप्रेक्ष्य में राष्ट्रव्यापी जागरूकता पखवारा के तहत गीता पार्क किदवई नगर में आयोजित परमश्रद्धेय कुलदीपानंद महाराज के सानिध्य में संपन्न हो रही श्रीमद्भागवत यज्ञ समारोह के द्वितीय दिवस को नशा मुक्त कानपुर दिवस के रूप में मनाया जाने के अवसर पर उपस्थित भगवान की अमृत कथा प्रेमियों को संबोधित करते हुए अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के नेशनल ब्रांड एम्बेसडर योग गुर

અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ.--------------------------

છબી
અરવલ્લી જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતીના ખેડૂતોને અપકી શાકભાજી ખેતીની તાલીમ. -------------------------- તાલીમ ની સાથે ખેડૂતોને અપાયા શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણ. અરવલ્લી જિલ્લાના અનુસુચિત  જન જાતિના અને અનુસુચિત જાતિના ખેડુત લાભાર્થીઓને વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્સ કિટ્સ આપવા સહાયના કાર્યક્રમમાં લાભાર્થીઓને સી.ઓ.ઈ વડરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે શાકભાજી પાકોની ખેતી પધ્ધતી અંગે એક દિવસીય તાલીમ અપવામાં આવી. વર્ષ: ૨૦૨૨-૨૩ દરમ્યાન ગુજરાત હોર્ટીકલ્ચર મીશન યોજનાના એચ.આર.ડી. (માનવ સંસાધન વિકાસ) ઘટક હેઠળ અત્રેના અરવલ્લી જિલ્લાના અનું જન જાતિના ૨૦૦ ખેડુતોને તથા અનું જાતિના ૨૬૧ ખેડુતોને રાજ્યમાં  સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેઝીટેબલ્સ, વદરાડ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા ખાતે તા. ૦૪-૦૬-૨૦૨૨ થી તા. ૦૯-૦૬-૨૦૨૨ દરમ્યાન શાકભાજીના પાકોના વાવેતર અંગે એક દિવસીય તાલીમનુ આયોજન કરવામાં આવેલ હતુ. વધુમાં તાલીમ લેનાર ખેડુતોને રાજ્ય સરકારશ્રીની એચ.આર.ટી-૩ અને ૪ યોજનાની વિના મુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ્

અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું.

છબી
અરવલ્લી જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે  છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું. અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અરવલ્લી ખાતે પોતાના સરકારી કામ માટે આવેલા હોય તેવા વ્યક્તિઓ અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ કરવા આવેલા હોય તે સિવાય  અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી  અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરવા કે તેવી લાલચ આપી પ્રવૃત્તિ કરતા હોય તેવા ઇસમોને કલેક્ટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ સતાની રૂએ  પ્રતિબંધ ફરમાવ્યો છે. અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં જાહેર જનતા ને લગતી કામગીરી કરવામાં આવે છે. આવી સરકારી કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. જે અન્વયે જિલ્લા માં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી ખાતે બિન અધિકૃત વ્યક્તિઓ મોનીટરીંગ પબ્લિક સાથે છે. છેતરામણી કરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી લોભામણી વાતો કરી વચેટિયા તરીકે કામ કરી આપવાનું કહીને રૂપિયા લઈ  ભાગી જતા હોય છે. જેથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અરવ

ગુજરાત ગૌરવ સંમેલન નવસારી*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે તા.૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે.

છબી
ગુજરાત ગૌરવ સંમેલન નવસારી *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે તા.૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે. ¤ *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવસારી ખાતે રૂ. ૩૦૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમૂહુર્ત અને ભૂમિપુજન કરાશે* ¤ *રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવીન મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ સેવાઓથી સજ્જ હશે* ¤ *રાજ્યમાં નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે ગણતરીના દિવસોમાં રૂ.૨૨૫૦ કરોડના ખર્ચે નવીન સરકારી મેડિકલ કૉલેજ નિર્માણ પામશે : પ્રત્યેક મેડિકલ કૉલેજ દીઠ ૧૦૦ સીટ ઉપલબ્ધ બનશે - આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ *-: નવસારી મેડિકલ કૉલેજમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓ:-*  ૬૬૦ કેપેસીટીની અલાયદી બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલ  ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ લેક્ચર થીયેટર્સ   સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની સેવાઓ *:- નવીન હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ -:*  નવીન ૪૫૦ બેડ કેપેસીટી  ૪ મોડ્યુલર ઓપ

કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મિના ના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાની SDG's મીટીંગ યોજાઈ.

છબી
કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મિના ના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લાની SDG's મીટીંગ યોજાઈ. અરવલ્લીમાં  જિલ્લા આયોજન કચેરી દ્વારા માનનીય કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને  SDG's જિલ્લા સેલ તેમજ લાઈન ડિપાર્ટમેન્ટ ના તમામ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવી. સમગ્ર વિશ્વમાં ભારત દેશને ગૌરવ અપાવનારા, નામના અપાવનાર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજા કલ્યાણલક્ષી   આ તમામ 17 ધ્યેયને વર્ષ  2030 સુધીમાં હાંસલ કરીને સંપૂર્ણ ગરીબીમુક્ત ભારત નો સંકલ્પ કરેલ છે. જેના ભાગરૂપે  સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ હસ્તકની  ગુજરાત સામાજિક આંતરમાળખાકીય વિકાસ સોસાયટી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામા જિલ્લા આયોજન કચેરી દ્વારા માનનીય કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષસ્થાને  SDG's જિલ્લા સેલ તેમજ લાઈન ડિપાર્ટમેન્ટ ના તમામ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી .        મીટીંગ મા જિલ્લા આયોજન અધિકારી અને એસ.પી.એ.સી  દ્વારા નિરંતર વિકાસ ના ધ્યેયો સિદ્ધ કરવા અંગે દરેક વિભાગની કચેરીએ કરવાની થતી કામગીરી ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી . કલે

રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ થયો પૂર્ણ, 4.50 લાખ લોકોને મળશે લાભ, 10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન.

છબી
રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ થયો પૂર્ણ, 4.50 લાખ લોકોને મળશે લાભ, 10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કારિક સિદ્ધિ છે એસ્ટોલ પ્રોજેક્ટ મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ (1837 ફીટ)ની ઉંચાઈ સુ ધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવશે. હર ઘર જલ’ અંતર્ગત આ વિસ્તારના ઘરોમાં નળ લગાવવાનું કામ ઝડપી ગતિએ વધી રહ્યું છે આગળ સપ્ટેમ્બર 2022 સુધીમાં ગુજરાતને 100% નલ સે જલ રાજ્ય જાહેર કરવાનું છે લક્ષ્યાંક, અત્યારે 95.91% કામ પૂર્ણ ગાંધીનગર, 8 જૂન, 2022:* વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. રાજ્ય સરકાર જણાવે છે કે આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.  ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અં

રાષ્ટ્રની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ભારત સરકારની "આઝાદી કા અમૃત મહોત્સવ" પહેલ હેઠળ, લીડ બેંક ઓફિસ, અરવલ્લી દ્વારા 08.06.2022 ના રોજ મહાલક્ષ્મી હોલ, ચાર રસ્તા, મોડાસા ખાતે ગ્રાહક આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

છબી
રાષ્ટ્રની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ભારત સરકારની "આઝાદી કા અમૃત મહોત્સવ" પહેલ હેઠળ, લીડ બેંક ઓફિસ, અરવલ્લી દ્વારા 08.06.2022 ના રોજ મહાલક્ષ્મી હોલ, ચાર રસ્તા, મોડાસા ખાતે ગ્રાહક આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતેના કાર્યક્રમમાં શ્રીમતી જલ્પાબેન ભાવસાર, નગરપાલિકા પ્રમુખ મોડાસા અરવલ્લી, શ્રી ડી.ડી. સોલંકી, જીએમ, ડીઆઈસી, અરવલ્લી; શ્રી સંજય પંડ્યા, ચીફ ઓફિસર મેડાસા, શ્રી સુનિલ પ્રજાપતિ, ઔદ્યોગિક પ્રમોશન અધિકારી, શ્રી હિતેશ સેહગલ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, અરવલ્લી; વિવિધ બેંકો, નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાક્ષરતા કેન્દ્રના પ્રતિનિધિઓ અને વિવિધ પ્રકારની લોનના લાભાર્થીઓના એક્ઝિક્યુટિવ્સ/બ્રાંચ હેડ. શ્રી હિતેશ સેહગલે, LDM, અરવલ્લી એ ઓગસ્ટ સભાને સંબોધિત કરી અને ખાસ કરીને કોવિડ રોગચાળા પછીની પહેલના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે ઉમેર્યું હતું કે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનો એકંદર ઉદ્દેશ્ય બજારમાં વપરાશ અને માંગમાં વધારો કરીને આર્થિક સ્વાસ્થ્યને પુનર્જીવિત કરવાનો છે, ક્રેડિટ ઑફ-ટેક દ્વારા સુવિધા આપવામાં આવે છે અને સરકાર અને બેંક યોજનાનો લા

દાંતા માં દેશી દારુના અડ્ડાઓ ને લઈ પોલીસ ઉપર અનેક સવાલો*

છબી
દાંતા માં  દેશી દારુના અડ્ડાઓ ને  લઈ પોલીસ ઉપર અનેક સવાલો દાંતામા દિતાના અડ્ડા ઉપર પોલીસના કાયદાઓ નેવે મુકી દારૂની મહેફીલ જામી દાંતા તાલુકામાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ અને અ સમાજિક ત્ત્તવો જ્યારે કાયદાનો કોઈ ડર જ ના હોય તે રીતે જાહેરમાં દારુની મહેફીલ જમાવી બેઠા હોય છે  ત્યારે કાયદા ના લીરેલીરા ઉડી રહ્યા છે તેમ છતાં પણ પોલીસ આખ આડા કાન કરી રહી ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઇ રહયાં છે કેમ આવાં માથા ભારે બુટલેગરો ઉપર પોલીસ કોઈ પગલાં કે કોઈ કાર્યવાહી કરતી નથી શુ પોલીસ ને દર મહિને તેનુ મળી જતું હશે કે શુ તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા પામી રહયાં છે શુ બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ આવાં માથા ભારે બુટલેગરો ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ પણ પ્રકારના પગલાં લેવરાવશે ખરા કે પછી જેસે ચલતા હૈ વૈસે ચલને દો એવું થઈને રહેશે હવે એ જોવાનું રહયું કે દાંતામા વર્ષો થી ચાલતો દેશી દારૂના અડ્ડા પર દાંતા પોલીસ રેડ કરીને કેટલા સમયમાં દિતાને જેલના હવાલે કે તે જોવાનું રહયું  રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.

છબી
અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.                                   વડાપ્રધાનશ્રી દ્વારા તારીખ 16- 12 -2020 ના 'નેશનલ કોનકલેવ ઓન નેચરલ ફાર્મિંગ 'ના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ નું મહત્વ અને તેની હાલની જરૃરિયાત ધ્યાને લઇ દરેક ગ્રામ પંચાયતના એક ગામમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય તો આ પદ્ધતિનો સરળતાથી વ્યાપ વધી શકે તેમ જણાવ્યું છે.આ માટે જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.ભારત સરકાર દ્વારા મેનેજ હૈદરાબાદની રાષ્ટ્રીય કક્ષાની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે .રાજ્યકક્ષાએ સમિતિને એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે. આજરોજ ભિલોડા અને મેઘરજ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભિલોડા તાલુકા નો કાર્યક્રમ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે અને મેઘરજ તાલુકા નો કાર્યક્રમ તાલુકા પંચાયતની રચના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓનલાઇન માધ્યમથી તેમ જ ઓફલાઈન માધ્યમ