દાંતા માં દેશી દારુના અડ્ડાઓ ને લઈ પોલીસ ઉપર અનેક સવાલો*

દાંતા માં  દેશી દારુના અડ્ડાઓ ને  લઈ પોલીસ ઉપર અનેક સવાલો
દાંતામા દિતાના અડ્ડા ઉપર પોલીસના કાયદાઓ નેવે મુકી દારૂની મહેફીલ જામી
દાંતા તાલુકામાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ અને અ સમાજિક ત્ત્તવો જ્યારે કાયદાનો કોઈ ડર જ ના હોય તે રીતે જાહેરમાં દારુની મહેફીલ જમાવી બેઠા હોય છે  ત્યારે કાયદા ના લીરેલીરા ઉડી રહ્યા છે તેમ છતાં પણ પોલીસ આખ આડા કાન કરી રહી ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થઇ રહયાં છે કેમ આવાં માથા ભારે બુટલેગરો ઉપર પોલીસ કોઈ પગલાં કે કોઈ કાર્યવાહી કરતી નથી શુ પોલીસ ને દર મહિને તેનુ મળી જતું હશે કે શુ તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા પામી રહયાં છે શુ બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ આવાં માથા ભારે બુટલેગરો ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ પણ પ્રકારના પગલાં લેવરાવશે ખરા કે પછી જેસે ચલતા હૈ વૈસે ચલને દો એવું થઈને રહેશે હવે એ જોવાનું રહયું કે દાંતામા વર્ષો થી ચાલતો દેશી દારૂના અડ્ડા પર દાંતા પોલીસ રેડ કરીને કેટલા સમયમાં દિતાને જેલના હવાલે કે તે જોવાનું રહયું 


રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*