રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લેવામા આવી

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લેવામા આવી 


આજ રોજ ૫ મી જુન ૨૦૨૦ ને શુક્રવાર ના રોજ બનાસકાંઠા  જિલ્લાના ડીસા તાલુકાના ગામ : ભોયણ.રસાણા.જુના ડીસા.અને નવા ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન ગુજરાત ના સ્થાપક અને પૂર્વ  સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારો ને મુલાકાત દરમિયાન કામનુ નિરીક્ષણ કર્યુ હતુ અને મધુસુદન મિસ્ત્રી  દ્વારા કામદારોને  પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે કામદારો  દ્વારા કે હાલની  પરિસ્થિતિ મા સમય સર પગાર નથી થતો અને ત્યાર બાદ મિસ્ત્રી સાહેબ દ્વારા મનરેગા કામો પર છાયડા.પીવાના પાણી.ઘોડીયાઘર અને મેડિકલ ફ્સ્ટેડ મેડિકલ કિટ ની વ્યવસ્થા  કામના સ્થળે હોવી જોઈએ  તેવુ મનરેગા મેટ અને તલાટી શ્રીઓને સૂચના કરી હતી માનનીય શ્રી મધુસુદન  મિસ્ત્રી દ્વારા કામદારોને આશ્વાસન' આપવામાં આવ્યુ હતુ કે તમારા  પ્રશ્નો ની રજૂઆત યોગ્ય જગ્યાએ કરવામાં આવશે અને ત્યાર બાદ કામદારોને સાહેબ દ્વારા જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક અને બિસ્કિટ નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ જે સમયે યુનિયન ના સેક્રેટરી બંસીલાલ સોલંકી અને તાલુકા પંચાયતને જાણ થતા  મનરેગા A.P.O શ્રી મનુભા તેમજ દિલીપભાઈ અને સ્થાનિક સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હાતા 

કેમેરા મેન પ્રધાન સિંહ પરમાર કે સાથ ભરત ઠક્કર કી રિપોર્ટ ડીસા બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું