ડીસામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને કાબુમાં મેળવવા માટે ડીસા પ્રાંત કલેકટર અધ્યક્ષતામાં મિટીંગ મળી.....

ડીસામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને કાબુમાં મેળવવા માટે ડીસા પ્રાંત કલેકટર અધ્યક્ષતામાં મિટીંગ મળી.....

        કોરોનાવાયરસ ના પગલે લાંબા સમયના lockdown બાદ ગુજરાત સરકાર તરફથી લોકડાઉન.5  એક અલગ રૂપ આપી ધંધા-રોજગાર ચાલુ કરી અને રોજગારની તકો ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ lockdown 5 અમલમાં આવ્યા બાદ કોરો નાના કેસોમાં j નિયંત્રણ મેળવવાનું હોય તે મેળવી શકાયું નથી આ બાબતે આજે ડીસા પ્રાંત કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને ડીસા મામલતદાર કચેરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર પાંચ દિવસના અંતરમાં ડિસામાં કોરોનાવાયરસ કેસ નીકળતા તંત્ર હરકતમાં આવ્યું હતું લોકોના સ્વાસ્થ્યની અને જનતાની ચિંતા કરી આજે પ્રાંત કલેકટર શ્રી તરફ થી ડીસા ના તમામ વેપારી મંડળો ની અધિકારીશ્રીઓની અને ડીસાના પોલીસ ની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં વિચાર વિમર્શ બાદ ડીસામાં લોકડાઉન.5 સવારે આઠ વાગ્યાથી કરી સવારે આઠ વાગ્યાથી કરી સાંજે ચાર વાગ્યા સુધી વ્યાપાર ધંધા રોજગાર ચાલુ રાખવા માટેની નક્કી કરવામાં આવ્યું હતું જેમાં તમામ વેપારી મંડળો એ કલેકટરશ્રી ને આશ્વાસન પણ આપ્યું હતું જે પણ નક્કી કરવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે સોશિયલ ડિસ્ટનસી નું પણ પાલન કરવામાં આવશે અને જે પણ નિર્ણય લેવાયા છે તેનો કડકપણે અમલ કરવામાં આવશે એવી તમામ એ ભાઈ કરી આપી હતી તેમજ આજની બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી ડીસા તાલુકા મામલતદાર શ્રી પારગી  ડીસા સીટી મામલતદાર વણકર સાહેબ ડિસા દક્ષિણ પી.આઈ બી .વી પટેલ ડીસા ડી.વાય.એસ.પી કૌશલ ઓઝા પણ હાજર રહ્યા હતા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો